Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 329
________________ ३१२ અન્યયાનન્ય. ા. જોહ્ન : ૨૮ પ્રકારે એ ધમની, એ ધમીના અને ધર્મ તથા ધીની પ્રધાન ગૌણભાવે વિવક્ષા કરવી, તેવા વકતાના અભિપ્રાયને ઔગમનય કહે છે. એ ધમ, એ ધી અથવા ધમ અને ધીમાં સર્વથા ભિન્નતા બતાવવી તેને નાગમનયાભાસ અર્થાત્ (દુનય) કહે છે. જેમ આત્મામાં સત્ અને ચૈતન્ય ધમ અત્યંત ભિન્ન છે.’ પર્યાયવાન વસ્તુ અને દ્રવ્ય સવથા ભિન્ન છે.’ સુખરૂપ ધ અને જીવરૂપ ધમી પરસ્પર સવથા ભિન્ન છે. (૨) વિશેષરહિત સામાંન્ય માત્રને ગ્રહણ કરવાના અભિપ્રાયવાળા સંગ્રહનય છે. સંગ્રહનય પર અને અપરના ભેદથી બે પ્રકારે છે. સમસ્ત વિશેષેામાં (પર્યાયામાં) ઉદાસીનતા રાખીને કૈવલ શુદ્ધદ્રવ્યરૂપ સત્તા માત્રને સ્વીકાર કરવા તે પર સંગ્રહ કહેવાય છે, જેમ સામાન્યથી જગત્ એક સત્તારૂપ છે. એક સત્તામાત્રના ૪ સ્વીકાર પૂર્વક સમસ્ત વિશેષાને સથા નિષેધ કરવા તે પર સંગ્રહ નયાભાસ કહેવાય છે. જેમ સત્તા એક જ તત્ત્વ છે, સત્તાથી ભિન્ન કેાઈ વિશેષ પદાર્થીની ઉપલબ્ધિ થતી નથી. અર્થાત્ કોઇ વિશેષ પદાનું અસ્તિત્ત્વ નથી. દ્રવ્યત્ત્વ પર્યાયત્ત્વ આદિ અવાન્તર સામાન્યને સ્વીકારવા પૂર્ણાંક તેના મતભેદો તરફ ગજનિમીલિકાની જેમ ઉપેક્ષાભાવ રાખવે તે અપર-સ ંગ્રહ કહેવાય છે. જેમ દ્રવ્યત્ત્વની અપેક્ષાએ ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ સર્વે` એક છે. કેમકે તે છએ દ્રબ્યામાં દ્રવ્યરૂપ સામાન્ય એક છે. તેવી જ રીતે પર્યાયત્ત્વની અપેક્ષાએ ચેતન અને અચેતન પર્યાય એક છે, કેમકે તે અને પર્યાયે માં પર્યાયત્ત્વરૂપ સામાન્ય એક છે. છએ દ્રબ્યાને કેવલ દ્રવ્યરૂપે સ્વીકારતાં તેના ભેદોને સર્વથા નિષેધ કરવા તેને અપર-સંગ્રહાભાસ કહે છે. જેમ દ્રવ્યત્વ એ એક જ તત્ત્વ છે, કેમ કે દ્રશ્યત્વથી ભિન્ન કોઇ કૂચેાની ઉપલબ્ધિ થતી નથી. (૩) સ'ગ્રહનય વડે જાણેલા પદાર્થોમાં યાગ્ય રીતે વિભાગ કરવા તેને વ્યવહાર નય કહે છે. જેમ ‘જે સત્ છે તે દ્રવ્ય અથવા પર્યાય છે.' યદ્યપિ સ`ગ્રહનયની અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય, સથી અભિન્ન છે. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાએ દ્રશ્ય અને પર્યાય ભિન્નરૂપે માનવામાં આવ્યા છે. દ્રવ્ય અને પર્યાયમાં એકાન્તભેદનુ પ્રતિપાદન કરવું તેને વ્યવહારાભાસ કહે છે. જેમ ચાલ્પક દર્શન. ચાર્વાક (નાસ્તિક) જીવ દ્રવ્યના પર્યાય આદિને માનતા નથી, પરંતુ કેવલ ભૂતચતુષ્ટયને જ માને છે. આથી તેના અભિપ્રાય વ્યવહારાભાસ કહેવાય છે. ( टीका ) पर्यायार्थिकचतुर्धा ऋजुसूत्रः शब्दः समभिरूढः एवंभूतश्च । ऋजु वर्तमान क्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्रायः ऋजुसूत्रः । यथा सुखवि वर्तः सम्प्रति अस्तीत्यादिः । सर्वथा द्रव्यापलापी तदाभासः । यथा तथागतमतम् । कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्द । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादिः । तद्भेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेव अर्थमभिदधति भिन्नकालशब्दत्वात् तादृसिद्धान्यशब्दवद् इत्यादिः । पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरुढः । इन्दनाद् इन्द्रः शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356