Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 341
________________ अवतरण अधुना परदर्शनानां परस्परविरुद्धार्थसमर्थकतया मत्सरित्वं प्रकाशयन् सर्वज्ञोपज्ञ सिद्धान्तस्यान्योन्यानुगतसर्वनयमयतया मात्सर्याभावमाविर्भावयति અવતરણ હવે પરસ્પર વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ અન્યદર્શનમાં માત્સર્ય (ઈર્ષા) ભાવ રહેલું છે, તે પ્રકાશિત કરતા અને સર્વજ્ઞ ભગવાનવડે પ્રણીત સિદ્ધાંત સંપૂર્ણ નય સ્વરૂપ હોવાથી તેમાં ઈય્યરહિતપણું છે, તેને પ્રગટ કરતાં કહે છે કે : अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् यथा परे मत्सरिणः प्रवादाः ॥ नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥३०॥ મૂળ–અર્થ : પક્ષ અને પ્રતિપક્ષના ભાવથી અન્ય દર્શનો એક બીજા ઉપર માત્સર્ય ભાવને ધારણ કરે છે. પરંતુ હે ભગવાન આપને સિદ્ધાંત સમસ્ત નાને સમાનરૂપ દેખવાથી તેવા પ્રકારનો પક્ષપાતી નથી. કેમકે આપનો સિદ્ધાંત તે સર્વમતેને કેઈ નયની અપેક્ષાએ સત્ય તરીકે સમજે છે.(૩૦) (टोका)-प्रकर्षेण उद्यते प्रतिपाधते स्वाभ्युपगतोऽर्थों यैरिति प्रवादाः । यथा येन प्रकारेण । परे भवच्छासनाद् अन्ये । प्रवादा दर्शनानि । मत्सरिणः अतिशा यने मत्वर्थीयविधानात सातिशयासहनताशालिनः क्रोधकषायकलुषितान्तःकरणाः सन्तः पक्षपातिनः, इतरपक्षतिरस्कारेण स्वकक्षीकृतपक्षव्यवस्थापनप्रवणा वर्तन्ते । कस्माद् हेतोमत्सरिणः इत्याह । अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् । पच्यते व्यक्तीकि यते साध्यधर्मवैशिष्टयन हेत्वादिभिरिति पक्षः। कक्षीकृतधर्मप्रतिष्ठापनाय साधनोपन्यासः। तस्य प्रतिकूल: पक्षः प्रतिपक्षः। पक्षस्य प्रतिपक्षो विरोधी पक्षः प्रतिपक्षः। तस्य भावः पक्षप्रतिपक्षभावः। अन्योऽन्यं परस्परं यः पक्षप्रतिपक्षभावः पक्षप्रतिपक्षत्वमन्योऽन्यपक्षप्रतिपक्षमावस्तस्मात् ॥ (मनुवाह) પિતે સ્વીકારેલા અર્થને જેઓ દઢરૂપે પ્રતિપાદન કરે છે. તેને પ્રવાદ કહે છે. આપના સિદ્ધાંતથી અતિરિક્ત અન્યદશને પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષમાં દુરાગ્રહી બનીને એક બીજાના પક્ષને તિરસ્કાર કરવાપૂર્વક પોતપોતાના સિદ્ધાંતનું સ્થાપન કરવા માટે ઉદ્યત રહે છે, તેથી તે લોકે અત્યંત અસહિષ્ણુ હોઈને કોધ કષાયથી કલુષિત હૃદયવાળા થઈને પોતપોતાના દશનમાં પક્ષપાત ધારણ કરે છે. મત્સરી શબ્દમાં મત્વથીય પ્રત્યયનું વિધાન કરવાથી અત્યંત ઈર્ષાળુ છે, તે અર્થ ઘોતિત કરે છે. સાથધર્મના વિશિષ્ટ

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356