Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 345
________________ अवतरण इत्थङ्कारं कतिपयपदार्थविवेचनद्वारेण स्वामिनो यथार्थवादाख्यं गुणमभिष्टुत्य समग्रवचनातिशयव्यावर्णने स्वस्यासामर्थ्य दृष्टान्तपूर्वकमुपदर्शयन् औद्धत्यपरिहाराय भङ्ग्यन्तरतिरोहितं स्वाभिधानं च प्रकाशयन् निगमनमाह અવતરણ આ પ્રકારે કેટલાક પદાર્થોના વિવેચન દ્વારા ભગવંતના યથાવાદ નામના ગુણુની સ્તુતિ કરીને પછી પાતાની ઉદ્ધતાઈને દૂર કરવા માટે પ્રભુના સંપૂર્ણુ વચનાતિશયનું વર્ણન કરવામાં પેાતાની અસમર્થતાને દૃષ્ટાંતપૂર્વક દર્શાવતાં પ્રકારાન્તરથી પેાતાના નામને પ્રગટ કરતા આચાર્ય મહારાજ ઉપસ’હાર કરતાં કહે છે, કે वाग्वैभवं ते निखिलं विवेक्तुमाशास्महे चेत् महनीयमुख्य । लङघेम जङ्घालतया समुद्रं वहेम चन्द्रद्युतिपानतृष्णाम् ॥३१॥ મૂળ-અ : હે પૂજ્ય શિરામણ જો અમે આપના સમગ્ર વચનાતિશયનું વણુ ન કરવાની ઈચ્છા રાખીએ તેા ખરેખર પેાતાની જંઘાવડે સમુદ્રને તરવાની તેમજ ચંદ્રની ક્રાંતિનું પાન કરવાની અભિલાષા રાખવા ખરાખર છે. અર્થાત્ આપના ગુણાનું વર્ણન કરવા માટે અમે સવ થા અશક્ત છીએ.(૩૧) ( टीका ) विभव एव वैभवं । प्रज्ञादित्वात् स्वार्थेऽण् । विभोर्भावः कर्म चेति वा वैभवम् । वाचां वैभवं वाग्वैभवं वचनसम्पत्प्रकर्षम् । विभोर्भाव इति पक्षे तु सर्वनयव्यापकत्वम् । विभुशब्दस्य व्यापकपर्यायतया रूढत्वात् । ते तव संबन्धिनं निखिलं कृत्स्नं विवेक्तुं विचारयितुं चेद् यदि वयमाशास्महे इच्छामः । हे महनीयमुख्य महनीयाः पूज्याः पञ्च परमेष्ठिनस्तेषु मुख्यः प्रधानभूतः, आद्यत्वात् तस्य संबोधनम् ॥ (અનુવાદ ) વિભવ શબ્દ પ્રજ્ઞાદિ ગણના હાવાથી સ્વાર્થાંમાં નૂ' પ્રત્યય થયા છે, તેથી વિભવને વૈભવ શબ્દ અન્યા છે. અથવા વિભુને ભાવ તે વૈભવ, અથવા ક`ને પણ વૈભવ કહે છે. વચનને વૈભવ અથવા વચનની પ્ર`તા તેને વાગ્ભવ કહે છે. વિભુ શબ્દ વ્યાપક અર્થમાં રૂઢ હાવાથી ભગવતનું વચન સર્વાંનચેામાં વ્યાપક છે, તે પ્રકારના અને જણાવે છે. તેમજ અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ, આ પાંચપરમેષ્ઠિમાં પૂજ્યરૂપે અહ ંત ભગવંતનું મુખ્યપણું હાવાથી ભગવ ંતને પૂજ્યેને વિષે શિરોમણિ કહેવામાં આવ્યા છે,

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356