________________
અધ્યાત્મપનિષત્પકરણ % વિપરાર્થે જતા રહ્યા હતા
૧૭૦ = अभिसमन्वागताः । → रक्तः शब्दे हरिणः, स्पर्श नागो रसे च वारिचरः । कृपणपतङ्गो रूपे भुजगो गन्धे ननु विनष्टः ।। पञ्चसु रक्ताः पञ्च विनष्टा यत्राऽगृहीतपरमार्थाः । एकः पञ्चसु रक्तः प्रयाति भस्मान्ततामबुधः ।। <-( ) इत्यादिविभावनेन मुनिरिष्टेषु पुण्ययोगादुपनतेषु शब्दादिषु न रागमुपयाति न वाऽनिष्टेषु पापकर्मक्षयार्थमुपगतेषु शब्दादिषु द्वेषमुपयाति । स च = अभिसमन्वागतविषयो मुनिरेव आत्मवान् = अभिव्यक्ताखण्डचिदानन्दमयात्मवान्, शब्दादिषु राग-द्वेषविरहेणाऽत्मस्वरूपस्य रक्षणात्, अन्यथा नारकैकेन्द्रियादिपाते सत्यात्मकार्याऽकरणात्कुतोऽस्याऽखण्डचिदानन्दस्वरूप आत्मा स्यात् ? ज्ञानवान् = 'मनोज्ञाऽमनोज्ञानां स्वस्वरूपव्यवस्थितानां विषयाणां परमार्थतो राग-द्वेषानुत्पादकत्वेन सुख-दुःखाऽहेतुत्वमि'त्येवंरूपेण यथावस्थितपदार्थपरिच्छेदवान् । आत्मवान् एव ज्ञानवान् भवति, अन्यथा ज्ञाननाशःથાત્ | તડુતં મીમારતે – ગનાત્મનિ શ્રુતં નષ્ટ – (૩ો પર્વ - ૨૨/૪૨-૪૨) | વિરતેરેવ ज्ञानफलत्वात् तदनुपधायकतया ज्ञाननाशाभिधानं सङ्गच्छत एव निश्चयनयाभिप्रायेण । अत एव प्रथममात्मवान् इत्युपदर्य तदुत्तरं ज्ञानवानित्युक्तम् । सम्यग्दर्शनिनो देवा अपि शब्दाद्यासक्त्या अनात्मवन्तो भूत्वा सम्यग्दर्शनज्ञानेभ्यो भ्रश्यन्तीत्यागमप्रसिद्धमपि संवदत्यत्र ।
वेदधर्मवानिति । 'द्वन्द्वान्ते श्रूयमाणं पदं प्रत्येकमभिसम्बध्यते' इति व्युत्पत्त्या वेदवान् = आचारादिઆસક્ત હાથી, રસલોલુપ માછલી, રૂપવૃદ્ધ બિચારું પતંગિયું અને ગંધમાં લોલુપ સાપ મરે છે. પાંચેય ઈન્દ્રિયના તત્ત્વને નહિ જાગીને એક એક ઈન્દ્રિયમાં આસક્ત થયેલા તે પાંચેય વિનાશ પામ્યા. પાંચેય ઈન્દ્રિયના વિષયોમાં ડૂબેલો અજ્ઞાની તો ભસ્મસાત થઈ જાય છે. <– ઈત્યાદિ વિચારવાથી, ભાવમુનિને પુણ્યના યોગથી સામે ચાલીને આવેલા ઈષ્ટ એવા શબ્દાદિ વિષયોમાં રાગ થતો નથી, તેમ જ પાપ કર્મના ક્ષય માટે આવી ચઢેલા અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં દેવ થતો નથી. (૧) આ રીતે જેને સર્વ વિષય અભિસમન્વાગત થયેલા છે તે મુનિ જ અભિવ્યક્ત થયેલ અખંડ ચિદાનંદમય આત્માવાળા છે. કારણ કે શબ્દાદિ વિષયોમાં રાગદ્વિષ ન કરવાના કારણે તેમણે આત્માનું રક્ષણ કરેલું છે. શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ કરે તો નરકગતિ, એકેન્દ્રિયગતિ વગેરેમાં જવાનો પ્રસંગ આવે અને તેવું થાય તો આત્માનું કાર્ય ન થાય. તો પછી તે અખંડ ચિદાનંદસ્વરૂપ આત્માવાળા કેવી રીતે બને ? (૨) “મનોજ્ઞ કે અમનોજ્ઞ (= ગમતાં કે અણગમતા) વિષયો પોતપોતાના સ્વરૂપમાં રહેલા છે. તેથી પરમાર્થથી તે રાગ-દ્રષના ઉત્પાદક નથી. માટે તે સુખ-દુઃખ નથી.” આ પ્રમાણે યથાવસ્થિત પદાર્થના નિશ્ચયવાળા = જ્ઞાનવાન મુનિ હોય છે. અહીં પૂર્વે આત્મવાન બતાવ્યા પછી જ્ઞાનવાન કહેવામાં આશય એ છે કે આત્મવાન જ જ્ઞાનવાન હોય છે. બાકી તો જ્ઞાનનો નાશ થઈ જાય. મહાભારતમાં જણાવેલ છે કે – વિષયાસક્તમાં = અનાત્મવાનમાં શ્રુત નષ્ટ થાય છે. <– વિરતિ એ જ જ્ઞાનનું ફળ છે. તેથી શબ્દાદિ વિષયની વિરતિ સ્વરૂપ ફળને પ્રાપ્ત ન કરાવનાર હોવાથી વિષયાસકત જીવમાં જ્ઞાન નાશ પામે છે- તેવું કહેવું નિશ્ચય નયના અભિપ્રાયથી સંગત જ છે. માટે ગ્રંથકારશ્રીએ આત્મવાન” એવો નિર્દેશ પહેલાં કર્યો અને ત્યાર બાદ “જ્ઞાનવાન' એવું જણાવ્યું. સમકિતી દેવો પણ શબ્દાદિ વિષયોમાં આસકિતથી અનાત્મવાન થઈ સમ્યગદર્શન- જ્ઞાનથી ભ્રષ્ટ થાય છે. આ આગમ પ્રસિદ્ધ વાત પણ અહીં સંવાદ દર્શાવે છે.
મૂળ ગાથામાં રહેલ “વેધર્મવાન્' આવો શબ્દ વન્દ્રસમાસથી ગર્ભિત છે. વન્દ્રસમાસને છેડે સંભળાતો શબ્દ