________________
२०७8 सुषुप्त्यादौ नयान्तराभिप्रायः 88
અધ્યાત્મોપનિષત્રકરણ-૨/૨૫ ___नयान्तराभिप्रायेण मिथ्यादृष्टेः सुषुप्तिर्दशा, तीव्रमिथ्यात्वमोहोपहतचैतन्यत्वात् । अविरतसम्यग्दृष्टेः सुप्तजागरावस्था, अविरतिमत्त्वेन सुप्तत्वात् सम्यग्ज्ञानवत्त्वेन च जागरत्वात् । मुनेः जाग्रद्दशा, रत्नत्रयसद्भावात् । क्षपकश्रेणिवर्तिनः केवलिनो वा तुरीया उज्जागरावस्थेत्यप्यवसेयम् ॥२/२४॥ પરબ્રહ્મધિગમોપાયમાદ – “ગધ'તિ |
अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
स्वसंवेद्यं परं ब्रह्मानुभवैरधिगच्छति ॥२५॥ मुनिः = जगत्तत्त्वदर्शी शास्त्रदशा = आगमैकदृष्ट्या अखिलं = अपुनर्बन्धककालादारभ्य क्षपकश्रेणीपूर्वकालं यावत् प्राप्तव्यब्रह्मगोचराद्वेष-शुश्रूषा-श्रवण-बोध-मीमांसा-शुद्धप्रतिपत्ति-वचनोच्चारण-जपादिप्रवृत्तिरूपं समस्तं शब्दब्रह्म = शास्त्रैकभाव्यं निर्वचनीयं अपरं ब्रह्म अधिगत्य = उपलभ्यैव स्वसंवेद्यं = स्वसंवेदनमात्रलभ्यं परं = अनिर्वचनीयं अखण्डानन्दैकरसं ब्रह्म अनुभवैः = अपरोक्षानुभूतिभिः મધતિ = ૩૫મતે | વસ્તુ માયાં જિજ્ઞાસુર વોચ રીન્દ્રબ્રહ્માતિવર્તતે <– (૬/ ४४) इत्युक्तं तत्तु तजिज्ञासायां सत्यामद्वेषस्वरूपशब्दब्रह्मातिक्रमणापेक्षया बोध्यम् । अत्र युत्तरोत्तरशब्दब्र
અન્ય નચના અભિપ્રાયથી આત્માની ચાર દશા રે ના | અન્ય નયના અભિપ્રાયથી (૧) મિથ્યાટિની સુપુમિ અવસ્થા છે. કારણ કે તેનું ચૈતન્ય તીવ્ર મિથ્યાત્વમોહનીયથી હણાયેલું છે. (૨) અવિરત સમ્યગદષ્ટિની સુખ-જાગ્રત દશા છે. અવિરતિ હોવાની
પાએ ૪થા ગુણઠાણાવાળો સુતેલો છે, અને સમગજ્ઞાન હોવાના કારણે તે જાગતો છે. (૩) મુનિને જાગ્રત દશા હોય છે. કેમ કે તેની પાસે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રત્ન વિદ્યમાન છે. (૪) ક્ષપકશ્રેણીમાં રહેલા સાધકને અથવા તો કેવલીને ચોથી ઉજાગરદશા હોય છે. આ વાત પણ ધ્યાનમાં રાખવી. (૨/૨૪)
પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાયને હવે ગ્રંથકારશ્રી જણાવે છે. '
લોકાર્ચ - મુનિ શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને સ્વસંવેદ્ય એવા પરબ્રહ્મને અનુભવો વડે પ્રાપ્ત કરે છે. (૨/૨૫)
L) શબ્દબ્રહ્મ પ્રાપ્તિ પછી પરબ્રહ્મ પ્રકાશ ). ટીકાર્ચ - જગતતત્ત્વદર્શી એવા મુનિ માત્ર શાસ્ત્રદટિ દ્વારા સમસ્ત શબ્દબ્રહ્મને પ્રાપ્ત કરે છે. શબ્દ દ્વારા જેનું નિર્વચન = નિરૂપણ = ઓળખાણ કરી શકાય તેવું “બ્રહ્મ' તત્વ પ્રસ્તુતમાં શબ્દબ્રહ્મ તરીકે ઈટ છે. શબ્દબ્રહ્મના અનેક સ્વરૂપ છે. (૧) પ્રાપ્તવ્ય એવા બ્રહ્મને વિષે અષ, (૨) તેની જિજ્ઞાસા, (૩) તેને સાંભળવાની ઈચ્છા, (૪) તેનું શ્રવણ, (૫) તેનો બોધ (૬) તેની મીમાંસા-વિચારણા (૭) તેનો શુદ્ધ સ્વીકાર, (૮) તેની પ્રાપ્તિના ઉપાયભૂત રટણ, જાપ વગેરે પ્રવૃત્તિ સ્વરૂપ શબ્દબ્રહ્મ છે. તે શાસ્ત્ર દ્વારા જ ભાવિત કરી શકાય છે. અપુનબંધક દશાથી આરંભીને ક્ષપકશ્રેણીના પૂર્વ કાળ સુધી શબ્દબ્રહ્માની હાજરી હોય છે. ઉપરોક્ત સમસ્ત શબ્દબ્રહ્મને પામ્યા બાદ જ અનિર્વચનીય અખંડ આનંદ એકરસ એવા પરબ્રહ્મને અપરોક્ષ અનુભવો દ્વારા મુનિ પ્રાપ્ત કરે છે. કેમ કે તે પરબ્રહ્મ કેવળ સ્વાનુભવથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવદગીતામાં જે જણાવ્યું છે. કે > યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મને ઓળંગી જાય છે. <-તે યોગજિજ્ઞાસા હોય ત્યારે અષરૂપે શબ્દબ્રહ્મને