________________
२९६
अन्ययोगव्य. द्वा. लोक : २७ (टीका)—एवमनित्यैकान्तवादेऽपि सुखदुःखाद्यनुपपत्तिः । अनित्यं हि अत्यन्तोच्छेदधर्मकम् । तथाभूते चात्मनि पुण्योपादानक्रियाकारिणो निरन्धयं विनष्टत्वात कस्य नाम तत् फलभूतसुखानुभवः । एवं पापोपादानक्रियाकारिणोऽपि निरवयवनाशे कस्य दुःखसंवेदनमस्तु । एवं चान्यः क्रियाकारी अन्यश्च तत्फलभोक्ता इति असमञ्जसमापद्यते । अथ- “यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना ।
फलं तत्रैव सन्धत्ते कांसे रक्तता यथा" ॥ इति वचनाद् नासमजसमित्यपि वाङ्मात्रम् । सन्तानवासनयोरवास्तवत्वेन प्रागेव निर्लोठितत्वात् ॥
(अनुवाह) આમ એકાન્ત અનિત્યવાદમાં પણ સુખદુઃખ આદિની વ્યવસ્થા બની શકતી નથી. કેમકે પદાર્થને અત્યંત (સમુલ) નાશ થશે તે અનિત્ય કહેવાય છે. તેવા પ્રકારના અનિત્ય આત્મામાં પુણ્ય ઉપાર્જન કરવાવાળા આત્માને સર્વથા નાશ થવાથી પુણ્યના ફલરૂપ સુખના અનુભવને કર્તા કે શું થશે ? તેવી રીતે પાપને પેદા કરનાર આત્માને પણ સર્વથા નાશ થઈ જવાથી તેના ફળરૂપ દુઃખને ભક્તા પણ કણ થશે ? આ પ્રકારે પદાર્થનો નિરન્વય નાશ માનવાથી ક્રિયા કરનાર આત્મા અન્ય અને તેના ફળને ભેગવનાર આત્મા પણ અન્ય થશે ! આ પ્રમાણે થવાથી જગતની સુખદુઃખની વ્યવસ્થાનું અસમંજસપણું પ્રાપ્ત થશે ! વળી જેવી રીતે કપાસમાં લાલરંગને સંયોગ થવાથી તેની લાલાશ પણ તેનાથી બનેલ તારમાં જ આવે છે. બીજામાં નહીં તેવી જ રીતે જે સંતાનમાં કર્મવાસના રહે છે, તેજ સંતાનમાં કમવાસનાનું ફળ પણ રહે છે. આવી સંતાનની પરંપરાને માનવાથી એકાક્ત અનિત્ય પક્ષમાં ઉકત દોષોનો અવકાશ નથી. ઈત્યાદિ તમારૂં કથન વચનમાત્ર છે. કેમ કે સંતાન અને વાસના બને અવાસ્તવિક છે, તે અમે ૧૮માં કલેકની વ્યાખ્યામાં કહી આવ્યા છીએ.
(टीका)—तथा पुण्यपापे अपि न घटेते । तयोहि अर्थक्रिया सुखदुःखोपभोगः, तदनुपपत्तिश्चानन्तरमेवोक्ता । ततोऽर्थक्रियाकारित्वाभावात् तयोरप्यघटमानत्वम् । किंचानित्यः क्षणमात्रस्थायी, तस्मिंश्च क्षणे उत्पत्तिमात्रव्यग्रत्वात कुतः पुण्यपापोपादानक्रियार्जनम् । द्वितीयादिक्षणेषु चावस्थातुमेव न लभते । पुण्यपापोपादानक्रियाभावे च पुण्यपापे कुतः निर्मूलत्वात् । तदसत्त्वे च कुतस्तनः सुखदुः. खभोगः । आस्तां वा कथंचिदेतत् । तथापि पूर्वक्षणसदृशेनोत्तरक्षणेन भवितव्यम् उपादानानुरूपत्वाद उपादेयस्य । ततः पूर्वक्षणाद् दुःखितात् उत्तरक्षणः कथं सुखित उत्पधेत । कथं च सुखितात् ततः च दुःखितः स्यात् , विसदृशभागतापत्तेः । एवं पुण्यपापादावपि । तस्माद्यत्किञ्चिदेतत् ॥