________________
ॐ आत्मानुभवस्याऽनभिलाप्यता
दिविकल्पवृन्दासमाधेयत्वं भूषणं गुण एव, न तु नैव दूषणं
=
=
त्कारस्य लौकिकविकल्पैः कुतर्कप्रायैर्हीनबलत्वेनापर्यनुयोज्यत्वात् ॥२/४५॥ રૂવમેવોવાદરોન સમર્થતિ —> ‘ય’રૂતિ ।
૨૪૫
1
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૪૬
दोषः, लोकोत्तरस्य योगजसाक्षा
यो ह्याख्यातुमशक्योऽपि प्रत्याख्यातुं न शक्यते । प्राज्ञैर्न दूषणीयोऽर्थः स माधुर्यविशेषवत् ॥४६॥
7
यो हि आख्यातुं = शब्दविशेषेण निर्वक्तुं अशक्योऽपि असम्भाव्योऽपि प्रत्याख्यातुं = निह्नोतुं न शक्यते सोऽर्थः माधुर्यविशेषवत् प्राज्ञैः = प्रकृष्टज्ञानवद्भिः न दूषणीयः = नैव निराकरणीयः, अपरोक्षानुभवैकगम्यत्वात् । यथाऽऽम्र- गुड-शर्करा - खण्डादिगत - माधुर्याणां मिथोभेदेऽपि शब्दैः तन्निरूपणमशक्यमेव, तदुक्तं भासर्वज्ञेनापि न्यायभूषणे इक्षु-क्षीर- गुडादीनां माधुर्यस्यान्तरं महत् । भेदस्तथापि नाऽऽख्यातुं सरस्वत्यापि शक्यते ॥ - (पृ. ४९) तथैवाऽद्वैतब्रह्मणः शब्दैर्निरूपणमशक्यमेव । न चानिर्वचनीयत्वेऽपि माधुर्यविशेषोऽपलप्यते, अनुभवसिद्धत्वात् । तथैवाद्वैतब्रह्मस्वरूपस्यानिर्वचनीयत्वेऽप्यपरोक्षानुभूतिगम्यत्वेनानपलपनीयत्वमेव । तदुक्तं पञ्चदश्यां अचिन्त्याः खलु ये भावा न तांस्तर्केषु योजयेत् — (६/ १५०) इति । तदुक्तं अध्यात्मसारेऽपि क्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते । स्यात्तदा सुखमन्यस्य યુદ્ધ નૈવ પર્વતે || ←(૨/૨૨) કૃતિ । ન ઘપરોક્ષાનુમવો બારવ્યાયતે, રૂન્દ્રિય-મનોવ્યાપારાખન્યછે, અને ભેદાભેદના વિકલ્પો લૌકિક અને કુતર્ક જેવા છે, નિર્બળ છે. નિર્બળ હોવાના લીધે તેવા શાબ્દિક, લૌકિક વિકલ્પો દ્વારા નિર્વિકલ્પ આત્મસાક્ષાત્કારને પ્રશ્નો કરીને વખોડી ન શકાય. (૨/૪૫)
=
ગ્રંથકારથી આ જ વાતનું ઉદાહરણ દ્વારા સમર્થન કરે છે.
શ્લોકાર્થ :- જે પદાર્થનું શબ્દ દ્વારા નિરૂપણ કરી શકાય તેવું ન હોય, છતાં પણ પ્રાજ્ઞ પુરૂષો વડે તેનો અપલાપ કરી શકાતો નથી. માધુર્યવિશેષની જેમ આ વાત જાણવી. (૨/૪૬)
અનભિલાપ્ય ભાવો અતિરસ્કરણીય
ઢીકાર્થ :- જે અર્થનું વિશિષ્ટ શબ્દો દ્વારા નિરૂપણ કરવું અસંભવિત જ હોય તેમ છતાં પ્રકૃષ્ટ બુદ્ધિશાળી પુરૂષ વડે તે અર્થનું નિરાકરણ કરી ન શકાય. કેમ કે તે કેવળ અપરોક્ષ અનુભવથી જ ગમ્ય છે. જેમ કેરી, ગોળ, સાકર, ખાંડ વગેરેની મીઠાશમાં પરસ્પર ભેદ રહેલો છે પરંતુ શબ્દો વડે તે ભેદનું નિરૂપણ કરવું અશક્ય જ છે. ન્યાયભૂષણ ગ્રંથમાં ભાસર્વજ્ઞએ જણાવેલ છે કે —> શેરડી, દૂધ, ગોળ વગેરેની મીઠાશમાં ઘણો મોટો તફાવત રહેલો છે, છતાં પણ તે તફાવતને શબ્દ વડે જણાવવો તે સરસ્વતી માતાથી પણ શક્ય નથી. — બરાબર આ જ રીતે અદ્વિતીય બ્રહ્મનું શબ્દ દ્વારા નિરૂપણ અશક્ય જ છે. શબ્દ વડે વિશિષ્ટ પ્રકારની મીઠાશનું નિરૂપણ ન થવા છતાં પણ તેનો અપલાપ થતો નથી, કેમ કે તે અનુભવસિદ્ધ છે. બરાબર આ જ રીતે અદ્વૈત બ્રહ્મનું સ્વરૂપ અનિર્વચનીય હોવા છતાં પણ તેનો અપલાપ કરી શકાય તેમ નથી જ, કેમ કે અપરોક્ષ અનુભૂતિ દ્વારા તે જણાય છે જ. પંચદશી ગ્રંથમાં પણ જણાવેલ છે કે > જે ભાવો અચિંત્ય છે તેને કલ્પનારૂપી તર્કોમાં જોડવા નહિ. ←અધ્યાત્મસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> અનાત્મભાવોમાંથી ક્ષણ વાર પણ મનને ખેંચીને જો સમતાનું સેવન કરવામાં આવે તો જે સુખ થાય છે તે બીજાને શબ્દ દ્વારા કહી શકાતું નથી. ખરેખર અપરોક્ષ અનુભવની કોઈ વ્યાખ્યા હોતી નથી,
-