________________
(ગવતરM)
इदानीं सप्तद्वीपसमुद्रमात्रो लोक इति वावदूकानां तन्मात्रलोके परिमितानामेव सत्वानां संभवात् । परिमितात्मवादिनां दोषदर्शनमुखेन भगवत्प्रणीतं जीवानन्त्यवादं निर्दोषतयाऽभिष्वन्नाह
(અવતરણ)
‘સાત દ્વીપ અને સાત સમુદ્રમાત્ર લેાક છે' આ પ્રમાણે માનનારના મતમાં જીવાની સખ્યા પરિમિત થાય છે, તેથી પરિમિત છવાની સંખ્યાને માનવાવાળાના મતને સદોષ સિદ્ધ કરીને, જિનેશ્વર ભગવાન દ્વારા પ્રતિપાદિત જીવાની અનંત સંખ્યાનું નિર્દેષપણું સિદ્ધ કરતા કહે છે કેઃ
मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा भवस्थशून्योऽस्तु मितात्मवादे । षड्जीवकार्यं त्वमनन्तसंख्यमाख्यस्तथा नाथ यथा न दोषः ॥ २९॥ મૂળ-અઃ— લેાકેા જીવાની પરિમિત સંખ્યા માને છે, લેાકેાના મતમાં મુક્ત જીવાને ફરીથી સંસારમાં જન્મ લેવા પડશે, અથવા તેા સારેાયે સંસાર કોઈ દિવસછવાથી ખાલી થઈ જશે ! પરંતુ હે ભગવન્ ! આપે તેા પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયરૂપ છકાય જીવાની અનંત સખ્યા કહી છે. તેથી આપના મતમાં તેવા પ્રકારના કોઈ દોષ આવી શક્તા નથી.
( टीका) मितात्मवादे संख्यातानामात्मनामभ्युपगमे दूषणद्वयमुपतिष्ठते । तत्क्रमेण दर्शयति । मुक्तोऽपि वाभ्येतु भवमिति । मुक्तो निर्वृतिमाप्तः । सोऽपि वा । अपिर्विस्मये । वाशब्द उत्तरदोषापेक्षया समुच्चयार्थः यथा देवो वा दानवो वेति । भवमभ्येतु संसारमभ्यागच्छतु । इत्येको दोषप्रसङ्गः । भवो वा भवस्थशून्योऽस्तु । भवः संसारः स वा भवस्थशून्यः संसारिजीवैर्विरहितोऽस्तु भवतु । इति द्वितीयो दोषप्रसङ्गः ।
( અનુવાદ )
6
જે લેાકા જીવાની પરિમિત સંખ્યાને સ્વીકારે છે, તેઓના મતમાં એ પ્રકારના દાષા આવે છે, એક તેા મુક્ત જીવાને ફરીથી સંસારમાં જન્મ લેવા પડશે. અને બીજો આ સ'સાર કાઈ વખતે જીવાથી રહિત થવા જોઇએ, લેકમાં · અપિ' શબ્દ વિસ્મય અથમાં છે. અને ‘વા’શબ્દ ઉત્તરદેષની અપેક્ષાએ સમુચ્ચય અથ માં છે. જેમ દેવ અને દાનવ’ તેમાં ‘વા' શબ્દથી દેવ અને દાનવ બન્નેનું ગ્રહણ થાય છે, તેમ ‘વા' શબ્દથી ઉક્ત બન્ને દાષાનું ગ્રહણ થાય છે.