________________
૨૧૯ ૩ વિકૃતિરુપત્મિનિ ક8
અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૩૧ कर्मस्कन्धोर्जितं तथा ।। <- (१५/४) इत्युक्तम् । गम्भीरविजयगणिना तु मूलकारिकाव्याख्याने ज्ञानસારવૃત્ત – “વન = નિર્વિવીજ્ઞાનેન” <– રૂત્યુ તનયા હિરા વિન્તનીયમ્ ૨/૩ મજ્ઞામેવોપતિ – “પુષિતત્વમ'તિ |
मुषितत्वं यथा पान्थगतं पथ्युपचर्यते
तथा व्यवहरत्यज्ञश्चिद्रूपे कर्मविक्रियाम् ॥३१॥ यथा = येन प्रकारेण पथि प्रस्थितान् कांश्चित् पान्थान् मुष्यमाणानवलोक्य तात्स्थ्यात्तदुपचारेण पथि = मार्गे 'मुष्यते एष पन्था' इत्येवं पान्थगतं मुषितत्वं व्यवहारिभिः उपचर्यते = व्यवह्रियते । न च निश्चयतो विशिष्टाकाशदेशलक्षणः कश्चिदपि पन्था मुष्यते । तथा = तेन प्रकारेण अज्ञः = जीवकर्मभेदविज्ञानशून्यः जीवः श्यामोज्ज्वलादिपर्यायरूपेण परिणममाणं देहमवलोक्य तात्स्थ्यात्तदुपचारेण चिद्रूपे = ज्ञानानन्दैकलक्षणे विशुद्धे आत्मनि 'अहं श्यामो गौरो वा' इत्यादिरूपेण कर्मविक्रियां = कर्मविपाकोदयप्रयुक्तनोकर्मगतविकृतिं व्यवहरति = अविष्वग्भावेनोपचरति । न च निश्चयतः शुद्धचैतन्यमात्रलक्षणे आत्मनि वर्णादिसंश्लेषः समस्ति । तदुक्तं ग्रन्थकृतैव अध्यात्मसारे → मुषितत्वं यथा पान्थगतं पथ्युपचर्यते । तथा पुद्गलकर्मस्था विक्रियाऽऽत्मनि बालिशैः ।। (१८/११९) कृष्णः शोणोऽपि છે. <– તથા જ્ઞાનસારપ્રકરણમાં પણ ઉપરોક્ત મૂળ ગાથામાં જણાવેલ વિગત જ જણાવેલ છે. તેની ટીકામાં ગંભીરવિજયજી મહારાજે “અવિવેક = નિર્વિચાર જ્ઞાન” આમ જણાવેલ છે - આ વસ્તુ વિચારણીય છે. (૨/30).
અજ્ઞાનના વ્યવહારને જ ગ્રંથકારશ્રી જણાવે છે.
લોકાર્ચ - જેમ માર્ગમાં મુસાફર લૂંટાતો હોય તો “આ માર્ગ લૂંટાય છે' - આ પ્રમાણે માર્ગમાં ઉપચાર થાય છે. તેમ પરમાર્થને નહિ જણનાર જીવ, કર્મની વિકૃતિનો ચૈતન્યસ્વરૂપ આત્મામાં વ્યવહાર કરે છે. (૨/૩૧)
જ માર્ગ લૂંટાય છે કે વટેમાર્ગ ? " ટીકાર્ચ - જે રીતે માર્ગમાં નીકળેલા કેટલાક મુસાફરોને લૂંટાતા દેખીને, અમુક જનસમૂહ તે માર્ગમાં રહેલા હોવાથી તે જનસમૂહમાં માર્ગને ઉપચાર કરીને, “આ માર્ગ લૂંટાય છે.' - આ રીતે મુસાફરગત લૂંટાવાપણાનો માર્ગમાં ઉપચાર = વ્યવહાર વ્યવહારવર્તી લોકો દ્વારા થાય છે. વિશિષ્ટ = અમુક આકાશનો ભાગ માર્ગ કહેવાય છે. એવો કોઈ પણ માર્ગ નિશ્ચય નયથી લૂંટાતો નથી. તે રીતે જીવ અને કર્મ વચ્ચે રહેલ ભેદનું જેને ભાન નથી તેવો જીવ, કાળા-ધોળા વગેરે પર્યાયરૂપે પરિણમતા શરીરને જોઈને, કર્મ-કર્મના વર્ગ આદિ બંધ પર્યાયથી જીવમાં રહેલ હોવાથી, તેમાં આત્માનો ઉપચાર કરીને “હું ગોરો છું.' ઈત્યાદિરૂપે ચિદાનંદે કસ્વરૂપ વિશુદ્ધ આત્મામાં અવિશ્વભાવ = અમૃથભાવ સંબંધથી, કર્મના વિપાકોદયથી પ્રયુક્ત અને નોકર્મમાં રહેલ એવી વિકૃતિનો (શયામ, ઉજજવળતા આદિ પર્યાયનો) ઉપચાર કરે છે. નિશ્ચય નયથી શુદ્ધચેતન્ય માત્ર સ્વરૂપ એવા વિશુદ્ધ આત્મામાં રૂપ, રસ વગેરેના સંબંધ નથી. પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે – જેમ વટેમાર્ગુઓ લૂંટાયા હોય ત્યારે માર્ગ લૂંટાયો એવો ઉપચાર કરવામાં આવે છે, તેમ પુદ્ગલ દ્રવ્યમાં રહેલી વિકૃતિઓનો આત્મામાં બાલિશ પુરૂષો ઉપચાર કરે છે. જેમ ઉપાધિના = સ્વભિન્નવસ્તુના સંસર્ગથી કાળો કે લાલ દેખાતો સફટિક ઉપાધિથી અશુદ્ધ થતો નથી, તે જ રીતે પુણ્ય અને