Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 330
________________ स्याद्वादमंजरी ३१३ यथा । पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः । यथेन्द्रः । शक्र पुरन्दर इत्यादयः शब्दा भिन्नाभिधेया एव भिन्नशब्दत्वात् करिकुरङ्गतुरङ्गशब्दवद् इत्यादिः । शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रिया विशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन् एवंभूतः यथेन्दनमनुभवन् इन्द्रः शकनक्रियापरिणतः शक्र पूर्दारणप्रवृत्तः पुरन्दर इत्युच्यते । क्रियानाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः । यथा विशिष्ट चेष्टा शून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यम् घटशब्दप्रवृत्तिनिमित्तभूत क्रियाशून्यत्वात् पटवद् સ્થાઃિ || (અનુવાદ) પર્યાયાથિક નય ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત આચાર પ્રકારે છે. (૧) વર્તમાન ક્ષણના પર્યાય માત્રની પ્રધાનતાથી વસ્તુનું કથન કરવું તેને ઋનુસૂત્રનય કહે છે. જેમ હાલ હું સુખના પર્યાયમાં વતુ. છું.' દ્રવ્યને સથા નિષેધ કરવા તેને ઋનુસૂત્ર નયાભાસ કહે છે, જેમ બૌદ્ધ દશન. કેમકે બૌદ્ધ ક્ષણ ક્ષણમાં નાશવંત પર્યાયાને જ સત્ય માને છે. પર્યાયેાના આશ્રયભૂત દ્રવ્યના સર્વથા નિષેધ કરે છે. તેથી તે ઋજીસૂત્ર-નયાભાસ (દુર્નીય) કહેવાય છે. (૨) કાલ, કારક, લિ’ગ, સંખ્યા, વચન અને ઉપસના ભેથી જે શબ્દના અર્થમાં ભેદ ખતાવે છે, તે શબ્દનય કહેવાય છે. જેમ (કાલ) ખભૂવ, ભવતિ, ભવિષ્યતિ (કારક) કરાતિ, ક્રિયતે (લિંગ) તટઃ તટી, તટસ્ (વચન) એક, દ્વિ બહુ. (ઉપસર્ગ) સન્તિતે, અવતિષ્ઠતે, ઈત્યાદિ આ રીતે શબ્દનય શબ્દના અર્થમાં ભેદ માને છે. કાલ, કારક આદિના ભેથી શબ્દ અને અને સથા ભેદ માનવે તે શબ્દ નયાભાસ કહેવાય છે. જેમ ‘સુમેરુ હતા, છે અને હશે' ઇત્યાદિ ભિન્ન ભિન્નકાલીન શબ્દ ભિન્ન ભિન્ન અર્થનું પ્રતિપાદન કરે છે. જેમ અન્ય ભિન્નકાલીન શબ્દો. અર્થાત્ સુમેરુથી ભિન્નકાલમાં રહેલા પટાદે શબ્દો જેમ સુમેરુથી અત્યંત ભિન્ન છે, તેમ સુમેરુની અતીત આદિ અવસ્થા પણ સુમેરુથી અત્યંત ભિન્ન છે. (૩) પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન અર્થનું પ્રતિપાદ્યન કરવુ તે સમભિરૂઢ નય કહેવાય છે. જેમ પરમ ઐશ્વર્યવાન હૈાય તે ઇંદ્ર કહેવાય છે, સામવાન હાય તે શક્ર અને નગરના નાશ કરનાર હાય તે પુરંદર કહેવાય છે. પર્યાયવાચી શબ્દોના વ્યુત્પત્તિદ્વારા અર્થાથી સવથા ભેદ માનવા, તેને સમભિરૂઢ-નયાભાસ કહે છે. કરિ (હાથી), કુરંગ (હરિ) અને તુરંગ (અશ્વ) ઇત્યાદિ શબ્દો જેમ સર્વથા ભિન્ન ભિન્ન અના દ્યોતક છે, તેમ ઈંદ્ર, શક્ર, અને પુર ંદર શબ્દો પણ સથા ભિન્ન ભિન્ન અર્થાંના દ્યોતક છે. (૪) જે સમયમાં જે પદાર્થો જે ક્રિયામાં પ્રવૃત્ત હોય, તે સમયે તે પદાર્થમાં તે ક્રિયાને અનુરૂપ શબ્દના પ્રયાગ કરવામાં આવે છે. આવા અભિપ્રાયવાળા નયને એવભૂત-નય કહે છે. જે સમયે જે વ્યક્તિ પરમ અશ્વને ભાગવે છે, તે સમયે તેને ઇંદ્ર કહે છે. જે સમયે જે વ્યક્તિ સામ રૂપ ક્રિયામાં પરિણત હાય ત્યારે જ તેને શક્ર કહે છે. જ્યારે નગરના વ"સ કરતા હાય ત્યારે જ તેને પુરંદર કહે છે. અને જ્યારે પદ્દા અમુક ક્રિયામાં ઉપરક્ત ના હોય ત્યારે તે પદાર્થને સ્યા.૪૭

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356