________________
૨૩૩ 48 लेपाऽलेपविचारः 8
અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૩૯ ___ तपःश्रुतादिना मत्तः = 'अहं तपस्वी, बहुश्रुतोऽहमि' त्यादिरूपेणाभिमानग्रस्तः क्रियावानपि = शास्त्रविहित-तपआचार-ज्ञानाचारादिमानपि प्रबलाशुभानुभागवद्भिः कर्मभिः लिप्यते = बध्यते, कषायस्य कर्मबन्धं प्रति कारणत्वात् । भावनाज्ञानसम्पन्नः = प्रागुक्त-श्रुत-चिन्तोत्तरकालीन-भावनाज्ञानभावितात्मः निष्क्रियोऽपि = देहदौर्बल्यादिना शास्त्रोक्त-तपःप्रभृतिरहितोऽपि न लिप्यते = प्रबलाशुभानुभागवद्भिः कर्मभिर्न बध्यते, कर्तृत्वाद्यभिमानविरहात् । तदुक्तं अध्यात्मसारे → पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमाનતઃ | કર્મળા વધ્યતે જ્ઞાની જ્ઞાનવસ્તુ ન થિત || – (૨૮/૦૨) તિ | નિશ્ચયતઃ પ્રવ૮રघात-स्थितिघात-गुणश्रेण्यादितः कर्माणि निर्जरन्ति स्वयमेव । तदुक्तं समयसारे → रत्तो बंधदि कम्म મુંદ્ર નીવો વિરાસંપત્તો –(૧૦) / તરું મોપનિષદ્ધિ પિ > pક્ષણવિદ્દસ્થ નિગૃહીતેન્દ્રિયદ્વિષઃ | પશ્ચિન્ય ફુવ હેમન્ત ક્ષીયન્ત મોવાસનાઃ || – (૯/૭૭) તિ |
एवमेवाज्ञानी सामग्रीविरहेण विषयानसेवमानोऽपि रागादिसद्भावेन विषयसेवनफलाभिलाषित्वात्तत्सेवक एव । तदुक्तं अध्यात्मसारे → अनिगृहीतमनाः कुविकल्पतो नरकमृच्छति तन्दुलमत्स्यवत् । इयमभक्षणजा तदजीर्णतानुपनतार्थविकल्पकदर्थना ॥ <-(११/१०) इति । ज्ञानी तु पूर्वसश्चितकर्मोदयसम्पन्नान् विषयान् તપાચાર, જ્ઞાનાચાર વગેરેથી યુક્ત હોવા છતાં પણ કર્મો વડે બંધાય છે. કારણ કે કર્મબંધ પ્રત્યે કષાય કારણ છે, અને અભિમાન એ કષાયનો જ એક પ્રકાર છે. અહીં બંધાતા કર્મ પ્રબળ અશુભ રસવાળા હોય છેઆ વાત ખ્યાલમાં રાખવી. પૂર્વે (૧/૬૫-૬૬) જે કૃતજ્ઞાન અને ચિંતાજ્ઞાન જણાવી ગયા તેના પછી થનાર ભાવનાજ્ઞાનથી (૧/૬૭-૬૯) ભાવિત એવો જીવ શરીરની દુર્બલતા વગેરેના કારણે શાસ્ત્રોકત તપ વગેરે આચારથી રહિત હોય છતાં પણ પ્રબળ અશુભ રસવાળા કર્મો વડે બંધાતો નથી, કેમ કે તેને “હું તપસ્વી છું.” વગેરે રૂપે કર્તુત્વ વગેરે ભાવોનો અહંકાર નથી. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે > જીવથી ભિન્ન એવા જડ પદાર્થને આશ્રયીને રહેલા ઔદયિક ભાવોને વિશે “ઓં આ કર્યું...' ઈત્યાદિ રૂપે કર્તુત્વ વગેરેનું અભિમાન કરવાના લીધે અજ્ઞાની જીવ કર્મથી બંધાય છે. આત્મજ્ઞાની કર્મથી લપાતો નથી. કારણ કે તેને કર્તાપણાનું અભિમાન હોતું નથી. નિશ્ચયથી તો પ્રબળ રસઘાત, સ્થિતિઘાત, ગુણશ્રેણિ અને ગુણસંક્રમથી કર્મ સ્વયં જ ખરી પડે છે. સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે – રાગી કર્મને બાંધે છે. જ્યારે વૈરાગ્ય પામેલ જીવ કર્મને છોડે છે. –મહોપનિષદુમાં પણ જણાવેલ છે કે – જેણે ચિત્તના અહંકારને પ્રકુટ ક્ષીણ કરેલ છે તથા ઈન્દ્રિયરૂપી દશમનનો નિગ્રહ કરેલ છે તેની ભોગવાસનાઓ હેમંતઋતુમાં (શિયાળામાં) કમલ ક્ષીણ થાય તેમ ક્ષીણ થાય છે.
જ ભોજન વગર અજીર્ણ ! | pવમેવ | આ જ રીતે અજ્ઞાની જીવ સામગ્રીનો અભાવ હોવાથી પાંચે ઈન્દ્રિયના વિષયને ન ભોગવવા છતાં પણ તેના પ્રત્યે રાગ વગેરે હોવાના કારણે તે વિષયસેવનનું ફળ (=વિષયભોગ વિના પણ વિષયરાગથી બાંધેલ પાપ કર્મનું કટ ફળ) ભોગવે છે. માટે તે વિષયોને ભોગવનાર જ કહેવાય. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે – જેમ તંદુલીયો મત્સ્ય માછલા ન ખાવા છતાં પણ માછલાને મારવાના કૂર પરિણામને કારણે નરકમાં જાય છે તેમ પોતાના મન ઉપર અંકુશ ન રાખનાર અજ્ઞાની જીવ કુવિકલ્પના કારણે નરકમાં જાય છે. તેથી આ તો ખાધા વગરનું અજીર્ણ કહેવાય. ઉપસ્થિત ન થયેલા = ગેરહાજર વિષયોને પણ ભોગવવાની વાંછા (વિકલ્પ) કરવાની આ વિડંબના છે. - જ્ઞાની તો પૂર્વસંચિત કર્મના ઉદયના કારણે આવી પડેલા