________________
અધ્યાત્મોપનિષત્રકરણ 8 यांगसिद्धावस्थाप्रकाशनम् 8
૧૭૨ क्षणोपायोपयुक्ताऽऽत्मवान् = आत्मानं श्वभ्रादिपतनरक्षणोपायद्वारेण वेत्ति = आत्मवित् । एवं 'ज्ञानવિ’િત્યાદ્રિમfપ વોધ્યમ્ તેન > સે આવવી, નાગવી, વેચવી, ધમ્મવી, વંમવી..” તિ પાઠાન્તરમપિ आचाराङ्गीयं व्याख्यातम्, आत्मवित्, ज्ञानवित् इत्यादेरपि भावनिक्षेपे आगमत आत्मवान्, ज्ञानवान् इत्यादावेवास्मदुक्ते पर्यवसितत्वादिति विभावनीयं निक्षेपरहस्यवेदिभिः । ___यद्वा आत्मवान् = आत्ममयः, ज्ञानवान् = ज्ञानमयः, वेदवान् = वेदमय: = आगममयः, धर्मवान् = धर्ममयः, ब्रह्मवान् = ब्रह्ममय इत्यपि व्याख्येयम्, अभिसमन्वागतविषयस्य तन्मयीभावात् । तदुक्तं अध्यात्मसारे → सतत्त्वचिन्तया यस्याभिसमन्वागता इमे । आत्मवान् ज्ञानवान् वेद-धर्म-ब्रह्ममयो हि सः ।। -(१५/३८) इति । अयमेवाभिसमन्वागतविषयो धीरादिपदेनोच्यते । तदुक्तं अध्यात्मतत्त्वालोके
> स एव धीरो बलवान् स एव, स एव विद्वान्, स पुनर्महात्मा। येनेन्द्रियाणामुपरि स्वसत्ता विस्तारिता માનસનિર્ણન || <-- (૧/૬૨૦) રૂતિ ૨/૮ પોરમ-થો સિદ્ધમેદ્રમાવિષ્ણરીતિ > “વિપયાન'તિ |
विषयान् साधकः पूर्वमनिष्टत्वधिया त्यजेत् ।
न त्यजेन च गृह्णीयात् सिद्धो विन्यात् स तत्त्वतः ॥९॥ નોઆગમ = આંશિક જ્ઞાનરૂપતા અને આંશિક ક્રિયારૂપતા. ભાવનિક્ષેપમાં આગમથી = જ્ઞાનની અપેક્ષાએ “આત્મવાન” = નરકાદિમાં પડવાથી રક્ષણ મેળવવાના ઉપાયોમાં ઉપયુકત એવા આત્માવાળો, અર્થાત નરકાદિમાં પડવાથી રક્ષણ
ઉપાય દ્વારા આત્માને જે જાણે છે તે =આત્મવિત = આત્મવેત્તા. આ રીતે ‘જ્ઞાનવાનું વગેરે ચાર પદની જ્ઞાનવિત વગેરે ચાર અર્થમાં પણ વ્યાખ્યા સમજી લેવી. આવું કહેવાથી “અભિસમન્વાગતવિષયવાળા તે મુનિ આત્મવિત, જ્ઞાનવિ વેદવિત, ધર્મવિત અને બ્રહ્મવિત છે'- આ પ્રમાણે આચારાંગસૂત્રના પાઠાન્તરની પણ વ્યાખ્યા થઈ ગઈ- એમ જાણી લેવું. આત્મવિત, જ્ઞાનવિત વગેરે શબ્દો પણ ભાવનિક્ષેપમાં આગમની = જ્ઞાનની અપેક્ષાએ આત્માનું જ્ઞાનવાન વગેરે અમે બતાવેલ અર્થમાં ફલિત થાય છે. આ પ્રમાણે નિક્ષેપના રહસ્યોને જાણનાર વ્યક્તિએ વિભાવન કરવું. અથવા તો આત્માન = આત્મમય, જ્ઞાનવાન = જ્ઞાનમય, વેદવાન = વેદમય = આગમમય, ધર્મવાન = ધર્મમય, બ્રહ્મવાન = બ્રહ્મમય આ રીતે પણ વ્યાખ્યા કરવી, કારણ કે અભિસમન્વાગત વિષયવાળા મુનિ તન્મય = આત્મમય, જ્ઞાનમય વગેરે સ્વરૂપ બને છે. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે
> સ્વરૂપની વિચારણાથી જે મુનિને આ વિષયો અભિસમન્વાગત થયા છે તે મુનિ આત્મવાન્ = આત્મમય, જ્ઞાનવાન = જ્ઞાનમય, વેદમય, ધર્મમય અને બ્રહામય છે. <–પ્રસ્તુત અભિસમન્વાગત વિષયવાળા જ વગેરે શબ્દથી પણ કહેવાય છે. અધ્યાત્મતત્ત્વાલોક ગ્રંથમાં જણાવેલ છે કે – તે જ ધીર છે, તે જ બળવાન છે, તે જ વિદ્વાન છે અને તે જ મહાત્મા છે કે જેણે મનને જીતવા દ્વારા સર્વ ઈન્દ્રિયો ઉપર પોતાની સત્તા વિસ્તારેલી છે. <–(૨/૮) યોગાત્મક અને યોગસિદ્ધ - આવા બે યોગીની વચ્ચે રહેલા ભેદને ગ્રંથકારથી પ્રગટ કરે છે.
લોકાર્ચ - સાધનાની પ્રાથમિક અવસ્થામાં સાધક ઈન્દ્રિયના વિષયોને અનિષ્ટપણાની બુદ્ધિએ છોડે. યોગસિદ્ધ પુરૂષ તો વિષયોનો ત્યાગ પણ ન કરે અને સ્વીકાર પણ ન કરે, પરંતુ તેના યથાર્થ સ્વરૂપે તેને જુએ.(૨/૯)
આ સાધનાની પ્રાથમિક દશામાં વિષયો છોડવા પડે