________________
અધ્યાત્મોપનિષદ્ઘકરણ
आत्मनः कर्मपुद्गलैरस्पृष्टता
૨૩૦
अध्यात्मबिन्दौ अपि
न स्वं मम परद्रव्यं नाहं स्वामी परस्य च । अपास्येत्यखिलान् भावान् यद्यास्ते बध्यतेऽथ किम् ?।। (३/५) || राग-द्वेषद्वितयमुदितं यस्य नैवास्ति सर्वद्रव्येष्वात्मस्थितदृढमतेर्निर्विकारानुभूतेः । टङ्कोत्कीर्णप्रकृतिकलसंज्ञानसर्वस्वभाजो यत्कर्म स्यात् तदिदमुदितं बन्धकृज्जातु नैव ॥ <- (૪/૨૭) તુમ્ ॥૨/૬।।
જ્ઞાનિનોઽજિન્નત્વમુખપાયતિ > ‘હિપ્પત' કૃતિ ।
પુઽજન્યઃ णवर्गणाभिः, अञ्जनेन
बध्ये" इति
=
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनेव, ध्यायन्निति न लिप्यते ॥ ३७॥ कर्मसमूहः जीवगतपरिणाममवलम्ब्य स्वयमेव लिप्यते बध्यते पुद्गलैः = कार्मकज्जलेन चित्रव्योम चित्रीयमाणं गगनं इव अहं न लिप्ये एवं प्रकारेण ध्यायन् योगी कर्मभिः न लिप्यते = नैव बध्यते । तदुक्तं कुण्डिकोपनिषदि > ન સાક્ષિનું साक्ष्यधर्माः संस्पृशन्ति विलक्षणम् । अविकारमुदासीनं गृहधर्माः प्रदीपवत् ||२३|| जले वाऽपि स्थले वाऽपि लुठत्वेष जडात्मकः । नाहं विलिप्ये तदुत्थैर्घटधर्मैर्नभो यथा ॥ २४ ॥ - इति । योगीन्दुदेवेनापि योगसारे → जेहउ सुद्ध आयासु जिय तेहउ अप्पा वुत्तु । आयासु वि जडु जाणि जिय अप्पा चेयणुवंतु ॥ ५९ ॥ મારી માલિકીનું નથી. અને હું પરદ્રવ્યનો માલિક નથી.’’ આ પ્રમાણે સર્વ પૌદ્ગલિક ભાવોને દૂર કરીને જો જીવ રહે તો કેવી રીતે કર્મ બંધાય ? જે આત્માને સર્વ દ્રવ્યમાં રાગદ્વેષસ્વરૂપ યુગલ ઉદયમાં નથી, જેની બુદ્ધિ દૃઢ રીતે આત્મામાં રહેલી છે, જે નિર્વિકાર નિર્વિકલ્પ સ્વાનુભૂતિને માણે છે, “મારી પ્રકૃતિ = સ્વભાવ ટંકોત્કીર્ણ અવિચલિત છે.’’ આવા સુંદર સમ્યક્ જ્ઞાનના કારણે સર્વથા પોતાના સ્વરૂપને જ જે ભજે છે તેવો યોગી જે કાંઈ ક્રિયા કરે તે ક્રિયા ક્યારેય પણ તેને કર્મબંધ કરનારી થતી નથી. - આ પ્રમાણે કહેવાયેલું છે. ←(૨/3F)
‘જ્ઞાની લેપાતા નથી’ - આ વાતને આગળ ચલાવતા ગ્રંથકારશ્રી કહે છે.
"
=
=
=
=
=
=
=
શ્લોકાર્થ ઃ- “પુદ્ગલો વડે પુદ્ગલનો સમૂહ લેપાય છે, જેમ કાજળ દ્વારા ચીતરવામાં આવતું આકાશ કાજળથી લેપાતું નથી તેમ હું પુદ્ગલો વડે લેપાતો નથી.’’ - આ પ્રમાણે ધ્યાન કરતો આત્મા લેપાતો નથી. (૨/૩૭) * પુદ્ગલથી પુદ્ગલ બંધાય, આત્મા નહિ.
ટીકાર્ય :- ‘કર્મનો સમૂહ જીવમાં રહેલી રાગાદિ પરિણતિને પામીને જાતે જ કાર્યણ વર્ગણાથી બંધાય છે. જેમ કાજળ દ્વારા ચીતરાતું આકાશ કાજળ દ્વારા લેપાતું નથી તેમ હું કાર્યણ વર્ગણા વડે લેપાતો = બંધાતો નથી.’' - આ પ્રમાણે ધ્યાન ધરતો યોગી કર્મ વડે બંધાતો નથી. કુણ્ડિકોપનિષમાં જણાવેલ છે કે —> વિલક્ષણ, અવિકારી અને ઉદાસીન એવા સાક્ષીભૂત ચેતનને સાક્ષ્યધર્મ = કર્મ પરિણામો સ્પર્શતા નથી. ઘરમાં રહેલ દીવાને ઘરના લાલ, પીળા રંગ જેમ સ્પર્શતા નથી તેમ આ વાત જાણવી. જેમ ઘટ વગેરે ઔપાધિક ધર્મોથી શુદ્ધ આકાશ લેપાતું નથી, તેમ પાણીમાં કે જમીનમાં આ જડ શરીર ભલે આળોટે, પણ તેનાથી ઉત્પન્ન થયેલ પરિણામોથી હું લેપાતો નથી. —તથા યોગીન્દુદેવે પણ યોગસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> હે જીવ ! જેમ આકાશ શુદ્ધ છે તેમ આત્મા પણ શુદ્ધ કહેવાય છે. તે બન્ને વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે આકાશ જડ અને આત્મા ચૈતન્યયુક્ત છે. —શુદ્ધ સંગ્રહ નયની અપેક્ષાએ આ વાત જાણવી. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કે —> જાણે ઉદાસીન હોય, તે રીતે રહેલો આત્મા કાંઈ પણ કરવાને પ્રયત્ન કરતો નથી. જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ કર્મ દ્વારા આત્મા લેપાતો નથી. —આત્માની વિદેહ અવસ્થાની અપેક્ષાએ આ વાત જાણવી. કારણ કે મોક્ષમાં આત્માને કાર્યણવર્ગગાનો સંપર્ક હોવા છતાં કર્મનો સંપર્ક જરા પણ નથી હોતો. તો