________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ५
२५
(અનુવાદ) એવી શંકા ન કરવી કે દીપકના તેજ પરમાણુઓ કેવી રીતે બંધકારરૂપે પરિણત થઈ જાય છે. કારણ કે તે સામગ્રીના સહકારવાળા પુદ્ગલેનું અસમાન કાર્યનું ઉત્પાદન પણ જોવા મળે છે. અગ્નિ ભાસ્વર રૂપવાળો હોવા છતાં ભીનાં લાકડાંના સંગથી જેનું રૂ૫ ભાવર નથી તેવા ધૂમાડાને પેદા કરે છે, તે જોયું છે. આ રીતે પ્રદીપનું નિત્યાનિત્યપણું સિધ્ધ છે. દીપકના બુઝાવા પૂર્વે જ્યારે દેદીપ્યમાન હોય છે ત્યારે પણ નવા નવા પર્યાયની ઉત્પત્તિ અને વિનાશવાળ હોવાથી અને પ્રદીપ– નિત્ય રહેતું હોવાથી પ્રદીપ નિત્યાનિત્ય જ છે.
(टोका) एवं व्योमापि उत्पादव्ययध्रौव्यात्मकत्वाद् नित्यमेव । तथाहिઅવદશાનાં નવપુરાનામવાદાનીપપ્રદ ઘર તરફTE, ગરજામાજારાષ્ટ્ર इति वचनात् । यदा चावगाहका जीवपुद्गलाः प्रयोगतो विस्त्रसातो वा एकस्मानभःप्रदेशात् प्रदेशान्तरमुपसर्पन्ति तदा तस्य व्योम्नस्तैरवगाहकैः सममेकस्मिन् प्रदेशे विभागः उत्तरस्मिंश्च प्रदेशे संयोगः। संयोगविभागौ च परस्परं विरुद्धौ धौं । तदभेदे चावश्य धर्मिणो भेदः। तथा चाहुः "अयमेव हि भेदो भेदहेतुर्वा यद्विरुद्धधर्माध्यासः कारण भेदश्चेति" । ततश्च तदाकाशं पूर्वसंयोगविनाशलक्षणपरिणामापत्या विनष्टम्, उत्तरसंयोगोत्पादाख्यपरिणामानुभवाच्चोत्पन्नम् । उभयत्राऽऽकाशद्रव्यस्यानुगतत्वाच्चोत्पादव्यययोरेकाधिकरणत्वम् ।
આ રીતે આકાશ પણ ઉત્પાદ. વ્યય અને ઘવ્યરૂપ હોવાથી નિત્ય અને અનિત્ય (નિત્યાનિત્ય) છે; તે આ રીતે–અવગાહક એવાં જીવ અને પુદ્ગલેને અવકાશ-દાનનો ઉપકાર કરે એ જ આકાશનું લક્ષણ છે. “અવકાશ આપે તે આકાશ” આવું શાસ્ત્ર વચન છે. જ્યારે તે અવગાહક જીવ અને પુદગલે પુરુષશકિતથી કે સ્વાભાવિક એક આકાશપ્રદેશથી બીજા પ્રદેશ પર જાય છે ત્યારે આકાશને જીવ-પુદગલે સાથે એક પ્રદેશમાં વિગ અને બીજા પ્રદેશમાં સંયોગ થાય છે. સંયોગ અને વિભાગ ( વિગ) પરસ્પર વિરુધ ધર્મ છે. ધમભેદે ધમનો ભેદ અવશ્ય હોય ! વળી કહ્યું છે કે “વિરુદધ ધર્મોનું રહેવું અને ભિન્ન ભિન્ન કારણોનું હોવું આજ ભેદ અને ભેદનું કારણ છે.” (વરતુમાં લક્ષણની ભિન્નતાથી અને કારણની ભિન્નતાથી ભિન્નતા આવે છે. દા.ત. ઘડે જલાહરણુદિ ગુણવાળો છે, પટ શીતત્રાણદિગુણવાળે છે. તથા ઘરનું કારણ મૃપિંડાદિ છે, પટનું કારણુ તતુ વગેરે છે.) જીવ અને પુદ્ગલના સંચેગવાળું આકાશ પૂર્વસંગના વિનાશરૂપ લક્ષણ પરિણામથી નાશ પામેલું કહેવાય અને ઉત્તરસંગના ઉત્પાદરૂપ પરિણામથી ઉત્પન્ન થયેલું કહેવાય. બનને ઠેકાણે આકાશ દ્રવ્ય અનુગત રહેતું હોવાથી તે ઉત્પાદ અને વ્યયનું એકાધિકરણ બને છે.
(टीका) तथा च यद् "अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं नित्यं" इति नित्यलक्षणमाचक्षते तदपास्तम्, एवंविधस्य कस्यचिद् वस्तुनोऽभावात् । “तद्भावाव्ययं नित्यम्"
સ્યા, ૪