________________
स्याद्वादमंजरी
૨૮૩ (टीका) अत्र च विरोधस्योपलक्षणत्वात् वैयधिकरण्यम् अनवस्था संकरः व्यतिकरः संशयः अप्रतिपत्तिः विषयव्यवस्था हानिरित्येतेऽपि परोद्भाविता दोषा अभ्यह्याः। तथाहि । सामान्यविशेषात्मकं वस्तु इत्युपन्यस्ते परे उपालब्धारो भवन्ति । यथा सामान्यविशेषयोविधिप्रतिषेधरूपयोरेकत्राभिन्न वस्तुनि असंभवात् शीतोष्णवदिति विरोधः। न हि यदेव विधेरधिकरणं तदेव प्रतिषेधस्याधिकरणं भवितुमर्हति, एकरूपतापत्तेः, ततो वैयधिकरण्यमपि भवति । अपरं च येनात्मना सामान्यस्याधिकरणं येन च विशेषस्य तावप्यात्मानौ एकेनैव स्वभावेनाधिकरोति द्वाभ्यां वा स्वभावाभ्याम् ? एकेनैव चेत् तत्र पूर्ववद् विरोधः। द्वाभ्यां वा स्वभावाभ्यां सामान्यविशेषाख्यं स्वभावद्वयमधिकरोति तदानवस्था, तावपि स्वभावान्तराभ्याम् तावपि स्वभावान्तराभ्यामिति । येनात्मना सामान्यस्याधिकरणं तेन सामान्यस्य विशेषस्य च, येन च विशेषस्याधिकरणं तेन विशेषस्य सामान्यस्य चेति सङ्करदोषः । येन स्वभावेन सामान्य तेन विशेषः. येन विशेषस्तेन सामान्यमिति व्यतिकरः। ततश्च वस्तुनोऽसाधारणाकारेण निश्चेतुमशक्तेः संशयः। ततश्चाप्रतिपत्तिः ततश्च प्रमाणविषयव्यवस्थाहानिरिति ।।
(અનુવાદ) શંકા : અહીં સહભંગીવાદમાં વિરોધના ઉપલક્ષણથી વિરોધ આદિ બીજા પણ આઠ દે આવે છે : વિરોધ, વૈયધિકરણ્ય, અનવસ્થા, સંકર, વ્યતિકર સંશય, અપ્રતિપત્તિ, અને વિષય વ્યવસ્થા હાનિ. (૧) જેમ શીત અને ઉષ્ણ એ પરસ્પર વિરોધી ધર્મો હોવાથી એક જગ્યાએ રહી શકતા નથી, તેમ અસ્તિત્વ અને નાસ્તિત્વ એ પરસ્પર વિરોધી હોવાથી અસ્તિત્વ અને નાસ્તિત્વ, બન્ને એક સ્થાનમાં રહી શકતા નથી. તેથી સપ્તભંગીગાં વિરોધ નામને દેષ આવે છે. (૨) અસ્તિત્વ અને નાસ્તિત્વ પરસ્પર વિરોધી હોવાથી અસ્તિત્વનું અધિકરણ છે તે નાસ્તિત્વનું નથી, અને નાસ્તિત્વનું અધિકરણ છે. તે અસ્તિત્વનું થઈ શકતું નથી. આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વનાં ભિન્ન ભિન્ન અધિકરણ હોવાથી સપ્તભંગીમાં વૈયધિકરણ્ય નામને દોષ આવે છે. (૩) પ્રત્યેક પદાર્થમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મો રહે છે, તે બન્ને એક જ સ્વભાવથી રહે છે કે ભિન્ન સ્વભાવથી? જે તે બનને એક જ સ્વભાવથી રહેતા હોય તે પૂર્વોક્ત વિરોધ નામને દેષ આવશે અને ભિન્ન ભિન્ન સ્વભાવથી રહેતા હોય તે કહે, તે બને ધર્મો પણ એક સ્વભાવથી રહે છે કે ભિન્ન સ્વભાવથી ? જે એક સ્વભાવથી રહેતા હોય તે પૂર્વોક્ત વિરોધ આવશે અને ભિન્ન ભિન્ન સ્વભાવથી રહેતા હોય તે તેમાં પણ એક સ્વભાવ અને અન્ય સ્વભાવની વારંવાર કલ્પના કરવી પડશે તેથી અનવસ્થા દેષ આવે છે () એક જ પદાર્થમાં અસ્તિત્વનાસ્તિત્વ આદિ વિરોધી ધર્મો માનવામાં આવ્યા છે, તેથી અસ્તિત્વના અધિકરણમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ, આદિ વિરોધી ધર્મો માનવામાં આવ્યા છે તેથી અસ્તિત્વના અધિકરણમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ તથા નાસ્તિત્વના અધિકરણમાં નાસ્તિત્વ અને અસ્તિત્વ રહેવાથી સંકર દેષ આવે છે (૫) અસ્તિત્વ અને નાસ્તિત્વ અને સાથે રહેવાથી જે ભ્રાવ
વડે સવ રહે છે તે જ સ્વભાવવડે અસત્ત્વ રહેવાથી, સત્ત્વની સિદ્ધિ થઈ શકતી નથી. જે સ્વભાવથી * અસવ રહે છે, તેજ સ્વભાવથી સવ ૨હેવાથી અસવની સિઢિ થઈ શકતી નથી. આ રીતે