________________
અધ્યાત્મોપનિષદ્ઘકરણ
केवलज्ञानातीन्द्रियसुखयोरभेदः
मृतोपमम् । तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥ <- – (૨૮/૧૭) કૃતિ ) જોમ-સિદ્ધयोगयोः योगिनोर्नानाविधावस्थावर्तितया तदीयसुखादिगोचरं नानानिरूपणं नयभेदेनास्माभिः कृतमिति न તંત્ર વ્યામોદ્:ાર્ય: વુંસિતાજીછે: ૫૨/૫ જ્ઞાન-મુવયોમેવમાવેવૃતિ —> ‘પ્રાણે’તિ।
प्रकाशशक्त्या यद्रूपमात्मनो ज्ञानमुच्यते । सुखं स्वरूपविश्रान्तिशक्त्या वाच्यं तदेव तु ॥११॥
अनन्तशक्तिनिधिरूपस्य आत्मनो यत् रूपं स्वरूपं प्रकाशशक्त्या = स्वरूपप्रकाशनसामर्थ्येन ज्ञानं उच्यते तदेव तु स्वरूपविश्रान्तिशक्त्या खेदादिपरिहारेण शुद्धात्मस्वभावमात्रावस्थानसामर्थ्येन सुखं वाच्यम् । इत्थञ्च ज्ञान-सुखयोरभेद एव, सुखत्वादेर्ज्ञानरूपतानतिक्रमात्, अन्यथा आह्लादाद्यनुभवो न स्यात् । तद्ग्राहकस्याऽपरस्यानवस्थादिदोषतो निषिद्धत्वात् । स्वावबोध एव विज्ञानेऽव्यभिचरितो धर्मः । स्वावबोधरूपता तु ज्ञानाव्यभिचरिता सुखादावप्यस्ति, अन्यथा तस्यानुभव एव न स्यादिति व्यक्तं सम्मतितर्कवृत्तौ ( कां. २-गा.१-पृ.५४६) । इदञ्च केवलज्ञानातीन्द्रियसुखापेक्षयाऽवगन्तव्यम् ।
तदुक्तं कुन्दकुन्दस्वामिनाऽपि प्रवचनसारे
जादं सयं समत्तं णाणमणंतत्थवित्थडं विमलं । પરિણામે અમૃતસમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉપજેલું સુખ સાત્ત્વિક કહેલું છે. —યોગારંભક અને સિદ્ધયોગ - આ બે પ્રકારના યોગીઓ અનેક પ્રકારની અવસ્થામાં રહેલા હોવાથી, તેઓના સુખ-દુઃખ સંબંધી અનેક પ્રકારનું નિરૂપણ અમે અલગ અલગ નયની અપેક્ષાએ કરેલું છે. તેથી ગુરૂકુલની ઉપાસના કરનાર સાધકે વ્યામોહ ન કરવો. અર્થાત્ ગીતાર્થ ગુરૂભગવંતોના કુળમાં રહીને તેઓની સેવા કરવા પૂર્વક ગુરૂગમથી શાસ્ત્રાભ્યાસ વગેરે કરનાર સાધકને પ્રસ્તુતમાં તથાવિધ વ્યામોહ થવાનો કોઈ અવકાશ જ નથી. (૨/૧૦)
જ્ઞાન અને સુખના અભેદને ગ્રંથકારશ્રી જણાવે છે.
શ્લોકાર્થ :
આત્માનું જે સ્વરૂપ પ્રકાશશક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે. તે જ સ્વરૂપ વિશ્રામશક્તિની (= આત્મરમણતાસામર્થ્યની) અપેક્ષાએ સુખ કહેવાય છે. (૨/૧૧)
* જ્ઞાન અને સુખનો અભેદ ♦
ઢીકાર્થ :- આત્મા અનંત શક્તિનો નિધાન છે. આત્માનું જે સ્વરૂપ, સ્વરૂપના પ્રકાશનસામર્થ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે તે જ ખેદ આદિ દોષના પરિહારપૂર્વક શુદ્ધ આત્મસ્વભાવ માત્રમાં રહેવાના રમણતા કરવાના સામર્થ્યથી સુખ કહેવાય છે. આ રીતે જ્ઞાન અને સુખનો અભેદ જ છે, કેમ કે સુખત્વ વગેરે જ્ઞાનરૂપતાને છોડતા નથી. જો સુખ જ્ઞાનરૂપતાનો ત્યાગ કરે તો આહ્લાદ વગેરેનો અનુભવ ન થાય. કારણ કે તેના ગ્રાહક = પ્રકાશક તરીકે જે અન્ય પદાર્થની કલ્પના કરવામાં આવે તેનું પણ જ્ઞાન કરવા માટે બીજા અન્ય પદાર્થની કલ્પના કરવી જરૂરી બને અને આવું કરવામાં આવે તો અનવસ્થા વગેરે દોષ આવે. આના કારણે સુખના ગ્રાહક તરીકે અન્ય જ્ઞાનની કલ્પનાનો નિષેધ કરવામાં આવેલ છે. જ્ઞાનનો અવ્યભિચારી અવિસંવાદી અવિનાભાવી ધર્મ સ્વપ્રકાશ = સ્વસંવિદિતત્વ જ છે. અને જ્ઞાનની અવિનાભાવી સ્વપ્રકાશરૂપતા = સ્વસંવિદિતપણું તો સુખ વગેરેમાં પણ રહેલું જ છે, બાકી તેનો અનુભવ જ ન થાય. આ પ્રમાણે સન્મતિતર્ક ગ્રંથની વાદમહાર્ણવ ટીકામાં સ્પષ્ટ જણાવેલ છે. અહીં જણાવેલ જ્ઞાન અને સુખનો અભેદ, કેવલજ્ઞાન અને અતીન્દ્રિય
=
=
૧૮૦૦
=
=