________________
३०६
અન્યોન્ય. દા. જો ઃ ૨૮
નથી. માટે વ્યવહાર નયની અપેક્ષાએ અમુક કાલપયત રહેવાવાળી સ્થૂલ પર્યાયને ધારણ કરનારી અને જલ આદિને ધારણ કરનારી અનેક ક્રિયાને કરવા સમર્થ ઘટ આદિ વસ્તુ જ પારમાર્થિક કેમકે તેવી વસ્તુ માનવામાં સ` લેાકને અવિરાધ છે, તે જ પ્રમાણથી સિદ્ધ છે. આથી ઘટતુ જ્ઞાન કરતી વખતે ઘટના પૂર્વ અને ઉત્તરકાલ સંબંધી પર્યાયેાની વિચારણા થ છે. કેમકે સૂક્ષ્મ પાંચા પ્રમાણથી જાણી શકાતા નથી. પૂ અને ઉત્તર પોંચે અવસ્તુ રૂપ છે, માટે તેની સમાલેાચના શા માટે કરવી જોઇએ ? પૂ અને ઉત્તર કાળમાં થવાવાળા દ્રવ્યના પ્રાઁ અથવા ક્ષણ ક્ષણમાં નાશ પામનારા પરમાછુરૂપ વિશેષેા કાઈપણ રીતે લેકવ્યવહારમાં ઉપયાગી થઈ શકતા નથી. તેથી તે વિશેષા અવસ્તુરૂપ છે. કારણ કે જે લેાકવ્યવહારમાં ઉપયાગી હાય છે, તેજ વસ્તુ કહેવાય છે. આથી જ ‘મા` જાય છે,’કુડી ઝરે છે,' પર્યંત ખળે છે,’ માંચા અવાજ કરે છે' ઇત્યાદિ ઔપચારિક વ્યવહાર પણ લેાકમાં ઉપયેાગી હાવાથી પ્રમાણુ રૂપ છે. તેમજ વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે : લેાકવ્યવહાર મુજબ ઉપચરિત અ་ને બતાવવાવાળા વિસ્તૃત અને વ્યવહાર કહે છે.
( टीका ) ऋजुसूत्र : पुनरिदं मन्यते । वर्तमानक्षणविवर्त्येव वस्तुरूपम् । नातीतमनागतं च । अतीतस्य विनष्टत्वाद् अनागतस्यालब्धात्मलाभत्वात् खरविषाणादिभ्योऽविशिष्यमाणतया सकलशक्तिविरहरूपत्वात् नार्थक्रिया निर्वर्तनक्षमत्वम् तदभावाच्च न वस्तुत्वम् । “यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इतिवचनात् । वर्तमानक्षणालिङ्गितं पुनर्वस्तुरूपं समस्तार्थक्रियासु व्याप्रियत इति तदेव पारमार्थिकम् । तदपि च निरंशमभ्युपगन्तव्यम् । अंशव्यातेर्युक्तिरिक्तत्वात् । एकस्य अनेकस्वभावतामन्तरेण अनेकस्यावयवव्यापनायोगात् । अनेकस्वभावता एवास्तु इति चेत् । न । विरोधव्याघ्राघातत्वात् । तथाहि । यदि एकः स्वभावः कथमनेकः अनेकश्चेत्कथमेकः एकानेकयोः परस्परपरिहारेणावस्थानात् । तस्मात् स्वरूप निमग्नाः परमाणव एव परस्परोपसर्पणद्वारेण कथंचिन्निचयरूपतामापन्ना निखिलकार्येषु व्यापारभाज इति त एव स्वलक्षणं न स्थूलतां धारयत् पारमार्थिकमिति । एवमस्याभिप्रायेण यदेव स्वकीयं तदेव वस्तु न परकीयम्. अनुपयोगित्वादिति ॥
( અનુવાદ )
(૪) ઋસૂત્ર નય વસ્તુના અતીત અને અનાગત પાંચાને ત્યાગ કરીને કેવલ વર્તમાન ક્ષણના જ પાંચાને માને છે. કેમકે અતીતકાલીન પર્યંચા નષ્ટ થઈ ગયા છે અને અનાગત (ભવિષ્ય) કાલીન પર્યાય હજી ઉત્પન થયા નથી, તેથી તે અતીત અને અનાગતકાલીન પર્યંચા ખરશૃંગ વયાપુત્ર આદિ અસત્ વસ્તુની જેમ સશક્તિથી રહિત હાવાથી કોઈપણુ અ ક્રિયા કરવા સમર્થ થઈ શકતા નથી. અતીત અનાગત કાલીન પર્યાયમાં અક્રિયા નહિ રહેવાથી અવસ્તુ રૂપ છે. જે અક્રિયા કરવા સમ હાય છે, તેજ સત્ (વસ્તુ) કહેવાય છે, માટે વતમાનકાલીન પાંચામાં જ અથ ક્રિયા