________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ६
श्वेत् अधिकृतेश्वरेण किमपराद्धम् ? अनित्यश्चेत् तस्याप्युत्पादकान्तरेण भाव्यम् । तस्यापि नित्यानित्यत्वकल्पनायां अनवस्थादौस्थ्यमिति ॥
તેમજ ઇશ્વર અવિનાશી, અનુત્પન્ન અને સ્થિર એક રૂપ છે, અર્થાત નિત્ય છે. યદિ ઈશ્વર અનિત્ય હોય તે તેની બીજાથી ઉત્પત્તિ થવા વડે ઈશ્વરમાં કાર્ય પણું પ્રાપ્ત થશે. કેમકે જે કાર્ય હોય છે તે પિતાની ઉત્પત્તિ પ્રત્યે પરની અપેક્ષા રાખે છે. અને આ રીતે ઈશ્વરને જે અનિત્ય માનવામાં આવે છે તે અધિકૃત ઈશ્વરનો અન્ય કઈ કર્તા માનવ પડે પછી તે ઈશ્વરનો ઉત્પાદક અન્ય ઈશ્વર નિત્ય છે કે અનિત્ય ? જે તે અન્ય ઇશ્વર નિત્ય હોય તે આ અધિકૃત ઈશ્વરનો શું અપરાધ છે કે જેથી તેને અનિત્ય માન ? જે કહેશે કે “તે અન્ય ઈશ્વર અનિત્ય છે તે તે અન્ય ઈશ્વરના કર્તા ને પણ કઈ અન્ય ઈશ્વરની અપેક્ષા રહેશે ! વળી તે અન્યનો ઉત્પાદક ઈશ્વર પણ નિત્ય છે કે અનિત્ય ? આ પ્રકારે અન્ય અન્ય ઈશ્વરમાં નિત્યાનિત્યની કલ્પના કરવાથી “અપ્રામાણિક કલ્પનાની અવિશ્રાન્તિરૂપ” અનવસ્થા દેષ આવશે. માટે એમ નહી માનતાં, ઈશ્વર સ્વયં નિત્ય છે તેમ માનવું જ શ્રેષ્ઠ છે !
(टीका) तदेवमेकत्वादिविशेषणविशिष्टो भगवानीश्वरस्त्रिजगत्कर्तेति पराभ्युपगममुपदर्य उत्तरार्धेन तस्य दुष्टत्वमाचष्टे । इमाः एताः, अनन्तरोक्ताः कुहेवाकविडबनाः-कुत्सिता हेवाकाः-आग्रहविशेषाः कुहेवाफाः कदाग्रहा इत्यर्थः । त एव विडम्बनाः विचारचातुरीबाह्यत्वेन तिरस्काररूपत्वाद् विगोपकप्रकाराः । स्युः भवेयुः । तेषां प्रामाणिकापसदानाम् । येषां हे स्वामिन् त्वं नानुशासक; न शिक्षादाता ॥
(અનુવાદ) ઉત્તર પક્ષઃ- ઇતર દાર્શનિકે ભગવાન ઈશ્વરને એકત્વ નિત્યત્વે આદિ વિશેષણેથી યુક્ત માને છે. તે જણાવીને હવે, લેકના ઉત્તરાર્ધમાં, તેઓની આ એક પ્રકારની વિડંબનાને જણાવતાં કહે છે કે તેઓ સદુ વિચારથી બાહ્ય હોઈને તિરસ્કારને પ્રાપ્ત છે. આથી પ્રામાણિક પુરુષમાં કનિષ્ઠ એવા તેઓને જ આવા પ્રકારની વિડંબના છે કે જેઓનો હે સ્વામિન્ ! તું અનુશાસક નથી.
- (टोका) तदभिनिवेशानां विडम्बनारूपत्वज्ञापनार्थमेव पराभिप्रेतपुरूषविशेषणेषु प्रत्येकं तच्छब्दप्रयोगमस्यागर्भमाविर्भावयाश्चकार स्तुतिकारः । तथा चैवमेव निन्दनीयं प्रति वक्तारो वदन्ति । स मूर्खः स पापीयान् स दरिद्र इत्यादि । त्वमित्येकवचनसंयुक्तयुष्मच्छब्दप्रयोगेण परमेशितुः परमकारूणिकतयानपेक्षितस्त्रपरपक्षविभागमद्वितीयं हितोपदेशकत्वं ध्वन्यते ॥