________________
३२०
અન્યોન્ય. દ્વ્રા. ×ો: ૨૧
શકતી નથી તેમ કમરૂપી ખીજ મળી ગયા પછી સંસારરૂપી અંકુરની ઉત્પત્તિ થઇ શકતી નથી,’ પતંજલિ ઋષિએ પણ કહ્યું છે કેઃ · મૂળના સદ્ભાવમાં જ જાતિ. આયુઃ અને ભાગ હાઈ શકે છે.' તેના ઉપર ટીકાકાર શ્રી વ્યાસમુનિ કહે છે કેઃ કલેશરૂપી મૂળનુ અસ્તિત્વ હાય છે. ત્યાંસુધી જ કર્મોની શકિત ફળ આપવા માટે સમર્થ થાય છે. પરંતુ ફ્લેશનો ઉચ્છેદ થવાથી કર્મ ફળ આપી શકતાં નથી. જેમ કૃાતરાંસહિત ચેખા (ડાંગર) ચાખાને ઉત્પન્ન કરે છે, તેમ અષ ( મળી ગયા વિનાનું) ખીજ અંકુરને ઉત્પન્ન કરવા માટે સમ' છે, પર`તુ ફાતરાંવિનાના ચાખા અને ખળી ગયેલું ખીજ અંકુરને ઉત્પન્ન કરી શકતાં નથી. તેવી રીતે ક્લેશરૂપી મૂળથી યુક્ત કમશકિત ફલ આપવા માટે સમર્થ થાય છે, લેશેાથી રહિત ક શકિત વિપાક (ફળ) આપવા માટે સમર્થ થઇ શકતી નથી. વિપાક જાતિ, આયુ: અને ભાગ, એમ ત્રણ પ્રકારે છે. અક્ષપાદ રૂષિએ પણ કહ્યુ` છે કેઃ જેએના ફ્લેશે। નાશ પામી ગયા છે. તેએની પ્રવૃત્તિ ખંધનનું કારણુ થઇ શકતી નથી,’
( टीका ) एवं विभङ्गज्ञानिशिवराजर्षिमतानुसारिणो दूषयित्वा उत्तरार्द्धन भगवदुपज्ञमपरिमितात्मवाद निर्दोषतया स्तौति । षड्जीवेत्यादि । त्वं तु हे नाथ तथा तेन प्रकारेण अनन्तसंख्यमनन्ताख्याविशेषयुक्तं षड्जीवकायम् । अजीवन् जीवन्ति जीविष्यन्ति चेति जीवा इन्द्रियादिज्ञानादिद्रव्यभावप्राणधारणयुक्ताः । तेषां "सते बानू " इति चिनोतेर्घमि आदेश्व कत्वे कायः समूहः जीवकायः पृथिव्यादिः । षण्णां जीवकायानां समाहारः षड्जीवकायम् । पात्रादिदर्शनाद् नपुंसकत्वम् । अथवा षण्णां जीवानां कायः प्रत्येकं सङ्घातः षड्जीवकायस्तं षड्जीव कायम् । पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसलक्षण इ जीवनिकायम् । तथा तेन प्रकारेण । आख्यः मर्यादया प्ररूपितवान् । यथा येन प्रकारेण न दोषो दूषणमिति । जात्यपेक्ष मेकवचनम् । प्रागुक्तदोषद्वयजातया अन्येऽपि दोषा यथा न प्रादुःष्यन्ति तथा त्वं जीवानन्त्यमुपदिष्टवानित्यर्थः । आख्यः इति आङ्पूर्वस्य ख्यातेरङि सिद्धिः । त्वमित्येकवचनं चेदं ज्ञापयति यद् जगद्गुरोरेव एकस्येदृक्प्ररूपणसामर्थ्यं, न तीर्थान्तरशास्तृणामिति ।।
(અનુવાદ)
આ પ્રમાણે વિભગ જ્ઞાની (વિપરીતજ્ઞાનવાળા) શિવરાજ`િની માન્યતાને સદોષ સિદ્ધ કરીને હવે ઉત્તરાર્ધ વડે શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા જીવાનુ... અનંતપણું નિર્દોષ છે. તને સ્તુતિદ્વારા સિદ્ધ કરતાં કહે છે કે; હે નાથ, આપે છ જીવનિકાયનુ' અનંતપણુ' કહેલ છે જે ભૂતકાળમાં જીવ્યા હતા, વર્તમાનમાં જીવે છે અને ભવિષ્યમાં જીવશે, તે જીવ કહેવાય એ જીવે સ્પર્શોદિ પાંચ ઇન્દ્રિયા મનખલ, વચન ખલ અને કાયબલ એત્રણુ ખલ, શ્વાસેાચ્છ્વાસ અને આયુષ્ય' આ દશ દ્રશ્ય પ્રાણા અને સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભાવ પ્રાણાને ધારણ કરે છે તે જીવાના સમૂહ તે જીનિકાય કહેવાય છે. અહિ ઘે વાનવે” એ સૂત્રથી ‘ચિ' ધાતુને ‘વજ્ર' પ્રત્યય થયે છતે આદિના ‘ચ’ ના સ્થાનમાં ૐ’ થવાથી સમૂહ વાચક ‘કાય’શબ્દ બન્યા છે' પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રસ, એ છ પ્રકારના જીવાને ષટ્કાય કહે છે ષણ્ણાં જીવાનાં કાય: ઈતિ ષટ્રજીવકાયમ્,