________________
૨૮૮
अन्ययोगव्य, द्वा. श्लोक : २५
(અનુવાદ). અથવા જે એકાન્ત વાદીએ મિથ્યાત્વરૂપી વિષ ભેજન તૃપ્તિપર્યત કરેલું છે, તેનાં વચનરૂપી ઉગારે, તે પૂર્વે દેખાડી ગયા છીએ. પરંતુ પરિપકવ પૂર્વ પુના સમુહથી અનગ્રહ કરાએલા જે મનુષ્યએ જગદ્ગુરુના મુખરૂપી ચંદ્રથી ઝરતા અમૃતનું પાન કર્યું છે, તે યથાર્થવાદી એવા વિદ્વાનોના મુખથી અનેકાન્ત વાદના ચાર મુખ્ય ભેદ રૂપી ઉદુગારની પરંપરા પ્રગટ થઈ છે. એ ચારે પ્રકારના વાદનું “અદીપમામ સમસ્વભાવ કમાં નિત્યાનિત્યવાદનું, તથા “અનેકમેકાત્મકમેવ વાગ્યમ' માં સામાન્ય-વિશેષવાદનું સૂચન કરવામાં આવ્યું છે. તેમ જ સપ્તભંગીમાં વાચ્યાવાનું સતઅસવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી અહીં પુનઃ વર્ણન કરવામાં આવ્યું નથી.