________________
स्याद्वादमंजरी
३३३
( टीका) कषादिस्वरूपं चेत्थमाचक्षते प्राचनिका :
"पाणवहाईआणं पावद्वाणाण जो उ पडिसेहो । झणझणाणं जो य विही एस धम्मकसो ॥ १ ॥ बझाहाणं जेण ण बाहिज्जए तयं णियमा । संभवइ य परिसुद्धं सो पुर्ण धम्मम्मि छेउत्ति ॥२॥ जीवाभावाओ बंधाइपसाहगो इहं तावो । एएहिं परिमुद्ध धम्मोधम्मत्तणमुवेइ ||३||" तीर्थान्तरीयाप्ता हि न प्रकृतपरीक्षात्रयविशुद्धवादिन इति ते महामोहान्धतमस एव जगत् पातयितुं समर्थाः, न पुनस्तदुद्धर्तुम् । अतः कारणात् । कुतः कारणात् । कुमतध्वान्तार्णवान्तः पतितभ्रुवनाभ्युद्धारणासाधारण सामर्थ्यलक्षणात् । हे त्रातस्त्रिभुवन परित्रा
प्रवीण । त्वयि काकावधारणस्य गम्यमानत्वात् त्वय्येव विषये न देवान्तरे । कृतधियः । करोतिरत्र परिकर्मणि वर्तते यथा हस्तौ कुरु पादौ कुरु इति । कृता परिकर्मिता तत्वोपदेश पेशल तत्तच्छास्त्राभ्यासप्रकर्षेण संस्कृता धीर्बुद्धिर्येषां । ते कृतधियश्चिद्रूपाः पुरुषाः । कृतपर्याः । प्रादिकं विनाप्यादिकर्मणो गम्यमानत्वात् । कृताकर्तुमारब्धा सपर्या सेवाविधिर्यैस्ते कृतसपर्याः । आराध्यान्तरपरित्यागेन त्वय्येव सेवाहेवाकितां परिशीलयन्ति ।। इति शिखरिणीच्छन्दोऽलंकृत काव्यार्थ ः ||३२||
॥ समाप्ता चेयमन्ययोगव्यवच्छेद द्वात्रिंशिका स्तवनटीका ||
(अनुवाद)
ધ શાસ્ત્રના પડિતા કષ આદિનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે. હિંસા, અસત્ય, ચારી, ब्रह्म, परिग्रह, डोध, मान, बोल, राग, द्वेष, ४ अस, आक्षेप, थाडी, मानंह, शो४, પરિન’દા, કપટસાથેનું અસત્ય, તત્વમાં અતત્ત્વને આમહ તથા અતત્ત્વમાં તત્વનેા આગ્રહ અને મિથ્યાત્વ આ અઢાર પાપસ્થાનકેાના ત્યાગ અને ધ્યાન તથા અધ્યયન આદિ જે વિધિ, તેને ‘કષ’ કહેવાય છે. બાહ્ય ક્રિયાએથી જેમાં બાધા ના આવતી હાય પર`તુ જેથી નિર્મલતાની વૃદ્ધિ થતી હાય તે ધર્મને વિષે છે કહેવાય છે. ખંધ આદિને સાધનારે જીવાદિ પદાર્થોને જેમાં વાદ હેાય તે તાપ કહેવાય છે. તેવા પ્રકારના કષ, છેઃ અને તાપથી શુદ્ધ જે ધમ હાય તેમાં જ ધમ પણુ` રહેલુ છે, ખરેખર અન્ય દનકારે। કષ, છેદ્ય અને તાપ રૂપ ત્રણ પરીક્ષાથી શુદ્ધ વચનને કહેવાવાળા નહી. હાવાથી તે લેાકેા જગને મહામેહરૂપ અંધકારમાં પાડવા માટે સમર્થ છે તેથી તે લેાકેા જગતના ઉદ્ધાર કરવા માટે સમ થઇ શકતા નથી, ત્રણે જગતનું રક્ષણ કરવામાં પ્રવીણ એવા હે ભગવન કુમતરૂપ સમુદ્રમાં પડેલા લેાકાને ઉષ્કાર કરવાનું આપમાં જ અસાધારણ સામર્થ્ય છે તેથી જ આપ ત્રણે લેાકની રક્ષા કરવા માટે સમર્થ છે. માટે જ તત્ત્વાપદેશ અને શાસ્ત્રના