Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 342
________________ स्याद्वादमंजरी ३२५ પણુ વડે કરીને હેતુ આદિ જે પ્રગટ કરવામાં આવે છે. તેને પક્ષ કહે છે. અર્થાત પિતે સ્વીકારેલા ધર્મને સિદ્ધ કરવા માટે જેમાં સાધન (હેતુ) ને ઉપન્યાસ કરે, તેને પક્ષ કહે છે. અને પક્ષથી વિરુદ્ધ હોય તેને પ્રતિપક્ષ કહે છે. (टीका)-तथाहि । य एव मीमांसकानां नित्यः शब्द इति पक्षः स एव सौगतानां प्रतिपक्षः। तन्मते शब्दस्यानित्यत्वात् । य एव सौगतानामनित्यः शब्द इति पक्षः स एव मीमांसकानां प्रतिपक्षः। एवं सर्वप्रयोगेषु योज्यम् तथा तेन प्रकारेण । ते तव । सम्यक् एति गच्छति शब्दोऽर्थमनेन इति 'पुनामिन घः।" समयः संकेतः । यद्वा सम्यग् अवैपरीत्येन ईयन्ते जीवाजीवादयोऽर्था अनेन इति समयः सिद्धान्तः। अथवा सम्यग् अयन्ते गच्छन्ति जीवादयः पदार्थाः स्वस्मिन् स्वरूपे प्रतिष्ठां प्राप्नुवन्ति अस्मिन् इति समय आगमः। न पक्षपाती नैकपक्षानुरागी। पक्षपातित्वस्य हि कारणं मत्सरित्वं परप्रवादेषु उक्तम् । त्वत्समयस्य च मत्सरित्वाभावाद् न पक्षपातित्वम् । पक्षपातित्वं हि मत्सरित्वेन व्याप्तम् , व्यापकं च निवर्तमानं व्याप्यमपि निवर्तयति इति मत्सरित्वे निवर्तमाने पक्षपातित्वमपि निवर्तत इति भावः । तव समय इति वाच्यवाचकभावलक्षणे सम्बन्धे पष्ठी । सूत्रापेक्षया गणधरकर्तृकत्वेऽपि समयस्य अर्थापेक्षया भगवत्कर्तृकस्वाद वाच्यवाचकभावो न विरुध्यते । “अत्थं भासइ अरहा सुत्तं गुंथति गणहरा णिउणं" इति वचनात् । अथवा उत्पादव्ययघ्रौव्यप्रपञ्चः समयः । तेषां च भगवता साक्षान्मातृकापदरूपतयाभिधानात् । तथा चार्षम्-“उप्पन्ने वा विगमे वा धुवेति वा, इत्यदोषः ॥ (अनुवाह) તે અન્ય દર્શનનું પક્ષ અને પ્રતિપક્ષનું સ્વરૂપ બતાવતાં કહે છે કે-જેમ મીમાંસક મતમાં શબ્દ નિત્ય છે, તે મીસાંસકોનો પક્ષ છે, ત્યારે તેજ બૌદ્ધ દર્શનને પ્રતિપક્ષ છે કેમકે બૌદ્ધ મતમાં શબ્દ અનિત્ય છે. તેવી જ રીતે જ બૌદ્ધમતમાં શબ્દ અનિત્ય છે, તે તેઓને (બૌદ્ધોનો) પક્ષ છે. ત્યારે મીમાંસકનો પ્રતિપક્ષ છે. કેમકે મીમાંસક શબ્દને નિત્ય માને છે. આ પ્રકારે અન્યત્ર પણ સમજી લેવું. પરંતુ આપના સિદ્ધાંતમાં કેઈપણ એક પક્ષને અનુરાગ અથવા પક્ષપાત દેખવામાં આવતું નથી. કેમકે પક્ષપાતનું કારણ ઈર્ષ્યા છે. આપના સિદ્ધાંતમાં ઈર્ષ્યાને અભાવ હોવાથી આપને સિદ્ધાંત પક્ષપાતી નથી. અને અન્ય દર્શનમાં પક્ષપાતનું કારણ ઇર્ષાને સદ્ભાવ હોવાથી તે લોકમાં પક્ષપાત ઘટી શકે છે. કેમકે ત્યાં ત્યાં ઈર્ષા હોય છે ત્યાં ત્યાં પક્ષપાત હોય છે, અને જ્યાં ઈર્ષ્યા નથી ત્યાં પક્ષપાત નથી. તેથી આપના સિદ્ધાંતમાં ઈષ્યરૂપ વ્યાપકને અભાવ હોવાથી પક્ષપાતરૂપ વ્યાપ્ય અભાવ છે. હવે સમય શબ્દને ચાર પ્રકારે અર્થ કરે છે. તે આ પ્રમાણે -(૧) જેના દ્વારા જીવ અજીવ આદિ તનું સમ્યક પ્રકારે જ્ઞાન થાય છે તે સિદ્ધાંત કહેવાય છે. (૨) सेना द्वारा पहा ने सभ्य मारे myl शाय छे ते समय ४उपाय छे. मही 'सम्'

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356