________________
અધ્યાત્મોપનિષપ્રકરણ
* ज्ञानिक्रियाऽप्यक्रियैव 8 संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि ।
लिप्यते निखिलो लोको ज्ञानसिद्धो न लिप्यते ॥३५॥ कज्जलवेश्मनि = अञ्जनगृहस्थानीये संसारे निवसन् स्वार्थसज्जः = पौद्गलिकसुखलिप्सुः निखिलो રો: દ્રવ્ય-મર્મમઃ શ્રિય = વધ્યતે, ગૌપાધિ સ્વમવેત્વીત્ / જ્ઞાનસિદ્ધ = કર્મनोकर्मभिन्नत्वप्रकारकात्मज्ञाननिष्णातः न द्रव्यं-भावकर्मभिः लिप्यते, औपाधिकलेपस्वभावावगमात् । यथोक्तं हर्षवर्धनोपाध्यायेन अध्यात्मबिन्दौ → स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्तान्यद्रव्येभ्यो विरमणमितश्चिन्मयत्वं प्रपन्नः । स्वात्मन्येवाभिरतिमुपयन् स्वात्मशीली स्वदर्शीत्येवं कर्ता कथमपि भवेत् कर्मणां नैष जीवः ।। <- (१/२६) इति । तदुक्तं समयसारेऽपि -> बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स । संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो ।।२१७।। णाणी रागप्पसहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ॥२१८।। अण्णाणी पुण रत्तो सव्वदन्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ।।२१९।। <-इति । भगवद्गीतायामपि -> यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः । समः सिद्धावसिद्धौ च कृत्वाऽपि न निबध्यते ।। (४/२२) योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः । सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ।। <- (५/७) इत्युक्तम् । अयमेव परैः प्रशस्यते । तदुक्तं बृहत्संन्यासोपनिषदि → यस्य नाहङ्कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते । यः
લોકાર્ચ - કાજલના ઘર જેવા સંસારમાં વસતા સ્વાર્થલંપટ સર્વ લોકો લેપાય છે. પણ પણ જ્ઞાનસિદ્ધ યોગી લપાતા નથી. (૨/૩૫)
# જ્ઞાની નિર્લેપ 3 - ઢીકાર્ય :- કાજળના ઘર જેવા સંસારમાં વસતા પૌગલિક સુખના લંપટ એવા બધા લોકો જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષાદિ ભાવકર્મોથી લેપાય છે. કેમ કે તે લોકોનો ઔપાધિક લેપસ્વભાવ વિદ્યમાન છે. હર્ષવર્ધન ઉપાધ્યાયે પણ અધ્યાત્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – સ્વદ્રવ્યને સ્વસ્વરૂપે અને પરદ્રવ્યને પરરૂપે જાણતા તથા સર્વ અન્ય દ્રવ્યોથી અટકેલા અને આત્માની અંદર ચિન્મયપણાને પામેલા, પોતાના આત્મામાં જ આનંદને પામતા, પોતાના આત્માનું અનુશીલન કરનારા, પોતાના આત્માને જ જોનારા એવા જીવ (જ્ઞાની) કોઈ પણ પ્રકારે કર્મોના કર્તા = કર્મબંધકર્તા થતા નથી – સમયસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે - -> કર્મબંધ અને ઉપભોગના નિમિત્ત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાયના ઉદયમાં જ્ઞાનીને રાગ ઉત્પન્ન થતો નથી. જ્ઞાનીએ સર્વ દ્રવ્યો વિશે રાગ છોડેલો હોય છે. તે કર્મોની વચ્ચે રહેલો હોવા છતાં પણ કર્મરૂપી રજથી લપાતો નથી. જેમ સોનું કાદવની અંદર રહેલું હોય તો પણ કાદવથી લેપાતું (= વિકૃત થતું) નથી તેમ. અજ્ઞાની તો સર્વ દ્રવ્યોમાં રાગી હોય છે. તેથી કર્મોની વચ્ચે રહેલો તે કર્મરૂપી ધૂળથી લેપાય છે. જેમ લોખંડ કાદવની અંદર રહેલું હોય તો લેપાય છે (અર્થાત તેને કાટ લાગે છે) તેમ. <– ભગવદ્ગીતામાં જણાવેલ છે કે – અનાયાસે જે મળી જાય તેનાથી સંતુષ્ટ, સુખ-દુઃખ આદિ ધંધથી મુક્ત, કેષથી રહિત,
મસિદ્ધિમાં સમભાવવાળો જે છે તે કોઈ કાર્ય કરીને પણ કર્મથી બંધાતો નથી. જેણે ઈન્દ્રિયોને જીતેલી છે, આત્માને = મનને જીતેલ છે, જેનો આત્મા વિશુદ્ધ છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓ માટે આત્મરૂપ બન્યો છે અર્થાત જે પોતાનામાં અને પારકામાં કોઈ ભેદભાવ રાખતા નથી એવા યોગયુક્ત = યોગી કામકાજ કરવાં છતાં પણ કર્મથી લેપાતા નથી. – આ જ વ્યક્તિની અન્ય દર્શનકારો પ્રશંસા કરે છે. બૃહત્સં ખ્યા