________________
स्याद्वादमंजरी
સેાનાના ઘડા હતા. એ ઘડાને રાજપુત્ર ભગાવીને મુકુટ બનાવરાજ્યેા ત્યારે ઘડાના નાશથી પુત્રીને શાક થયે. રાજપુત્રને મુકુટની ઉત્પત્તિથી હર્યાં થયા અને રાજાને ઘટ અને મુકુટ એ અન્તે અવસ્થામાં સુવણ કાયમ રહેવાથી માસ્થ્ય ભાવ રહ્યો. તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. ખીજા દૃષ્ટાંત દ્વારા કહે છે કે : દૂધનુ વ્રત રાખવાવાળા પુરુષ દહીં ખાતા નથી. દહીંના છતવાળા દૂધ વાપરતા નથી. અને ગેારસના વ્રતવાળા દૂધ અને દહીં બન્ને વસ્તુ વાપરતા નથી. કેમકે દૂધ અને દહી' એ બન્ને અવસ્થામાં ગેરસરૂપ દ્રવ્ય કાયમ રહે છે. આ રીતે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે.
२५७