________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २३
સમ્યફથત પણ તેઓને મિથ્યાશ્રતરૂપે પરિણત થાય છે, અને સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રત પણ સમ્યગૃષ્ટિને સમ્યકકૃતરૂપે પરિણત થાય છે. કારણ કે સમ્યમ્ દષ્ટિની પ્રત્યેક પ્રવૃત્તિ સર્વજ્ઞભગવાનની આજ્ઞાને અનુસાર થતી હોવાથી, મિથ્યા આગમને પણ વિધિ અને નિષેધરૂપે અર્થ કરે છે. તા. “ દાચ ઈત્યાદિ વેદ વાકયોમાં મિથ્યાષ્ટિ અજશબ્દનો અર્થ પશુ કરે છે ત્યારે સમ્યગદષ્ટિ તે જ અજ શબ્દનો અર્થ-ઉત્પન્ન થવા માટે અગ્ય એવું ત્રણવર્ષનું જુનું જવ અને ડાંગર આદિ ધાન્ય, પાંચ વર્ષ જુનું તલ અને મસૂર આદિ, તથા સાત વર્ષ જુનું કાંગ અને સરસવ આદિ ધાન્ય, કરે છે.-“વિજ્ઞાન ધન તેભ્યો મૂખ્ય સમુલ્યાંય જોવાનવિરત્તિ = પ્રત્યસંજ્ઞાત્તિ” ઈત્યાદિ વેદ વાકયને અર્થ ઈંદ્રભૂતિ આદિ પંડિતે, “વિજ્ઞાનમય ચૈતન્ય (આત્મા) પૃથ્વી આદિ પાંચ ભૂતથી ઉત્પન્ન થઈને પુનઃ પાંભૂતમાં વિલીન થઈ જાય છે. તેથી આત્માના અભાવમાં પરલેક સંજ્ઞા થતી નથી, આ અર્થ કરીને તેઓ જીવતત્ત્વનો નિષેધ કરતા હતા ત્યારે શ્રી મહાવીર પરમાત્મા તે જ વેદવાક્યનો અર્થ “ઉપગ રૂપ આત્મા પાંચભૂતના નિમિત્તથી અમુક ઉપગરૂપે ઉત્પન્ન થાય છે. અને તે ઉપગ રૂપ આત્મા પુન પાંચભૂતમાં વિલીન થઈ જાય છે. અર્થાત પાંચભૂતના પરિવર્તનથી જ્ઞાનમાં પણ પરિવર્તન થાય છે. આથી જ્ઞાનની પૂર્વસંજ્ઞાન(તેને તે જ ઉપગ) રહેતી નથી. (જેમ ઘટ જેવાથી ઘટના ઉપગરૂપ આત્મા ઉત્પન્ન થાય છે, અને જ્યારે ઘટરૂપ નિમિત્તને નાશ થાય છે. ત્યારે ઘટરૂપ ઉપયોગને પણ નાશ થાય છે. તેથી તે ઘટને ઉપયોગ કાયમ રહેતું નથી, પૂર્વોક્ત શ્રતિનો અર્થ આ પ્રમાણે કરીને જીવતત્વની પુષ્ટિ કરે છે. સ્માત લેકે કહે છે કે માંસ ભક્ષણમાં દેષ નથી, મધ અને મૈથુનના સેવનમાં પણ પાપ નથી. કેમકે એ પ્રાણિઓની પ્રવૃત્તિ છે. અને માંસ ભક્ષણ આદિથી નિવૃત્ત થવું તે મહાલવાળું છે. આ પ્રકારને અર્થ અસંબદ્ધ મલાપ રૂપ છે. કારણ કે માંસ ભક્ષણમાં જે દેષ ના હોય તે તેની નિવૃત્તિ મહાફળવાળી કઈ રીતે થઈ શકે? જે માંસ આદિનું સેવન દેષરૂપ ના હોવા છતાં પણ તેની નિવૃત્તિ મહાફલરૂપે થતી હોય તે પૂજા, અધ્યયન, દાન આદિ અનુષ્ઠાનથી નિવૃત્ત થવું, તે પણ મહાફલરૂપ થશે. આથી તે કલેકનું રહસ્ય આ છેઃ માંસભક્ષણમાં દોષ નથી તેમ નથી. પરંતુ માંસભક્ષણ એ દેષરૂપ છે. એ પ્રમાણે મધ અને મિથુન ના સેવનમાં દોષ નથી એમ નહીં પરંતુ તે પણ દેષરૂપ જ છે. કારણ કે મઘ માંસ અને મિથુન-મૂતાનાં પ્રવૃત્તિઃ' જીવની ઉત્પત્તિનાં કારણરૂપ છે. તેનાથી નિવૃત્ત થવું એ મહાફલ માટે છે. આ પ્રમાણે પૂર્વોક્ત શ્લોકને અર્થ કરવું જોઈએ.
प्रसिद्धं च मांसमधमैथुनानां जीवसंसक्तिमूलकारणत्वमागमे
"आमासु य पक्वासु य विपञ्चमाणासु मंसपेसीसु । आयंतिअमुववाओ भणिओ उ णिगोअजीवाणं ॥१॥ मज्जे महुम्मि मंसम्मि णवणीयम्मि चउत्थए । उप्पज्जति अणंता तव्वण्णा तत्थ जंतूणो ॥ २ ॥