________________
स्याद्वादमंजरी
३०५
સ્વીકારે છે. બીજી દૃષ્ટાંત પ્રસ્થકનુ છે, પાંચશેર ધાન્ય માપવાની વસ્તુ વિશેષ, તે પ્રસ્થક (પાલી) કહેવાય છે. કેાઇ પુરુષે કુહાડી લઈને જંગલમાં જતા કોઇ આદમીને પૂછ્યું' કે આપ કયાં જઈ રહ્યા છે ? તેણે કહ્યું કે : હું પ્રસ્થક લેવા જાઉં છું. પ્રસ્થકને ચેાગ્ય લાકડુ' વૃક્ષરૂપે હાવા છતાં પણ તેમાંથી તેને કાપીને, ખભે લાવીને પ્રસ્થક બનાવે ત્યાં સુધીની વૃક્ષથી આર‘ભીને સઘળી અવસ્થામાં નૈગમનય પ્રસ્થકનુ અસ્તિત્વ સ્વીકારે છે. આ રીતે મૈગમનને વિષય બીજા સનયા કરતાં અધિક છે. (ર) સંગ્રહનય, સમસ્ત વિશેષને સામાન્યમાં અન્તર્ભાવ કરવા દ્વારા, જગતને માત્ર સામાન્ય રૂપે માને છે. તે સંગ્રહનયનુ વિશેષ સ્વરૂપ ચેાથા પાંચમા Àાકમાં એકાન્ત સામાન્યવાદની પ્રરૂપણા કરતી વખતે કહી ગયા છીએ.
I
(ટીના) વઢવેવમા। થયા છો માદમેવ વસ્તુ ઋતુ, મિનયા બદાव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया । यदेव च लोकव्यवहारपथमवतरति तस्यैवाग्राहकं प्रमाणमुपलभ्यते नेतरस्य । न हि सामान्यमनादिनिधनमेकं संग्रहाभिमतं प्रमाणभूमिः, तथानुभयाभावात् । सर्वस्य सर्वदर्शित्वप्रसङ्गाच्च । नापि विशेषाः परमाणुलक्षणाः क्षणक्षयिणः प्रमाणगोचराः, तथा प्रवृत्तेरभावात् । तस्माद् इदमेव निखिल - लोकावाधितं प्रमाणप्रसिद्धं कियत्काळ भाविस्थूलतामा विभ्राणमुदकाचा हरणाद्यर्थक्रियानिर्वर्तनक्षमं घटादिकं वस्तुरूपं पारमार्थिकम् । पूर्वोत्तरकालभावितत्पर्यायपर्यालोचना पुनरज्यायसी । तत्र प्रमाणप्रसराभावात् । प्रमाणमन्तरेण विचारस्य कर्तुमशक्यत्वात् । अवस्तुत्वाच्च तेषां किं तदगोचरपर्यालोचनेन । तथाहि । पूर्वोत्तरकालभाविनो द्रव्यवि वर्ताः क्षणक्षयिपरमाणुलक्षणा वा विशेषा न कथंचन लोकव्यवहारमुपरचयन्ति । तन्न ते वस्तुरूपाः । लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वात् । अत एव पन्था गच्छति, कुण्डिका स्त्रवति, गिरिर्दह्यते, मञ्चाः क्रोशन्ति इत्या दिव्यवहाराणां प्रामाण्यम् । तथा च वाचकमुख्यः- “लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः" इति ॥
1
(અનુવાદ)
(૩) વ્યવહાર નય કહે છે કે : જે વસ્તુ લેાકમાં પ્રસિદ્ધ છે, અથવા લેાકવ્યવહારમાં ઉપયેાગી છે, તે જ પારમાર્થિક વસ્તુ છે અને તેજ પ્રમાણથી સિદ્ધ છે. તે સિવાય ખીજી કોઇ વસ્તુ નથી. તેથી અદૃષ્ટ અને વ્યવહારમાં અનુપયેાગી વસ્તુની કલ્પના શા માટે કરવી જોઈએ ? સંગ્રહનયને અભિમત અનાદિનિધનરૂપ એક કેાઈ સામાન્ય પ્રમાણુને વિષય થઈ શક્તા નથી. કેમકે તેવા પ્રકારના સામાન્યના સર્વ લેાકસાધારણ અનુભવ થઈ શકતા નથી. જો તે સામાન્યના સલેાકને અનુભવ થતા હોય તે સહુ સજ્ઞ થઈ જવા જોઈએ કેમકે સંગ્રહનયના મતે સર્વ જગત્ એક સામાન્યરૂપ છે. તેથી એક સામાન્યનું જ્ઞાન થવાથી સમસ્ત જગતનું જ્ઞાન થઈ જશે. ! તેમજ ક્ષણ-ક્ષણમાં નષ્ટ થનાર પરમાણુરૂપ વિશેષો પણ વ્યવહાર નયના વિષય બની શકતા નથી. કેમકે પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો પ્રત્યક્ષ આદિ પ્રમાણના વિષય નહિ હાવાથી તેમાં પ્રવૃત્તિ થઇ શકતી
ક્યા. ૩૯