________________
૨૩૯
88 नयविकल्पविलयविज्ञापनम् 88 અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૪૧ ર્તા વકિડન્ત વિર શુદ્ધથી || – (૬/૬૮) ટ્યૂમિતિ મવનીયમ્ ૨/૪ દ્વૈતાદેતુમાવિષ્યોતિ – “'તિ |
__ महासामान्यरूपेऽस्मिन्मज्जन्ति नयजा भिदाः ।
समुद्र इव कल्लोलाः पवनोन्माथनिर्मिताः ॥४१॥ महासामान्यरूपे = सङ्ग्रहनयेन सदेकलक्षणे अस्मिन् ब्रह्मणि नयजाः = अभिप्रायविशेषजन्या भिदाः = नानाविधा विशेषा मज्जन्ति = विलीयन्ते, तेषां ब्रह्माभिन्नत्वात् । दृष्टान्तेनेदं स्पष्टयति - समुद्रे पवनोन्माथनिर्मिताः = अनिलप्रचारोत्पन्नाः कल्लोलाः = ऊर्मय इव = यथा मज्जन्ति, तेषां समुद्राभिन्नत्वात् । ततश्च नानाविधसुनयजन्यसूक्ष्मशास्त्रावबोधपरिणत्युत्तरमनिलस्थानीयनयप्रचारविराम एव यतितव्यमक्षुब्धसमुद्रस्थानीय-स्वीयसत्स्वरूपोपलब्धये इत्युपदेशः ।
यद्वा यथा बहूनां बहुविधानामनोकहानामात्मीयस्याऽऽत्मीयस्य विशेषलक्षणस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वं કરી ઉચિત રીતે લૌકિક વ્યવહાર અને શાસ્ત્રીય વ્યવહારનું પાલન સાધકે કરવું જોઈએ. મહોપનિષદુમાં પણ જણાવેલ છે કે 2 બહારમાં કૃત્રિમ પ્રવૃત્તિને કરતો એવો તું હૃદયમાં સર્વ પ્રવૃત્તિઓથી રહિત થા. બહારના જગતમાં કર્તા બનવા છતાં અત્યંતર જગતમાં અકર્તવ ભાવ કરી શુદ્ધ બુદ્ધિવાળો એવો તું લોકમાં વિચર. – મતલબ કે બહારની દષ્ટિએ કર્તા દેખાવા છતાં એ વ્યવહાર પ્રત્યેનું કર્તૃત્વ પોતાના હૃદયમાં સ્થાપિત ન કરવું. બાહ્ય પ્રવૃત્તિનો, યોગસાધનાનો, જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિનો કર્તુત્વભાવ = અહંકાર આવે તો સાધક આગળ વધી શકતો નથી. તેથી લોકવ્યવહાર, શાસ્ત્ર વ્યવહાર અને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં પ્રવૃત્તિ કરવા છતાં પણ તે સર્વ પ્રત્યે કેવલ જ્ઞાતા-દટા ભાવને કેળવી પરમ સાક્ષીભાવને આત્મસાત કરી સાધક પરમોચ્ચ દશાને પ્રાપ્ત કરે છે. આ વાતથી આત્માને ભાવિત કરવો. (૨/૪૦) વૈતલયનો હેતુ ગ્રંથકારથી પ્રગટ કરે છે.
શ્લોકાર્ચ - પવનના ઉછાળાથી ઉત્પન્ન થયેલા તરંગો જેમ સમુદ્રમાં વિલીન થાય છે તેમ મહાસામાન્ય સ્વરૂપ બ્રહ્મમાં નયજન્ય ભેદભાવો ડૂબી જાય છે. (૨/૪૧)
! નચજન્ય ભેદભાવ બ્રહ્મમાં વિલીન થાય છે ટીકાર્ય :- દરેક આત્મા સ = વાસ્તવિક છે. તેથી સર્વ આત્માઓમાં સત્તા નામનો એક મહાસામાન્ય = સર્વઆત્મવ્યાપી ધર્મ રહેલો છે. સંગ્રહ નયના મતે સત્તા એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. અલગ અલગ નયના વિભિન્ન અભિપ્રાયોથી ઉત્પન્ન થનારા આત્મસંબંધી ભેદભાવ શુદ્ધ આત્મામાં લીન થાય છે. કેમ કે નયજન્ય ભેદભાવ = વૈતભાવ બ્રહ્મથી = શુદ્ધાત્માથી અભિન્ન છે. ગ્રંથકારશ્રી આ જ વાતને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરતાં જણાવે છે કે જેમ પવનના ખળભળાટથી ઉત્પન્ન થયેલા તરંગો સમુદ્રથી અભિન્ન હોવાના કારણે સમુદ્રમાં લીન થાય છે તેમ ઉપરની વાત સમજવી. નયનો અભિપ્રાય એ પવનસ્થાનીય છે. નયનો પ્રચાર અને પ્રસાર એ પવનના ખળભળાટ જેવો છે. આત્મા સમુદ્ર તુલ્ય છે. તેથી ક્ષોભરહિત પોતાના સત સ્વરૂપની પ્રાપ્તિ માટે અનેક સુનયથી ઉત્પન્ન થનાર શાસ્ત્રવિષયક સૂક્ષ્મ બોધની પરિણતિ મેળવ્યા બાદ નયના ફેલાવાને અટકાવવામાં જ પ્રયત્ન કરવો જોઈએ. એવો ઉપદેશ પ્રાપ્ત થાય છે.
દ્વા૦ | અથવા એમ કહી શકાય કે જેમાં અનેક પ્રકારના ઘણા વૃક્ષોમાં પોતપોતાના વિશેષ લક્ષાણના આલંબનથી ઉત્પન્ન થતી વિશેષતાને સાદશ્યથી વ્યક્ત થનાર સામાન્ય લક્ષણ સ્વરૂપ વૃક્ષત્વ ધર્મથી ઉભો થયેલ