________________
અધ્યાત્મોપનિષત્પકરણ 8% સમિવિરામવાર:
૧૭૪ (१२/२६) औदासीन्यनिमग्नः प्रयत्नपरिवर्जित: सततमात्मा । भावितपरमानन्दः क्वचिदपि न मनो नियोजयति ॥ (१२/३३) करणानि नाधितिष्ठन्त्युपेक्षितं चित्तमात्मना जातु । ग्राह्ये ततो निजनिजे करणान्यपि न प्रवर्तन्ते ।। (१२/३४) नात्मा प्रेरयति मनो न मनः प्रेरयति यहि करणानि । उभयभ्रष्टं तर्हि स्वयमेव विनाशमाप्नोति ।। (१२/३५) नष्टे मनसि समन्तात् सकले विलयं च सर्वतो याते । નિમુતિ તત્ત્વ નિતસ્થાયિતી રૂવ <– (૨૨/૩૬) તિ |
एवमेव साक्षिभावलाभसम्भवः । तदुक्तं ज्ञानसारे > स्वभावसुखमग्नस्य जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ।। <-(२/३) इति । बृहत्संन्यासोपनिषदि अपि योगसिद्धमुद्दिश्य
→ न मे भोगस्थितौ वाञ्छा, न मे भोगविसर्जने । यदायातु तदायातु यत्प्रयाति प्रयातु तत् ।।<(१/५१) इत्युक्तम् । भोगपदेनात्र प्रायः शरीरनिर्वाहकान-पान-वस्त्र-पात्रादिपरिभोगो ग्राह्यः, स्त्र्यादिभोगस्य तु दूरोत्सारितत्वमेव । महोपनिषदि अपि → न त्यजन्ति न वाञ्छन्ति व्यवहारं जगद्गतम् । सर्वमेवानुवर्तन्ते पारावारविदो जनाः ॥ <- (५/१७७) इत्येवं योगसिद्धावस्था प्रदर्शिता 1 तदुक्तं भगवद्गीतायामपि
> यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ।। (३/ १७) नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् । पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रनश्नन् गच्छन् स्वपन् श्वसन् ।। (५/८) न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाऽप्रियम् । स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद् ब्रह्मणि છે. વિષય પ્રત્યે ઉદાસીનભાવમાં સતત નિમગ્ન થયેલ, પ્રયત્નોથી શૂન્ય અને પરમાનંદથી ભાવિત થયેલો આત્મા મનને ક્યાંય પણ જોડતો નથી. આત્માથી ઉપેક્ષિત થયેલ મન ઉપર ક્યારેય પણ ઈન્દ્રિયો કજો જમાવતી નથી. તેથી પોતપોતાના વિષયોમાં ઈન્દ્રિયો પણ પ્રવૃત્ત થતી નથી. આત્મા મનને પ્રેરણા નથી કરતો અને મન ઈન્દ્રિયોને પ્રેરણા કરતું નથી. - આવું જ થાય તો ઉભયથી ભ્રષ્ટ થયેલું ચિત્ત સ્વયં જ વિનાશ પામે છે. સંપૂર્ણ મન આ રીતે ચારેબાજુથી નષ્ટ થાય અને સર્વ વિષયોથી વિરામ પામે ત્યારે પવનશૂન્ય સ્થાનમાં રહેલ દીપક જેવું, નિષ્કલંક આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. <–
આ રીતે જ સાક્ષીભાવની પ્રાપ્તિ સંભવી શકે. જ્ઞાનસાર પ્રકરણમાં ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે - -> પોતાના સ્વાભાવિક સુખમાં મગ્ન થયેલ અને જગતના તત્ત્વનું અવલોકન કરતા એવા મુનિને આત્મભિન્ન પદાર્થોનું કર્તુત્વ હોતું નથી. કેવલ સાક્ષીભાવ - જ્ઞાયકભાવ રહે છે. <– બૃહતસંન્યાસ ઉપનિષદુમાં પણ યોગસિદ્ધ પુરૂષને ઉદ્દેશીને જણાવેલ છે કે -> મને ભોગો રહે તેમાં પણ કોઈ ઈચ્છા નથી અને ભોગના વિસર્જનમાં પણ મને કોઈ વાંછા નથી. જે આવવું હોય તે આવો અને જે જવું હોય તે જાઓ. <–પ્રસ્તુતમાં ભોગ” પદથી પ્રાયઃ શરીરનિર્વાહક અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપયોગ સમજવો. સ્ત્રી વગેરેની સાથેના ભોગસુખ તો તેવા યોગીઓથી દૂર જ હોય છે. મહોપનિષદુમાં પાણ – બ્રહ્મવેત્તા યોગી પુરૂષો જગતસંબંધી વ્યવહારને છોડતા નથી કે ઈચ્છતા પણ નથી. તેઓ કેવલ બધા જ વ્યવહારને સાક્ષીભાવથી અનુસરે છે. <- આ પ્રમાણે યોગસિદ્ધ અવસ્થા બતાવેલ છે. ભગવદ્ગીતામાં પણ જણાવેલ છે કે – જે મનુષ્ય આત્મામાં પ્રીતિવાળો હોય, આત્મામાં જ તૃત હોય તથા આત્મામાં જ સંતુષ્ટ હોય તેને કાંઈ કરવાનું રહેતું નથી. યોગયુકત તત્ત્વજ્ઞાની જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂં, ખાય, ચાલે, ઊંઘ, શ્વાસ લે તો પણ હું કાંઈ જ કરતો નથી' એવું માને. સ્થિર બુદ્ધિવાળો, અસંમૂઢ અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પામીને