________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૨૭
૨૧૧
अहमेव मयोपास्यः = ज्ञातव्या इति । तद्यथा - 'अनेकापवरकसञ्चारितैकरत्नप्रदीप इवानेकशरीरेष्वप्येकोऽहमिति दृढसंस्कारेण निजशुद्धात्मनि स्थिता ये ते कर्मोदयजनितपर्यायपरिणतिरहितत्वात्स्वसमया भवन्तीत्यर्थः <ત્યેવં નવसेनाचार्येण कृतेति ध्येयम् । मुक्तिश्च स्वसमयावस्थानादेव भवति । तदुक्तं अध्यात्मबिन्दौ स्वरूपालम्बनान्मुक्तिर्नान्यथाऽतिप्रसङ्गतः । अहमेव मयोपास्यो मुक्तेर्बीजमिति स्थितम् ॥ (२/२५ ) || परद्रव्योन्मुखं ज्ञानं कुर्वन्नात्मपरो भवेत् । स्वद्रव्योन्मुखतां प्राप्तः स्वतत्त्वं विन्दते क्षणात् ॥ <- ( ३/३) इति ર/૨૬॥
परमात्मस्वरूपमाविष्करोति' आवापे'ति । आवापोद्वापविश्रान्ति-र्यत्राशुद्धनयस्य तत् । શુદ્ધાનુમવસંવેદ્યું, સ્વરૂપ પરમાત્મનઃ ॥રણા
यत्र परमात्मस्वरूपे अशुद्धनयस्य अध्यारोपापवादाभ्यां निवृत्तिः भवति । तदुक्तं पैङ्गलोपनिषदि अध्यारोपापवादाभ्यां स्वरूपं निश्चयीकर्तुं शक्यते <—(२/१८) । रागादेर्मुक्तात्मन्यध्यारोपात् सर्वजीवेभ्यो ज्ञानादेरपवादात् रागादिशून्यं ज्ञानमयमात्मस्वरूपं निश्चीयत इति भावः । यद्वा अन्वय- व्यतिरेकाभ्यां गमनागमनाभ्यां वा निवृत्तिः भवति । तथाहि જાવ કરી રહેલ રત્નદીપક જેમ એક છે તેમ અનેક શરીરોમાં હું પણ એક જ છુ.’ આ પ્રમાણે દૃઢ સંસ્કારથી પોતાના શુદ્ધ આત્મામાં જે જીવો રહેલા છે, તે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ પર્યાયની પરિણતિથી રહિત હોવાના કારણે સ્વસમયસ્થ કહેવાય છે. –આ વાત ધ્યાનમાં રાખવી. મોક્ષ તો સ્વસમયમાં રહેવાથી જ થાય છે. અધ્યાત્મબિંદુ ગ્રંથમાં હર્ષવર્ધન ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે → પોતાના સ્વભાવના આલંબનથી મોક્ષ થાય છે. તે સિવાય નહીં. જો પરદ્રવ્યના આલંબનથી મોક્ષ થતો હોય તો મિથ્યાત્વીનો પણ મોક્ષ થવાની આપત્તિ આવે. તેથી એવું નિશ્ચિત થાય છે કે હું જ મારાથી ઉપાસ્ય છું'' - આ ભાવ મોક્ષનું બીજ છે. પરદ્રવ્યને અભિમુખ જ્ઞાન કરતો આત્મા પર થાય છે (=પરસમયસ્થ બને છે) તથા જ્ઞાનને સ્વદ્રવ્યની સન્મુખ કરનાર આત્મા ક્ષણ વારમાં વિશુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે. – (૨/૨૬)
..
ગ્રંથકારશ્રી પરમાત્માના સ્વરૂપને પ્રગટ કરે છે.
શ્લોકાર્થ :- અન્વય (આવાપ) અને વ્યતિરેક (ઉદ્વાપ) દ્વારા અશુદ્ધ નયની જ્યાં વિશ્રાન્તિ થાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે કે જેનું સંવેદન શુદ્ધ અનુભવથી થાય છે. (૨/૨૭)
=
औपाधिकपर्यायग्राहकस्य नयस्य आवापोद्वापविश्रान्तिः
=
=
=
પરદ્રવ્યયુક્ત
=
* પરમાત્મસ્વરૂપ અનુભવગમ્ય * ટીકાર્ય :- ઔપાધિક ઉપાધિજન્મ આગંતુક ધર્મ એવા પર્યાયો ઉપર પોતાની દૃષ્ટિ કેન્દ્રિત કરનાર નય અશુદ્ધ નય કહેવાય છે. અધ્યારોપ અને અપવાદ દ્વારા તેની નિવૃતિ થાય છે. પેંગલ ઉપનિષમાં જણાવેલ છે કે —> અધ્યારોપ અને અપવાદ દ્વારા સ્વરૂપનો નિશ્ચય કરવો શક્ય છે. – અધ્યારોપ એટલે અવિદ્યમાન વસ્તુનો આરોપ કરવો, અને અપવાદ એટલે વિદ્યમાન વસ્તુની બાદબાકી કરવી. જે આત્માનું સ્વરૂપ રાગાદિ પરિણામો હોય તો મોક્ષમાં પણ તે હોય- આ રીતે અધ્યારોપ કરવાથી, તથા જો આત્માનું સ્વરૂપ જ્ઞાનાદિ ન હોય તો કોઈ પણ જીવમાં જ્ઞાનાદિ ઉપલબ્ધ ન થાય - આ રીતે અપવાદ
=
બાદબાકી કરવાથી નિશ્ચિત થાય છે કે રાગાદિશૂન્ય, જ્ઞાનમય આત્મસ્વભાવ છે. અથવા અન્વય અને વ્યતિરેક