Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 349
________________ अन्ययोगव्य. द्वा. श्लोक : ३२ इत्यर्थः । अनेन च विशेषणेन परमार्थतो मिथ्यात्वमोहनीयमेव अन्धतमसम्, तस्यैव ईदृक्षलक्षणत्वात् । तथा च ग्रन्थान्तरे प्रस्तुतस्तुतिकारपादा: “અરેરે તેવશુદ્ધિ સુધીyી જ ચા ! अधर्म धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात्" ॥ (અનુવાદ)ખેદની વાત છે કે પ્રત્યક્ષથી દષ્ટિગોચર એવા આ જગત (અર્થાત ઉપચારથી જગતમાં રહેલા મનુષ્ય) ઈંદ્રજાલના પ્રયાગમાં નિપુણ ચન્દ્રજાલિકની જેમ અધમ પરતીથિકેવડે તત્તાતત્ત્વના અજ્ઞાનથી ભયંકર એવા અંધકારમાં હડસેલી નંખાયું છે. અન્ધતમસે એ પદમાં “સમવાન્ધાતુ તમસ” એ સૂત્રથી અત્ પ્રત્યય થયો છે. અહિં અંધકાર શબ્દથી દ્રવ્ય અંધકાર નહીં સમજતાં ભાવ અંધકાર જાણવો. તે અતત્વમાં તત્વ બુદ્ધિ, અને તત્વમાં અતવ બુદ્ધિ, તેવા વ્યતિકરથી મિથ્યાત્વ મેહનીયરૂપ અંધકારમાં જગતને ગરકાવ કરી નાંખ્યું છે. તેમજ પ્રસ્તુત સ્તુતિકાર શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યેગશાસ્ત્રમાં રાગાદિ કલુષિત એવા અદેવમાં દેવબુદ્ધિ, આરંભ પરિગ્રહથી સહિત એવા અગુરુમાં ગુરુબુદ્ધિ અને હિંસાદિદોષોથી યુક્ત એવા અધમમાં ધર્મબુદ્ધિ આવું મિથ્યાત્વ કહેલું છે અને તેનાથી વિપરીત સમ્યક્ત્વ કહેલું છે. ततोऽयमर्थः। यथा किल ऐन्द्र नालिकास्तथाविधसुशिक्षितपरव्यामोहनकलाप्रपञ्चाः तथाविधमौषधीमन्त्रहस्तलाघवादिप्रायं किश्चित्प्रयुज्य परिषज्जनं मायामये तमसि मज्जयन्ति तथा परतीर्थिकैरपि तादृप्रकारदुरधीतकुतर्कयुक्तीरुपदय जगदिदं व्यामोहमहान्धकारे निक्षिप्तमिति । तज्जगदुदतु मोहमहान्धकारोपप्लवात् क्रष्टुम् नियतं निश्चितम् त्वमेव नान्यः शक्तः समर्थः । किमर्थमित्थमेकस्यैव भगवतः साम र्थ्यमुपवर्ण्यते इति विशेषणद्वारेण कारणमाह । अविसंवादिवचनः । कपच्छेदतापलक्षणपरीक्षात्रयविशुद्धत्वेन फलप्राप्तौ न विसंवदतीत्येवंशीलमविसंवादि। तथाभूतं वचनमुपदेशो यस्यासावविसंवादिवचनः । अव्यभिचारिवागित्यर्थः। यथा च पारमेश्वरी वाग न विसंवादमासादयति तथा तत्रतत्र स्याद्वादसाधने दर्शितम् ।। અનુવાદ તેથી આ પ્રકારે અર્થ જાણો કે જે રીતે બીજાને વ્યામોહિત કરવામાં નિપુણ દ્રજાલિક લેક તેવી ઔષધિ મઝા તથા લઘુલાઘવી ક્રિયાને પ્રયાગથી પ્રેક્ષકેને માયારૂપ અંધકારમાં ડૂબાડી દે છે, તેમ અન્યતીથિકેએ તેવા પ્રકારના કુતર્કોથી વ્યાપ્ત એવી યુક્તિઓ દ્વારા આ જગતને ભ્રમિત કરી દીધું છે તેથી મહામહ રૂપ અંધકારમાં ગરકાવ થયેલા આ જગતને ઉદ્ધાર કરવા માટે આપ એક જ સમર્થ છે અન્ય કોઈ સમર્થ નથી કેમકે આપના વચનમાં કેઈપણ પ્રકારને વિસંવાદ રહેલે નથી. આપનું વચન કષ, છેદ અને તાપ રૂપ ત્રણ પરીક્ષાથી વિશુદ્ધ છે. આથી ફળની પ્રાપ્તિમાં આપના વચનમાં કે ઈપણ પ્રકારનો વિરોધ નહીં હોવાથી આ૫નું વચન નિર્દષ્ટ છે. આપને વચનમાં વિસંવાદનો અભાવ છે તે અમે સ્યાદ્વાદની સિદ્ધિ કરતી વખતે તે તે જગાએ પ્રદર્શિત કરી ગયા છીએ.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356