________________
å नानातन्त्रानुसारेण जाग्रत्स्वप्नाद्यवस्थाविचारः
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૨૪ તુરીયાવસ્થા — ડ્યુત્તમ્ |>
माण्डुक्योपनिषदि तु विशुद्धाऽऽन्तरिकचैतन्यस्यावस्था तुरीये केवलपरमात्मसम्बन्धिनी मतिर्भवति नित्यबोधस्वरूपा तदा भवति <- (१४) इति ध्यानविन्दूपनिયુક્તમ્ | > હૌીિ સંજ્ઞા સ્વપ્નઃ, સુષુપ્ત તુર્ય | યૌગિી પથ્થું રૂપ રૂપાતીતજ્જ — • (હિ १०/ २४६-पृ.१६७) इति अभिनवगुप्तरचितस्य तन्त्रालोकस्य टीकायां जयरथ आह । नारदपरिव्राजकोपनिषदि देहिनो जाग्रत्स्वप्नसुषुप्तितुर्यावस्थाः सन्ति <—(५/१) इत्येवं चतस्रोऽवस्था उक्ताः । तत्रैव चाग्रे जीवदवस्था प्रथमं जाग्रद्, द्वितीयं स्वप्नं, तृतीयं सुषुप्तं, चतुर्थं तुरीयं चतुर्भिर्विरहितं तुरीयातीतम् <- (६/४) इत्युक्तम् । मण्डलब्राह्मणोपनिषदि अपि पञ्चावस्था जाग्रत्स्वप्न सुषुप्ति- तुरीय - तुरीयातीताः <- इत्येवं पञ्चावस्था दर्शिताः । तत्र जाग्रत्स्वप्नदशानिमग्नः संसारे बम्भ्रमिति । तदुक्तं ब्रह्मोपनिषदि ऊर्णनाभिर्यथा तन्तून् सृजते संहरत्यपि । जाग्रत्स्वप्ने तथा जीवो गच्छत्यागच्छति पुनः ||२०|| - इति । निश्चयनयेनाऽऽद्यदशात्रितयेन सहात्मनः सम्बन्धो नास्ति । तदुक्तं कुण्डिकोपनिषदि → 'न मे देहेन सम्बन्धो मेघेनेव विहायसः । अतः कुतो मे तद्धर्मा जाग्रत्स्वप्नसुषुप्त ॥१५॥ <— इति । तत्त्वतोऽन्त्ये द्वे एवावस्थे उपादेये, तुरीय- तुरीयातीतावधूतयोः स्वात्मन्येव कैवल्यं स्वरूपानुसन्धानेन भ्रमरकीटन्यायात् । स्वरूपानुसन्धानव्यतिरिक्तान्यशास्त्राभ्यास उष्ट्रकुङ्कुमभारवद् ब्यर्थः કે નથી મોહ હોતો. ‘‘અનુભવ ચતુર્થ ચૈતન્ય છે.” એવું પણ વિદ્વાનો કહે છે. માÇકયોપનિષદ્માં તો > વિશુદ્ધ આંતરિક ચૈતન્યની અવસ્થા = ચોથી અવસ્થા. —એમ જણાવેલ છે. અભિનવગુપ્ત નામના વિદ્વાને રચેલ તંત્રાલોક ગ્રંથની ટીકામાં જયરથ નામના વિદ્ધાને એવું જણાવેલ છે કે > (૧) સ્વપ્ન (૨) સુષુપ્ત અને (૩) તુર્યદશા આ લૌકિકી સંજ્ઞા છે. તથા (૧) પદસ્થ, (૨) રૂપ અને (૩) રૂપાતીત- આ યૌગિકી સંજ્ઞા છે. ધ્યાનબિંદુ ઉપનિષમાં જણાવેલ છે કે > તુર્ય ચૈતન્ય વ્યક્ત થાય ત્યારે મતિ માત્ર પરમાત્મા સંબંધી બને છે. તેવી બુદ્ધિ ખરેખર નિત્ય બોધ સ્વરૂપ હોય છે. નારદપરિવ્રાજક ઉપનિષમાં > જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા- આમ ચાર પ્રકારની જીવની અવસ્થા હોય છે — આમ જણાવેલ છે. તે જ ગ્રંથમાં આગળ જણાવેલ છે કે —> જીવની પ્રથમ જાગ્રત અવસ્થા હોય છે, બીજા નંબરમાં સ્વપ્ન અવસ્થા હોય છે, ત્રીજી સુષુપ્ત અવસ્થા હોય છે, ચોથી તુ તુરીય ચતુર્થ અવસ્થા હોય છે. આ ચારેય અવસ્થાથી રહિત તુરીયાતીત અવસ્થા હોય છે. – મંડલબ્રાહ્મણ ઉપનિષમાં પણ > (૧) જાગ્રત, (૨) સ્વપ્ન, (૩) સુષુપ્તિ, (૪) તુરીય અને (૫) તુરીયાતીત દશા - આમ આત્માની પાંચ અવસ્થા છે. — આ પ્રમાણે જણાવેલું છે. જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં ડૂબેલો જીવ સંસારમાં સતત ભટકે છે. બ્રાઉનિષમાં જણાવેલ છે કે —> જેમ કોશેટાનો કીડો તંતુઓનું સર્જન કરે છે અને સંહાર પણ કરે છે તેમ જીવ જાત્ અને સ્વપ્નદશામાં વારંવાર આવ-જા કરે છે. <← પ્રસ્તુતમાં જણાવેલ પાંચ અવસ્થામાંથી પ્રારંભની ત્રણ દશા સાથે આત્માનો કોઈ પણ સંબંધ નિશ્ચયનયથી નથી. કુણ્ડિકોપનિષમાં જણાવેલ છે કે —> આકાશને જેમ વાદળની સાથે સંબંધ નથી તેમ મારે દેહની સાથે કોઈ સંબંધ નથી. તેથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ દશામાં દૈહિક ભાવો મને કયાંથી હોય ? — વાસ્તવમાં તુરીય અને તુરીયાતીત દશા આદરણીય-સ્વીકર્તવ્ય છે. “જેમ ભ્રમરના ધ્યાનથી ઈયળ સ્વયં ભ્રમર સ્વરૂપ બને છે તેમ તુરીય અવસ્થા અને તુરીયાતીત અવસ્થામાં રહેલ અવધૂત આત્મસ્વરૂપનું અનુસંધાન કરીને આત્મામાં જ કૈવલ્યદશાને પ્રાપ્ત કરે છે. આત્મસ્વરૂપના અનુસંધાનથી રહિત અન્ય શાસ્ત્રોનો અભ્યાસ એ ઉંટની પીઠ ઉપર રહેલ કેસરના કોથળાના ભારની જેમ વ્યર્થ છે.' આવું બૃહસંન્યાસ ઉપનિષદ્માં જણાવેલ છે.
૨૦૫
=
=
=