Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 343
________________ અન્યોન્ય. દા. જો ૦ ૩૨૬ પૂર્ણાંક इ ધાતુના “પુન્નાન્તિ દ” એ સૂત્રથી સમય શબ્દ બન્યા છે. (૩) જેને વિષે જીવાદિ પદાર્થાંનું સંગીન વર્ણન કરવામાં આવ્યું છે તેને આગમ કહે છે. (૪) જેને વિષે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યનું વર્ણન છે તે પણ સમય કહેવાય છે. ઉત્પાદ, ય આદિને શ્રીજિનેશ્વર ભગવંતે સાક્ષાત્ માતૃકા પદ કહેલાં છે. કેમ કે તીની સ્થાપના કરતી વખતે તીર્થંકર ભગવાન ગણધર ભગવાને પ્રથમ જ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદ્મ આપે છે. તેના ઉપર ખીજ બુદ્ધિના માલિક ગણધર ભગવંતા દ્વાદશાંગીની રચના કરે છે તેથી અને સંપૂર્ણ દ્વાદશાંગીના સારભૂત હાવાથી તેને માતૃકાપટ્ટ કહે છે. તેમજ મુનિઓએ પણ કહ્યું છે કે ઉત્પન્ન થવુ, વિનાશ થવા અને સ્થિર રહેવું એ જ તત્ત્વ છે. યદ્યપિ સૂત્રની અપેક્ષાએ ગણધર ભગવંત દ્વાદશાંગીના રચિયતા છે. પરંતુ અર્થની અપેક્ષાએ તેા તીર્થંકર ભગવંત જ આગમના પ્રણેતા છે. તેથી વાચ્ય વાચક ભાવ સંબધને વિરાધ આવી શકતા નથી, તેમજ કહ્યુ પણ છે કે: અહંત ભગવાન અર્થનું નિરૂપણ કરે છે અને ગણધર ભગવંતે નિપુણ એવા સૂત્રની રચના કરે છે. તેથી આપની સાથે આગમને વાચ્ય વાચક ભાવ સબધ ઠીક બની શકે છે. ( टीका ) - मत्सरित्वाभावमेव विशेषणद्वारेण समर्थयति । नयानशेषानविशेषमिच्छन् इति । अशेषान् समस्तान् नयान् नैगमादीन्, अविशेषं निर्विशेषं यथा भवति एवम् इच्छन् आकाङ्क्षन् सर्वनयात्मकत्वादने कान्तवादस्य । यथा विशकलितानां मुक्तामणीनामेकसूत्रानुस्यूतानां हारव्यपदेशः एवं पृथगभिसन्धीनां नयानां स्याद्वादलक्षणैकसूत्रप्रोतानां श्रुताख्यप्रमाणव्यपदेश इति । ननु प्रत्येकं नयानां विरुद्धत्वे कथं समुदितानां निर्विरोधिता । उच्यते । यथा हि समीचीनं मध्यस्थं न्यायनिर्णेतारमासाद्य परस्परं विवदमाना अपि वादिनो विवादाद् विरमन्ति एवं नया अन्योऽन्यं वैरायमाणा अपि सर्वज्ञशासनमुपेत्य स्याच्छन्द प्रयोगोपशमितविप्रतिपत्तयः सन्तः परस्परमत्यन्तं सुहृद्भूयावतिष्ठन्ते । एवं च सर्वनयात्मकत्वे भगवत्समयस्य सर्वदर्शनमयत्वमविरुद्धमेव, नयरूपत्वाद् दर्शनानाम् ॥ ( અનુવાદ ) પ્રભુને સિદ્ધાંત માસય ભાવથી રહિત છે, તેનું વિશેષણ દ્વારા સમર્થન કરે છે. આપનું દર્શન નૈગમનય આદિ સમસ્ત નયાને સમાનપણે ઇચ્છે છે તેથી આપને અનેકાન્ત વાદ સનય સ્વરૂપ છે. જેમ વિખરાયેલા એવા ભિન્ન ભિન્ન મેાતીએને એકસૂત્રમાં પરોવવાથી તે એક સુંદર હાર કહેવાય છે, તેમ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા નચેાને સ્યાદ્વાદરૂપી સૂત્ર (દારા) માં પરાવવાથી સંપૂર્ણ નચેાને શ્રુતરૂપ પ્રમાણ કહે છે. શકા : પ્રત્યેક નચેમાં જે વિરાધ આવે છે, તે વિરાધ સÖનચે એકત્ર મળવાથી કેમ ના આવી શકે ? સમાધાન ઃ જેમ પરસ્પર વિવાદ કરતા વાદી અને પ્રતિવાદી કેાઇ ચેાગ્ય ન્યાયાધીશને પામીને તેના દ્વારા શુદ્ધે ન્યાય મળવાથી વિવાદથી વિરમી તેઓ પરસ્પર મૈત્રીભાવે મળી જાય છે તેમ પરસ્પર વિરેાધી એવા પણુ નયે સર્વજ્ઞ ભગવાનના શાસનને પામીને સ્યા' શબ્દના

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356