________________
( अवतरण)
इदानीं नित्यानित्यपक्षयोः परस्परदूषणप्रकाशनबद्धलक्षतया वैरायमाणयोरितरेतरादीरित विविध हेतु हे तिसंनिपात संजात विनिपातयोरयत्नसिद्धप्रतिक्षेपस्य सर्वोत्कर्षमाह
(अनुवाद)
હવે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં એક ખીજાનાં દૂષણેાને પ્રગટ કરવા માટે કટિદ્ધ થયેલા એકાન્તવાદી પરસ્પર શત્રુની જેમ લડે છે, અને એક ખીજાના સિદ્ધાંતનું ખંડન કરવા માટે અનેક પ્રકારનાં હેતુરૂપી શસ્ત્રોના પ્રહારથી ઘાયલ થાય છે; તેથી વિના પ્રયત્ને ભગવત-શાસનની સર્વોત્કૃષ્ટતા સિદ્ધ થાય છે. તે બતાવતા કહે છે :
य एव दोषाः किल नित्यवादे विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु जयत्यधृष्यं जिनशासनं ते ॥२६॥
મૂળ અર્થી : જે દોષો એકાન્ત નિત્યવાદમાં આવે છે, તે સર્વે દાષા નિશ્ચયથી એકાન્ત અનિત્ય પક્ષમાં પણ આવે છે. જેમ એક કટક અન્ય કંટકના નાશ કરે છે. તેમ એકાન્ત નિત્યવાદી અને એકાન્ત અનિત્યવાદી પરસ્પર દૂષણેા બતાવીને એક ખીજાતું ખંડન કરે છે. તેથી હું ભગવન, આપનુ` અખંડ જિન શાસન વિના પરિશ્રમે જયવંતુ वर्ते छे. (२६)
( टीका) किलेति निश्चये । य एव नित्यवादे नित्यैकान्तवादे दोषा अनित्यैकान्तवादिभिः प्रसञ्जिताः क्रमयौगपद्याभ्यामर्थक्रियानुपपत्त्यादयः, त एव विनाशवादेsपि क्षणिकैकान्तवादेऽपि समाः तुल्याः, नित्यैकान्तवादिभिः प्रसज्यमाना अन्यूनाधिकाः ॥
(अनुवाद)
લેાકમાં ‘કિલ’ શબ્દ છે તે નિશ્ચય અનેા સૂચક છે, એકાન્ત નિત્યવાદમાં ક્રમથી અથવા અક્રમથી અક્રિયા ઘટી શકતી નથી. એ રીતે અનિત્યવાદીએ એકાન્ત નિત્યપક્ષમાં જે દોષો આપ્યા છે, તે સર્વે દાષા અનિત્યવાદમાં પણ આવે છે! આ રીતે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં દેષોની સમાનતા છે.
तथाहि । त्यिवादी प्रमाणयति । सर्वं नित्यं सत्त्वात् । क्षणिके सदसत्कालयो रर्थक्रियाविरोधात् तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नातीति ततो । निवर्तमानमनन्यशरणतया freedsafaष्ठ | तथाहि । क्षणिकोऽर्थः सन्वा कार्यं कुर्याद् असन्वा, गत्यन्तराभावात् । न तावदाद्यः पक्षः, समसमयवर्तिनि व्यापारायोगात् । सकलभावानां परस्परं
क्या ३७