________________
२०३
ॐ अलक्ष्यस्य ध्यानलक्ष्यत्वम्
'पश्यतु' इति ।
पश्यतु ब्रह्म निर्द्वन्द्वं, निर्द्वन्द्वानुभवं विना ॥
कथं लिपिमयी दृष्टिः, वाङ्मयी वा मनोमयी ||२३|| निर्द्वन्द्वं रागद्वेष-रत्यरति-दर्पकन्दर्प-कामक्रोधादिलक्षणद्वन्द्वातीतं परं ब्रह्म = अखण्डविशुद्धचिदाकारात्मद्रव्यं, निर्द्वन्द्वानुभवं = अनुपदोक्त- रागद्वेषादिद्वन्द्वाऽसम्पृक्तसंवेदनं विना लिपिमयी = अकारादिसंज्ञाक्षरमयी वाङ्मयी = वचनोच्चारणमयी मनोमयी = वर्ण- गन्ध-रस स्पर्शाद्यन्यतरावगाहिविचारमयी वा दृष्टिः केन प्रकारेण पश्यतु दृग् कथं विलोकयतु ? न कथमपीत्यर्थः । द्वन्द्वातीतमात्मद्रव्यं परमार्थतो द्वन्द्वातीतानुभव एव विलोकयितुं क्षमः । इदमेवाभिप्रेत्य केनोपनिषदि → ‘यस्याऽमतं तस्य मतं, मतं यस्य न वेद सः । अविज्ञातं विजानतां विज्ञातमविजानताम् ॥' <- - (२ / ३) इत्युक्तम् । यस्य योगिनो वाच्यवाचकादिभावेन ब्रह्म अमतं अनधिगतं भवति तस्यैव वस्तुतो वाच्यवाचकभावनिर्मुक्तं ब्रह्म मतम् । यस्य योगिनो वाच्यवाचकादिभावेन ब्रह्म मतं अधिगतं सो न वेद वाच्यवाचकभावविनिर्मुक्तं ब्रह्म । मननीयत्वादिरूपेण ब्रह्म विजानतां अविज्ञातं अनधिगतं अमननीयं ब्रह्म । मननीयत्वादिरूपेण ब्रह्म अविजानतां योगिनां तत् विशेषेण = यथावस्थितस्वरूपेण अधिगतं भवतीत्यर्थः । तदुक्तं श्रीपार्श्वनाथस्य मन्त्राधिराजस्तोत्रेऽपि अलक्ष्यश्चाप्रमेयश्च ध्यानलक्ष्यो निरञ्जनः <- (९) । सविकल्पज्ञानेन अलक्ष्यस्य द्वन्द्वोपेतविचारेण चाप्रमेयस्य निरञ्जनस्य मुक्तात्मनः निर्विकल्पक - द्वन्द्वातीतध्यानसंवेद्यत्वमित्यर्थ इति भावनीयं
=
अत्रैव हेतुमावेदयति
=
=
=
=
=
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૨૩
=
પ્રસ્તુત વાતમાં ગ્રંથકારથી હેતુ જણાવે છે.
શ્લોકાર્થ :- નિર્ધન્ધુ અનુભવ વિના એવા બ્રહ્મતત્ત્વને લીપીમયી દૃષ્ટિ, વાડ્મયી દૃષ્ટિ કે મનોમયી દૃષ્ટિ देवी रीते देखे ? (२/२३)
* નિદ્વંદ્વ અનુભવથી નિદ્ધ આત્માને અનુભવીએ *
ટીકાઈ अखंड विशुद्ध शिन्मय आत्मद्रव्य परा उहेवाय छे. तेमां राग-द्वेष, रति-अरति, धर्थ-मुंहर्य અને કામ-ક્રોધ વગેરે સઘળાંયે દ્વંદ્દો હોતા નથી. તેના જ કારણે રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વના સંપર્કથી શૂન્ય એવા સંવેદન विना अ, आ, વગેરે સંજ્ઞાઅક્ષર સ્વરૂપ લીપીમયી દૃષ્ટિ, કેવી રીતે નિર્દેધ એવા બ્રહ્મતત્ત્વને જુએ ? અર્થાત્ કોઈ પણ રીતે ન જુએ. બંધન્ય એવો અનુભવ જ પરમાર્થથી બંધરહિત આત્મદ્રવ્યને જોવા માટે સમર્થ છે. આવા જ અભિપ્રાયથી કેનોપનિષમાં જણાવ્યું છે કે —> (૧) જે બ્રહ્મતત્ત્વને જાણતો નથી તે તેને જાણે છે. (૨) જે તેને જાણે છે તે નથી જાણતો. (૩) જાણકાર માટે અજાણ્યું છે, અને અજાણકાર માટે તે જાણીતું છે. —કહેવાનો ભાવ એ છે કે (૧) જે યોગી વાચ્ય-વાચક વગેરે ભાવથી બ્રહ્મતત્ત્વને જાણતા નથી તેણે અવાચ્ય બ્રહ્મતત્ત્વને જાણેલ છે. (૨) જે પંડિતે વાચ્ય-વાચકભાવ વગેરે સંબંધથી બ્રહ્મતત્ત્વને જાણેલ છે તે વાચ્ય-વાચકભાવથી શૂન્ય એવા બ્રહ્મતત્ત્વને જાણતો નથી. (૩) મંતવ્ય, ચિંતવ્ય વગેરે સ્વરૂપે બ્રહ્મતત્ત્વને જાણનારાઓ માટે અમંતવ્ય, અમનનીય એવું બ્રહ્મતત્ત્વ ખરેખર અજ્ઞાત છે. (૪) મનનીયત્વ વગેરે સ્વરૂપે બ્રહ્મતત્ત્વને નહિ જાણનારા એવા યોગીઓએ યથાવસ્થિત સ્વરૂપે બ્રહ્મતત્ત્વને જાણેલ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંત્રાધિરાજસ્તોત્રમાં પણ દર્શાવેલ છે કે —> નિરંજન એવા પરમાત્મા અલક્ષ્ય અને અપ્રમેય છે. છતાં પણ ધ્યાનથી લક્ષ્ય છે. ——કહેવાનો આશય એ છે કે સવિકલ્પક જ્ઞાન દ્વારા જે જાણી ન શકાય, અને દ્વંયુક્ત વિચારથી જે અભ્રાન્ત રીતે ઓળખી