________________
અધ્યાત્મોપનિષત્પકરણ ॐ स्वप्नादिदशानिरूपणम् 88
૨૦૪ तत्त्वमेतदनुभवपरतया ॥२/२३॥ નિદ્રગોવરદ્વન્દાતીતાનુમવસ્વરૂપમદ્ > “તિ |
न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ ।
कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ॥२४॥ अनुभवः = सकलविकल्पातीतात्मगोचरापरोक्षानुभूतिः न सुषुप्तिः = नैव मोहानुविद्धदर्शनावरणोदयविशेषवती दशा, अमोहत्वात् = मोहातीतत्वात् । नापि च स्वापजागराविति । न च स इन्द्रियव्यापारानुगतविकल्पानुविद्धा लौकिकी जागरदशा, कल्पनाशिल्पविश्रान्तेः = अवग्रहेहापायादिज्ञानौपयिकेन्द्रियव्यापारयुक्तविचारप्रचारविरहात् । न च स स्वापः = स्वप्नप्रेक्षिणी सषप्त्यवस्था कल्पनाशिल्पविश्रान्तेः = मानसविकल्पविरचनविरहात् । स्वापदशायान्तु मनोव्यापारोऽवश्यं वर्तते, अन्यथा स्वप्नावबोधानुपपत्तेः। तदक्तं निशीथभाष्ये नोइंदियस्स विसओ समिणं जं सत्तजागरो पासे २-(४२१८)। व्याख्याप्रज्ञप्तौ अपि → गोयमा ! नो सुत्ते सुमिणं पासइ, नो जागरे सुमिणं पासइ, सुत्तजागरे सुमिणं पासइ <- (१५/५/५७७) इत्युक्तम् । तर्हि का दशाऽनुभव उच्यते ? इत्याशङ्कायामाह - अनुभवः तुर्या = चतुर्थी एव उज्जागराभिधाना, प्रातिभज्ञानकालिकी केवलज्ञानकालीना वेयं दशा बोध्या, कल्पनाशिल्पविश्रामात्, अमोहत्वाच्च । अनुभवो हि तुरीयचैतन्यमित्यपि वदन्ति । ન શકાય એવા નિરંજન મુક્ત પરમાત્મા એ નિર્વિકલ્પક વંદશૂન્ય ધ્યાન દ્વારા અનુભવી શકાય છે. આ તત્ત્વ અનુભવમાં ઉધત થઈને બરાબર વ્યવસ્થિત રીતે ભાવિત કરવું. (૨/૨3) નિર્બન્ધ બ્રહ્મને જણાવનાર વંશૂન્ય એવા અનુભવના સ્વરૂપને ગ્રંથકારશ્રી જણાવે છે.
શ્લોકાર્ચ - અનુભવ એ સુષુમિ દશા નથી. કારણ કે તે મોહશૂન્ય છે તેમ જ તે સુમ = સ્વપ્નદશા કે જાગરદશા પણ નથી. કારણ કે તેમાં કલ્પનાની કારીગરીની વિશ્રાંતિ છે. અનુભવ તો ચોથી ઉજાગર દશા છે. (૨/૨૪)
જ અનુભવ એ ઉજાગર દશા જ ટીકાર્ચ - સઘળા ય વિકલ્પોથી રહિત એવી આત્મવિષયક અપરોક્ષ અનુભૂતિ પ્રસ્તુતમાં અનુભવ શબ્દથી અભિપ્રેત છે. (૧) મોહમિશ્રિત દર્શનાવરણના વિશિષ્ટઉદયયુક્ત એવી સુષુમિદશા સ્વરૂપ એ અનુભવ છે એવું કહી ન શકાય. કારણ કે અનુભવદશા મોહરહિત છે. (૨) તેમ જ ઈન્દ્રિયની પ્રવૃત્તિની સાથે સંકળાયેલ વિકલ્પથી વણાયેલ એવી લૌકિક જાગ્રતદશા સ્વરૂપ પણ તે અનુભવ નથી. કારણ કે અવગ્રહ, ઈહા, અપાય વગેરે જ્ઞાનના ઉપાયભૂત ઈન્દ્રિયવ્યાપાર વગેરે જ ત્યારે હોતા નથી. તો પછી તેનાથી પ્રયુક્ત વિચારનો પ્રચાર તો ત્યારે કેવી રીતે સંભવે ? (૩) તેમ જ સ્વપ્નદર્શનવાળી સ્વા૫ અવસ્થા સ્વરૂપ પણ તે અનુભવદશા નથી. કારણ કે અનુભવજ્ઞાનીને મનના વિલ્પોની રચના અટકી ગઈ છે. સ્વપ્નદશામાં તો મનનો વ્યાપાર અવશ્ય વર્તમાન હોય છે, બાકી તે અવસ્થામાં સ્વપ્નની જાણકારી અસંગત બની જાય. નિશીથભાષ્યમાં પણ કહેલું છે કે – સ્વપ્ન એ નોઈન્દ્રિયનો = મનનો વિષય છે, કારણ કે તેને સુખ-જાગ્રત અવસ્થાવાળો જીવ જુએ છે. <– ભગવતીસૂત્રમાં પણ જણાવેલ છે કે – સુતેલો જીવ સ્વપ્ન જોતો નથી. જાગતો પણ સ્વપ્ન એતો નથી. સુખ-જાગ્રત વ્યક્તિ સ્વપ્ન જુએ છે. <– તો પછી કઈ દશા અનુભવ કહેવાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે અનુભવ તો ચોથી જ દશા છે, કે જેનું નામ ઉજાગર દશા છે. પ્રાતિભ જ્ઞાનના કાળમાં અથવા તો કેવલજ્ઞાનની અવસ્થામાં આ અનુભવદશા જાણવી. કેમ કે તે વખતે નથી વિકલ્પની જંજાળ હોતી