________________
स्याद्वादमजरी
२५५
(टीका) ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः । पर्यायात्मना तु सर्व वस्तूत्पद्यते विपद्यते च । अस्खलितपर्यायानुभवसद्भावात् । न चैवं शुक्ले शो पीतादिपर्यायानुभवेन व्यभिचारः । तस्य स्खलद्रूपत्वात् । न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकार विनाशाजहद्धृतोत्तराकारोत्पादाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षामाँदासीन्यादिपर्यायपरम्परानुभवः स्खलदुपः, कस्यचिद् बाधकस्याभावात् ॥
(अनुवाद)
તેથી દ્રવ્યરૂપે વસ્તુ સ્થિર છે. પર્યાયરૂપે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. કેમકે પર્યાયમાં જ ઉત્પાદ અને નાશને અખલિત અનુભવ થાય છે.
શંક : નેત્ર રોગના કારણે સફેદ શંખમાં પીત પર્યાયને અનુભવ થાય છે, તેથી કંઈ પર્યાયમાં ઉત્પાદ અને નાશને અનુભવ સત્ય હેતું નથી.
સમાધાન : સફેદ શંખમાં પીળાપણાનું જ્ઞાન થાય છે, તે મિથ્યા છે. કારણ કે નેત્રરોગ દૂર થવાથી પીળાપણાનું જ્ઞાન અસત્ય ભાસે છે. શંખમાં જે પીળા૫ણુનું જ્ઞાન થાય છે, તે કવચિત થાય છે. માટે તે ખલનારૂપ છે. કેમકે પૂર્વ આકારનો ત્યાગ અને ઉત્તર આકારનું ગ્રહણ તે અખેલદુરૂપની સાથે સવિનાભાવી છે. કારણ કે એક જ દ્રવ્યમાં પર્ધાને અમ્બલરૂપે અનુભવ થાય છે. જીવાદિ પદાર્થોમાં હર્ષ, ક્રોધ, ઉદાસીનતા આદિ પર્યાની પરંપરાને અનુભવ થાય છે, તે મિસ્યા હેતે નથી. કેમકે એ પર્યાયમાં કઈ બાધક પ્રમાણને સદ્ભાવ નથી.
(टीका) ननुत्पादादयः परस्परं भियन्ते न वा ? यदि भियन्ते, कथमेकं वस्तु त्रयात्मकम् । न भियन्ते चेत् तथापि कथमेकं त्रयात्मकम् । तथा च
"यद्युत्पादादयो भिन्नाः कथमेकं त्रयात्मकम् ।
अयोत्पादादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम्" ॥ इति चेत् । तदयुक्तम् । कथंचिद्भिन्नलक्षणत्वेन तेषां कथञ्चिद्भेदाभ्युपगमात् । तथाडि उत्पादविनाशध्रौव्याणि स्याद् भिन्नानि, भिमलक्षणत्वात , रूपादिवदिति । न च भिन्नलक्षणन्वमसिद्धम् । असत् आत्मळाभः सतः सत्तावियोगः द्रव्यरूपतयानुवर्तनं च खलुत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव ।।