________________
અધ્યાત્મોપનિષત્પકરણ 8 स्याद्वादरत्नाकरवचनविमर्शः 88
૧૫૮ सा च केवलज्ञानस्वरूपैव । तदुक्तं स्याद्वादकल्पलतायां -> ऋतम्भरा च केवलज्ञानम् <- (१/२१પૃ.૮) રૂતિ ____ यत्तु स्याद्वादरत्नाकारे → यदपि प्रातिभमक्ष-लिङ्ग-शब्दव्यापारानपेक्षमकस्मादेव ‘अद्य मे महीपतिप्रसादो भविता' इत्याकारं स्पष्टतया वेदनमुदयते तदप्यतीन्द्रियनिबन्धनतया मानसमिति प्रत्यक्षकुक्षिनिक्षिप्तमेव <-(पृ.१५४) इत्युक्तं श्रीवादिदेवसूरिभिः, तत्तु लोकव्यवहारपथावतीर्णं स्फुरणाभास-प्रतिभासाद्यपराभिधानं प्रातिभज्ञानमवगन्तव्यम् । इह तु योगशास्त्रादिप्रसिद्धं प्रातिभमभिमतमिति नाममात्रसाम्यात् न भ्रमितव्यम्। न हि तत् योगजादृष्टजनितम् । एतेन → प्रातिभस्यानक्षप्रभवस्यापि स्वार्थावगतिरूपस्य विशदतयाऽध्यक्षप्रमाणता <-(२/४/१/५५२) इति सम्मतिवृत्तिकारवचनमपि व्याख्यातम्, तस्य व्यावहारिकप्रातिभज्ञाननिरूपणपरत्वात् ।
___ यत्तु योगशतकवृत्तौ → प्रातिभमप्यस्याविसंवाद्येव भवति, व्यवहारोपयोगिन्यपि तथोपलब्धे: <(गा.९७ वृ. ) इत्येवं मरणज्ञानोपायभूतप्रातिभज्ञानमुपदर्शितं तदपि क्षपकश्रेण्यनन्तर्गतं व्यावहारिकमेव, इन्द्रियव्यापारनिरपेक्षतया केवलं प्रतिभातः तदुत्पत्तेः 'प्रातिभमि' ति योगार्थानुसारिणी संज्ञा तत्र योज्या।
नन्वत्र ग्रन्थकृता प्रातिभज्ञानस्य ज्ञानयोगत्वमुक्तं किन्तु शास्त्रवार्तासमुच्चये तु → ज्ञानयोगस्तपः
સ્યાદ્વાદશત્નાકર ગ્રંથમાં શ્રીવાદીદેવસૂરિ મહારાજાએ જે જણાવ્યું છે કે – ઈંદ્રિય, લિ (હેતુ) અને શબ્દના વ્યાપારથી નિરપેક્ષ આકસ્મિક રીતે જ “આજે મારા ઉપર રાજા પ્રસન્ન થશે.” ઈત્યાદિ રૂપે સ્પષ્ટતાથી જે પ્રાતિજ જ્ઞાન ઉદય પામે છે તે પણ અતીન્દ્રિયનિમિત્તક હોવાથી માનસ જ્ઞાન છે. તેથી પ્રત્યક્ષ જ્ઞાનમાં જ તેનો સમાવેશ થશે. <–તે તો લોકવ્યવહારમાં આવેલ પ્રતિભા જ્ઞાનની અપેક્ષાએ જાણવું. આવા પ્રતિભજ્ઞાનને લોકો ફુરણા, અંતરાત્માનો અવાજ, આભાસ, પ્રતિભાસ વગેરે શબ્દોથી જણાવે છે. તેનો પ્રસ્તુતમાં કોઈ ઉપયોગ નથી. આ ગ્રંથમાં તો યોગશાસ્ત્ર વગેરેમાં પ્રસિદ્ધ જે પ્રતિભ જ્ઞાન છે તે અભિમત છે. તે બન્નેનું માત્ર નામ સમાન હોવાથી ભ્રમમાં ન પડવું. પ્રસ્તુત પ્રાભિજ્ઞાન તો યોગજ અદૃઢથી ઉત્પન્ન થાય છે, જ્યારે લૌકિક પ્રતિભ જ્ઞાન કાંઈ તેનાથી ઉત્પન્ન થતું નથી. આવું કહેવા દ્વારા > ઈન્દ્રિયથી અજન્ય એવું પણ સ્વપરબોધ સ્વરૂપ પ્રતિભ જ્ઞાન વિશદ હોવાના કારણે પ્રત્યક્ષપ્રમાણ સ્વરૂપ છે. <– આવા સંમતિટીકાકારશ્રી અભયદેવસૂરિજી મહારાજાના વચનની પણ વ્યાખ્યા થઈ ગયેલી જાણવી. કારણ કે તેનું તાત્પર્ય વ્યાવહારિક પ્રતિભ જ્ઞાનનું નિરૂપણ કરવાનું છે. યોગશતક ગ્રંથની ટીકામાં > પ્રાતિજ જ્ઞાન પણ યોગીને અવિસંવાદી જ હોય છે. વ્યવહાર ઉપયોગી પદાર્થમાં પણ પ્રતિભ જ્ઞાન અવિસંવાદી જણાય છે.<– આ પ્રમાણે પોતાના મરણના સમયને જાગવાના ઉપાય તરીકે જે પ્રાતિભ જ્ઞાનની વાત કરી છે તે પણ ક્ષપકશ્રેણીમાં નહિ આવતું એવું વ્યાવહારિક જ પ્રાતિભ જ્ઞાન જાણવું. ઈન્દ્રિયવ્યાપારથી નિરપેક્ષ રીતે જ, કેવલ પ્રતિભાથી તેની ઉત્પત્તિ થવાથી તેમાં પ્રતિભા એવી સંજ્ઞા કરી શકાય છે. આ સંજ્ઞા યોગાર્થને (= શબ્દની પ્રકૃતિ અને પ્રત્યયથી લભ્ય એવા અર્થને) અનુસરનારી વણવી.
નનું૦ | અહીં એક શંકા થાય કે – આ ગ્રંથમાં પ્રાભિ જ્ઞાનને જ્ઞાનયોગ તરીકે ભલે જણાવેલ હોય, પરંતુ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં તો “આશંસા દોષથી રહિત શુદ્ધ તપ એ જ જ્ઞાનયોગ છે. અને તેનો અતિશયિત અભ્યાસ કરવાથી તે મોક્ષનું સાધન છે. - એવું કહેવાયેલ છે.” આવું કહેવા દ્વારા તપને જ્ઞાનયોગ સ્વરૂપ કહેલ છે. તેથી પ્રસ્તુત ગ્રંથનો તે ગ્રંથની સાથે વિરોધ કેમ ન આવે ? <– તો આ શંકા વ્યાજબી નથી. કારણ કે