________________
स्याद्वादम जरी
२७३
સમાસમાં, અથવા કાઈ એક વાકયમાં સત્ત્વ અને અસત્ત્વ અને ધર્માનું એક સાથે જ્ઞાન કરાવનાર કેાઇ એક શબ્દ નથી. તેથી પરસ્પર વિરુદ્ધ એવા અસ્તિ અને નાસ્તિ, બન્ને ધર્માનું જ્ઞાન કોઈ એક શબ્દથી થઈ શકતું નથી. માટે પ્રત્યેક વસ્તુમાં એક સાથે અસ્તિ અને નાસ્તિ ધર્મની પ્રધાનતા વિવક્ષિત હોય ત્યારે કથંચિત્ અવક્તવ્યરૂપ છે: ચિત્ત પદાને સવ થા અવક્તન્ય માનવામાં આવે તે પદાર્થને અવક્તવ્ય શબ્દથી કહી શકાય નહી. તેથી પદાર્થ કથંચિત્ અવક્તવ્ય રૂપ છે. આ પ્રમાણે સ્થાન્ત' નામના ચાથે ભાંગે જાણવા.
ખાકીના ત્રણ ભાંગા સુગમ છે, તેા પણ તેમનું કઇક નિરૂપણ કરવામાં આવે છે, જ્યારે વસ્તુને સ્વરૂપની અપેક્ષાએ સત્ કહીને, એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વ ધર્મની પ્રધાનતા વિવક્ષિત હૈાય ત્યારે ચાવસ્તિ-પ્રવચ' નામનેા પાંચમા ભાંગા થાય છે. જ્યારે વસ્તુને પરરૂપની અપેક્ષાએ નાસ્તિ કહીને એકી સાથે ‘અસ્તિ નાસ્તિ’ધર્મની પ્રધાનતા વિવક્ષિત હાય ત્યારે ‘ચામ્નાસ્તિ વચ્ચ' નામને છઠ્ઠો ભાંગે। જાણવા, પ્રત્યેક વસ્તુ ક્રમથી સ્વ-પર દ્રવ્યાદિની અપેક્ષાએ બસ્તિ નાસ્તિ' સ્વરૂપ હોવા છતાં પણ એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વનું' વિવેચન કરવામાં આવે ત્યારે વસ્તુ ચાસ્તિ-નાસ્તિ અવચ' નામના સાતમા ભાંગા થાય છે. આ પ્રમાણે ‘સપ્તભ’ગી' જાણવી.
न च वाच्यमेकत्र वस्तुनि विधीयमान निषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गाद् असङ्गतैव सप्तभङ्गीति । विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुनि अनन्तानामपि सप्तभङ्गीनामेव संभवात् । यथा हि सदसत्वाभ्याम् एवं सामान्यविशेषाभ्यामपि सप्तभङ्गयेव स्यात् । तथाहि । स्यात्सामान्यम्, स्याद् विशेषः, स्यादुभयम्, स्यादवक्तव्यम्, स्यात्सामान्यवक्तव्यम्, स्याद् विशेषावक्तव्यम्, स्यात्सामान्यविशेषावक्तव्यमिति । न चात्र विधिनिषेधप्रकारौ न स्त इति वाच्यम् । सामान्यस्य विधिरूपत्वाद विशेषस्य च व्यावृत्तिरूपतया निषेधात्मकत्वात् । अथवा प्रतिपक्षशब्दत्वाद् यदा सामान्यस्य प्राधान्यं तदा तस्य विधिरूपता विशेषस्य च निषेधरूपता । यदा विशेषस्य पुरस्कारस्तदा तस्य विधिरूपता इतरम्य च निषेधरूपता एवं सर्वत्र योज्यम् । अतः सुष्ठुक्तं अनन्ता अपि सप्तभङ्गन्य एव संभवेयुरिति । प्रतिपर्यायं प्रतिपाद्य पर्यनुयोगानां सप्तानामेव संभवात् । तेषामपि सप्तत्वं सप्तविधतजिज्ञासानियमात् । तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्संदेह समुत्पादात् । तस्यापि सप्तविधत्वनियमः स्वगोचर वस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेरिति ॥
(અનુવાદ).
શકા : પ્રત્યેક વસ્તુમાં અનંતે ધર્મો રહેલા છે, તેા અનંત ધર્મોની અપેક્ષાએ અનંત ભાંગા થવા જોઇએ ને ? માત્ર સાત જ ભાંગા કેમ ?
સમાધાન : વાત સાચી છે. પરંતુ પ્રત્યેક વસ્તુના વિધિ અને નિષેધની અપેક્ષાએ સાત જ ભાંગા થઈ શકે છે. જેમ ‘સ' (અસ્તિત્વ) અને અસત્ (નાસ્તિત્વ) ધર્મની અપેક્ષાએ સાત ભાંગા થાય છે, તેમ સામાન્ય અને વિશેષની અપેક્ષાએ પણ સાત જ
ક્યા. પ