SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ 88 नयविकल्पविलयविज्ञापनम् 88 અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૪૧ ર્તા વકિડન્ત વિર શુદ્ધથી || – (૬/૬૮) ટ્યૂમિતિ મવનીયમ્ ૨/૪ દ્વૈતાદેતુમાવિષ્યોતિ – “'તિ | __ महासामान्यरूपेऽस्मिन्मज्जन्ति नयजा भिदाः । समुद्र इव कल्लोलाः पवनोन्माथनिर्मिताः ॥४१॥ महासामान्यरूपे = सङ्ग्रहनयेन सदेकलक्षणे अस्मिन् ब्रह्मणि नयजाः = अभिप्रायविशेषजन्या भिदाः = नानाविधा विशेषा मज्जन्ति = विलीयन्ते, तेषां ब्रह्माभिन्नत्वात् । दृष्टान्तेनेदं स्पष्टयति - समुद्रे पवनोन्माथनिर्मिताः = अनिलप्रचारोत्पन्नाः कल्लोलाः = ऊर्मय इव = यथा मज्जन्ति, तेषां समुद्राभिन्नत्वात् । ततश्च नानाविधसुनयजन्यसूक्ष्मशास्त्रावबोधपरिणत्युत्तरमनिलस्थानीयनयप्रचारविराम एव यतितव्यमक्षुब्धसमुद्रस्थानीय-स्वीयसत्स्वरूपोपलब्धये इत्युपदेशः । यद्वा यथा बहूनां बहुविधानामनोकहानामात्मीयस्याऽऽत्मीयस्य विशेषलक्षणस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वं કરી ઉચિત રીતે લૌકિક વ્યવહાર અને શાસ્ત્રીય વ્યવહારનું પાલન સાધકે કરવું જોઈએ. મહોપનિષદુમાં પણ જણાવેલ છે કે 2 બહારમાં કૃત્રિમ પ્રવૃત્તિને કરતો એવો તું હૃદયમાં સર્વ પ્રવૃત્તિઓથી રહિત થા. બહારના જગતમાં કર્તા બનવા છતાં અત્યંતર જગતમાં અકર્તવ ભાવ કરી શુદ્ધ બુદ્ધિવાળો એવો તું લોકમાં વિચર. – મતલબ કે બહારની દષ્ટિએ કર્તા દેખાવા છતાં એ વ્યવહાર પ્રત્યેનું કર્તૃત્વ પોતાના હૃદયમાં સ્થાપિત ન કરવું. બાહ્ય પ્રવૃત્તિનો, યોગસાધનાનો, જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિનો કર્તુત્વભાવ = અહંકાર આવે તો સાધક આગળ વધી શકતો નથી. તેથી લોકવ્યવહાર, શાસ્ત્ર વ્યવહાર અને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં પ્રવૃત્તિ કરવા છતાં પણ તે સર્વ પ્રત્યે કેવલ જ્ઞાતા-દટા ભાવને કેળવી પરમ સાક્ષીભાવને આત્મસાત કરી સાધક પરમોચ્ચ દશાને પ્રાપ્ત કરે છે. આ વાતથી આત્માને ભાવિત કરવો. (૨/૪૦) વૈતલયનો હેતુ ગ્રંથકારથી પ્રગટ કરે છે. શ્લોકાર્ચ - પવનના ઉછાળાથી ઉત્પન્ન થયેલા તરંગો જેમ સમુદ્રમાં વિલીન થાય છે તેમ મહાસામાન્ય સ્વરૂપ બ્રહ્મમાં નયજન્ય ભેદભાવો ડૂબી જાય છે. (૨/૪૧) ! નચજન્ય ભેદભાવ બ્રહ્મમાં વિલીન થાય છે ટીકાર્ય :- દરેક આત્મા સ = વાસ્તવિક છે. તેથી સર્વ આત્માઓમાં સત્તા નામનો એક મહાસામાન્ય = સર્વઆત્મવ્યાપી ધર્મ રહેલો છે. સંગ્રહ નયના મતે સત્તા એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. અલગ અલગ નયના વિભિન્ન અભિપ્રાયોથી ઉત્પન્ન થનારા આત્મસંબંધી ભેદભાવ શુદ્ધ આત્મામાં લીન થાય છે. કેમ કે નયજન્ય ભેદભાવ = વૈતભાવ બ્રહ્મથી = શુદ્ધાત્માથી અભિન્ન છે. ગ્રંથકારશ્રી આ જ વાતને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરતાં જણાવે છે કે જેમ પવનના ખળભળાટથી ઉત્પન્ન થયેલા તરંગો સમુદ્રથી અભિન્ન હોવાના કારણે સમુદ્રમાં લીન થાય છે તેમ ઉપરની વાત સમજવી. નયનો અભિપ્રાય એ પવનસ્થાનીય છે. નયનો પ્રચાર અને પ્રસાર એ પવનના ખળભળાટ જેવો છે. આત્મા સમુદ્ર તુલ્ય છે. તેથી ક્ષોભરહિત પોતાના સત સ્વરૂપની પ્રાપ્તિ માટે અનેક સુનયથી ઉત્પન્ન થનાર શાસ્ત્રવિષયક સૂક્ષ્મ બોધની પરિણતિ મેળવ્યા બાદ નયના ફેલાવાને અટકાવવામાં જ પ્રયત્ન કરવો જોઈએ. એવો ઉપદેશ પ્રાપ્ત થાય છે. દ્વા૦ | અથવા એમ કહી શકાય કે જેમાં અનેક પ્રકારના ઘણા વૃક્ષોમાં પોતપોતાના વિશેષ લક્ષાણના આલંબનથી ઉત્પન્ન થતી વિશેષતાને સાદશ્યથી વ્યક્ત થનાર સામાન્ય લક્ષણ સ્વરૂપ વૃક્ષત્વ ધર્મથી ઉભો થયેલ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy