________________
૧૫૯ ___ ज्ञानयोगकार्यविचारः
અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૨ शुद्धमाशंसादोषवर्जितम् । अभ्यासातिशयादुक्तं तद्विमुक्तेः प्रसाधकम् ॥२१॥ <- इत्यनेन तपसो ज्ञानयोगरूपतोक्तेति कथं नानयोर्विरोध इति चेत् ? न, तत्राऽपि ज्ञानादपृथग्भृतस्यैव ध्यानरूपस्य शुद्धस्य तपसो ज्ञानयोगतयाऽभिधानात्, प्रभूतनिर्जराकारकत्वेन तपसः प्रसिद्धेः प्रातिभज्ञानं शुक्लध्यानं वा विहाय 'तप:' पदप्रयोगादिति । इदमेवाभिप्रेत्य अध्यात्मसारे → ज्ञानयोगस्तप:शुद्धमित्याहुर्मुनिपुङ्गवाः । तस्मानिकाचितस्यापि कर्मणो युज्यते क्षयः ।। <- (१८/१६२) इत्युक्तम् । तदुक्तं अध्यात्मतत्त्वालोकेऽपि
→ शुद्धं तपः स्वात्मरतिस्वरूपं तं ज्ञानयोगं निगदन्ति सन्तः । सर्वक्रियासाधनसाध्यभूतमनन्तरं कारणमेष મુલતઃ | <– (૬/?) રૂતિ | અદિયોપનિષદ્ ગ – જ્ઞાનમ તV: – (૩૨) પ્રોવતમ્ |
अथ ज्ञानमात्रस्य ज्ञानावरणविलयजन्यत्वेन प्रातिभज्ञानस्य योगजाऽदृष्टजन्यत्वाभिधानं न सङ्गच्छते, सामान्यकार्यकारणभावभङ्गापातादिति चेत् ? न, प्रातिभज्ञानस्य ज्ञानावरणक्षयोपशमजन्यत्वेऽपि सांव्यवहारिकमतिज्ञानादिविलक्षणत्वात् विशेषसामग्रीप्रविष्टयोगजादृष्टप्राधान्येन तथानिर्देशात् । 'योगो ह्यदृष्टद्वारा શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં પણ જ્ઞાનથી અપૃથભૂત એવો જ ધ્યાન સ્વરૂપ શુદ્ધ તપ જ્ઞાનયોગ રૂપે જણાવેલ છે. પુષ્કળ નિર્જરાના કારક રૂપે તપ પ્રસિદ્ધ હોવાથી, શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ પ્રાભિજ્ઞાન કે “તપ” શબ્દનો પ્રયોગ કર્યો છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે
> શુદ્ધ તપને શ્રેષ્ઠ મુનિઓ જ્ઞાનયોગ કહે છે અને તેનાથી નિકાચિત કર્મનો પણ ક્ષય થઈ શકે છે. -અધ્યાત્મિતત્ત્વાલોક ગ્રંથમાં ન્યાયવિજયજી મહારાજે જણાવેલ છે કે – સ્વાત્મરતિસ્વરૂપ શુદ્ધતપને જ શિક પુરૂષો જ્ઞાનયોગ કહે છે. તે જ સર્વ ક્રિયાઓની સાધનાથી સાધ્ય છે તેમ જ મુક્તિનું સાક્ષાત્ કારણ છે. –રૂદ્રહૃદયઉપનિષદુમાં જણાવેલ છે કે – ત૫ જ્ઞાનમય છે. <–“યોગ એ અદટ દ્વારા પ્રાતિજ જ્ઞાનને ઉત્પન્ન કરે છે.” આવા અભિપ્રાયથી યોગબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ જણાવેલ છે કે – વળી, યોગથી સ્વૈર્ય, ધેર્ય, શ્રદ્ધા, મત્રી, જનપ્રિયત્ન અને પ્રતિભા એવો તત્ત્વપ્રકાશ ઉત્પન્ન થાય છે. તેની ટીકામાં “સહજ પ્રતિભાથી ઉત્પન્ન થયેલ એવું પ્રાતિજ જ્ઞાન જીવાદિ તત્ત્વોનું પ્રકાશન કરનારું છે.”- આવું જણાવેલ છે. તેથી અચરમશરીરી એવા યોગીને પણ પ્રાપ્ત થનારું તે પ્રાતિજ જ્ઞાન પ્રસ્તુત ગ્રંથમાં જણાવેલ માત્ર ચરમશરીરીને પ્રાપ્ત થનાર પ્રાતિજજ્ઞાન સ્વરૂપ નથી. પરંતુ ક્ષપકશ્રેણીગત પ્રતિભ જ્ઞાનના બીજ સ્વરૂપ એવું પ્રાતિ જ્ઞાન યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે. તેથી “અદટદ્વારા યોગ એ પ્રાભિ જ્ઞાનનું કારણ છે.'- આવો કાર્યકારણભાવ અબાધિત જ રહે છે.
- આત્મશુદ્ધિ પ્રત્યે પુષ્ટિ પણ જરૂરી છે) અહીં એવી શંકા થઈ શકે છે કે – સર્વ જ્ઞાન જ્ઞાનાવરણના વિલયથી ઉત્પન્ન થાય છે. માટે પ્રતિભા જ્ઞાનને ‘યોગજ અદષ્ટથી જન્ય કહેવું સંગત નથી. કારણ કે “પ્રાતિજ જ્ઞાન યોગજ અદૃષ્ટથી ઉત્પન્ન થાય છે' એવું કહેવાથી તે જ્ઞાન જ્ઞાનાવરણના વિલયથી જ નથી. - એવું ફલિત થાય છે. આ વાત સ્વીકારવામાં આવે તો “દરેક જ્ઞાન પ્રત્યે જ્ઞાનાવરણનો વિલય કારણ છે.”આવો સામાન્ય કાર્યકારણભાવ ભાંગી પડશે. પરંતુ આ શંકા નિરાધાર હોવાનું કારણ એ છે કે પ્રતિભજ્ઞાન એ જ્ઞાનાવરણના વિલયથી તો જન્ય છે જ. છતાં પણ સાંવ્યાવહારિક મતિજ્ઞાન વગેરેથી તે વિલક્ષણ હોવાના કારણે તેની સામગ્રીમાં વિશિષ્ટતા જરૂરી છે. તેથી યોગજ અદનો તેની વિશિષ્ટ સામગ્રીમાં પ્રવેશ થાય છે. એવું મૂળ ગ્રંથમાં જણાવેલ છે. “યોગ અદટ દ્વારા પ્રતિભા જ્ઞાનને ઉત્પન્ન કરે છે આવા અભિપ્રાયથી જ યોગબિન્દુ ગ્રન્થમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ કે > વળી, યોગથી સ્વૈર્ય, વૈર્ય, શ્રદ્ધા, મૈત્રી, લોકપ્રિયતા અને પ્રતિભતત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે <-મતલબ એ છે કે યોગમાં પ્રાભિજ્ઞાનની કારણતા યોગબિન્દુ ગ્રન્થમાં જણાવેલ છે તે અદષ્ટને વચ્ચે વ્યાપાર-ધાર તરીકે માનવામાં આવે તો જ તે સંગત થઈ શકે છે.