________________
અધ્યાત્મપનિષત્વકરણ શી ગપુનરાવૃત્તિiદેવિવાર થી
૨૦૮ माधिगमे पूर्व-पूर्वशब्दब्रह्मातिक्रमणमवसेयम् । तथा तज्जिज्ञासायां सत्यां प्राणी अद्वेषस्वरूपं शब्दब्रह्मातिवर्तते, तच्छुश्रूषायां सत्यामद्वेष-जिज्ञासास्वरूपं शब्दब्रह्मातिवर्तते इत्येवमवगन्तव्यमग्रेऽपि । समस्तशब्दब्रह्मावगम एव शब्दातीतं ब्रह्माधिगन्तुमर्हति, तथैव शास्त्रवासनानिवृत्तिसम्भवात् । तदुक्तं ब्रह्मबिन्दूपनिषदि -> द्वे विद्ये वेदितव्ये हि शब्दब्रह्म परं च यत् । शब्दब्रह्मणि निष्णातः परं ब्रह्माधिगच्छति ॥ <- (१७) इति । शब्दब्रह्मैकरतौ तु परब्रह्मप्रकाशो दुर्लभः । इदमेवाभिप्रेत्य विवेकचूडामणौ शङ्कराचार्येण -→ ઢોવીસન નન્તો રીવાસનાઓfપ ર ા ટ્રેવીસન જ્ઞાન થાવ ખાતે II <–(૨૭૨) યુન્ शब्दब्रह्मातिक्रम एव मुक्तिरिति परेषामपीष्टम् । यथोक्तं बृहत्संन्यासोपनिषदि → ग्राह्य-ग्राहकसम्बन्धे क्षीणे शान्तिरुदेत्यलम् । स्थितिमभ्यागता शान्तिर्मोक्षनाम्नाऽभिधीयते ॥ <- (२/४२) इति ।
परमभावग्राहकनयेन तु अवाच्ये विशुद्धात्मद्रव्ये वाच्य-वाचकभावावगाहनेन शब्दब्रह्मबोधस्याऽज्ञानत्वमेव । ज्ञानेन तन्नाशे एव परब्रह्मप्रकाशःप्रादुर्भवति । इदमेवाभिप्रेत्य भगवद्गीतायां → ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः । तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥ (५/१६) तबुद्धयस्तदात्मानस्तनिष्ठास्तत्परायणाः । गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिधूतकल्मषाः ।। <- (५/१७) इत्युक्तमिति भावनीयम्
ઓળંગવાની અપેક્ષાએ જાણવું. પ્રસ્તુતમાં ઉપર જણાવેલ અટવિધ શબ્દબ્રહ્મમાંથી ઉત્તરોત્તર શબ્દબ્રહ્મને પ્રાપ્ત કર્યો છતે સાધક પૂર્વ પૂર્વ શબ્દબ્રહ્માને ઓળંગી જાય છે તેમ જાણવું. જેમ કે પ્રાપ્તવ્ય બ્રહમની જિજ્ઞાસા હોય ત્યારે જીવ અષસ્વરૂપ શબ્દબ્રહ્મને ઓળંગી જાય છે. પ્રાપ્તવ્ય બ્રહ્મના સ્વરૂપને સાંભળવાની ઈચ્છા હોય ત્યારે અપ અને જિજ્ઞાસા સ્વરૂપ શબ્દબ્રહ્મને ઓળંગી જાય છે. આ પ્રમાણે આગળ પણ જાણવું, સમસ્ત શબ્દબ્રહ્મનો બોધ થાય તો જ શબ્દાતીત પરબ્રહ્મને મેળવવાને યોગ્ય થવાય છે. કેમ કે તે રીતે જ શાસ્ત્રવાસનાની = (શાસ્ત્રીય સંસ્કારની = માત્ર શાસ્ત્રનો ઉપરાગ = કેવળ શબ્દમાં રમવું = શાસ્ત્રના માત્ર શબ્દાર્થને વળગવાની વૃત્તિની) નિવૃત્તિ સંભવે છે. બ્રહ્મબિંદુ ઉપનિષદ્દમાં જણાવેલ છે કે – વિદ્યા બે પ્રકારની જાણવી. શબ્દબ્રહા અને પરબ્રહ્મ. શબ્દબ્રહ્મમાં નિષ્ણાત વ્યક્તિ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. <– કેવલ શબ્દબ્રહ્મમાં જ રતિ હોય તો પરબ્રહ્મનો પ્રકાશ દુર્લભ છે. આવા જ અભિપ્રાયથી વિવેકચૂડામણિ ગ્રંથમાં શંકરાચાર્યે જણાવેલ છે કે – (૧) લોકવાસનાથી ( = જનમનરંજન બદ્ધતાથી) (૨) દેહવાસનાથી ( = “હું દેહ છું' એવા ભ્રાન્ત સંસ્કારથી) અને (૩) શાસ્ત્રવાસનાથી પણ જીવને યથાવસ્થિત જ્ઞાન નથી જ થતું. <-શબ્દબ્રહ્મને ઓળંગવામાં આવે તો જ મુક્તિ = કાયમી પરબ્રહ્મની ઉપલબ્ધિ થાય છે. એવું અન્યદર્શનકારોને પણ ઈટ છે. બૃહgસંન્યાસોપનિષદુમાં જણાવેલ છે કે 2 ગ્રાહ્ય-ગ્રાહકભાવ નાશ પામે ત્યારે અત્યંત શાંતિ પ્રગટ થાય છે. સ્થાયી બનેલી તે શાંતિ “મોક્ષ' શબ્દથી કહેવાય છે. –
આત્મામાં શબ્દવાટ્યતાનું જ્ઞાન ભ્રમ છે ? પરમ ૦પરમભાવ ગ્રાહક નથી તો શબ્દથી જણાવી ન શકાય તેવા વિશુદ્ધ આત્મદ્રવ્યમાં વાચ્ય-વાચકભાવનું અવગાહન કરવાને લીધે શબ્દબ્રહ્મનો બોધ તે અજ્ઞાન જ છે. જ્ઞાન દ્વારા તેનો નાશ થાય તો જ પરબ્રહ્મ પ્રકાશ પ્રગટ થાય છે. આવા જ અભિપ્રાયથી ભગવગીતામાં જણાવેલ છે કે – આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી જેઓનું તે અજ્ઞાન નાશ પામ્યું છે તેઓનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરે છે. તે જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ (મન) એકરૂપ થયેલ છે, જેમનો આત્મા એકરૂપ થયેલો છે, તે જ્ઞાનમાં જ જેઓ રહેલા છે, તેમાં જ જેઓ સ્થિર થયેલા છે, તેઓ જ્ઞાન દ્વારા પાપને ધોઈને અપુનરાવૃત્તિને (જ્યાંથી