________________
१०६
અન્યયોન્ય. ા. જોજ ૨૦
सत्यर्थ उपलब्धो भवति स तत्कारणम् । न चेन्द्रियसन्निकर्षसाम चादौ सत्यपि ज्ञानाभावेऽर्थोपलम्भः । साधकतमं हि करणम् । अव्यवहितफलं च तदिष्यते । व्यवहितफलस्यापि करणत्वे दुग्धभोजनादेरपि तथाप्रसङ्गः । तन ज्ञानादन्यत्र प्रमाणत्वम् । जन्यत्रोपचारात् । यदपि न्यायभूषणसूत्रकारेणोक्तम् – “सम्यगनुभवसाधनं प्रमाणम्” इति, तत्रापि साधनग्रहणात् कर्तृकर्मनिशसेन करणस्यैव प्रमाणत्वं सिध्यति । तथाऽप्यव्यवहितफलत्वेन साधकतमत्वं ज्ञानस्यैव इति न तत् सम्यगूळक्षणम् । " स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्" इति तु तात्त्विकं लक्षणम् ॥
(અનુવાદ)
નૈયાયિક : અમે સČથા ક્રિયાના નિષેધ કરતા નથી, પરંતુ સેાળ પટ્ટાના તત્ત્વજ્ઞાનપૂર્વીકની જે ક્રિયા છે, તેજ મેાક્ષ પ્રાપ્તિનું કારણ છે, તે જણાવવા માટે જ કહ્યું છે કે; તત્ત્વજ્ઞાન દ્વારા મેક્ષની પ્રાપ્તિ થાય છે,’
જૈન : તમારી માનેલી જ્ઞાનક્રિયા મેાક્ષપ્રાપ્તિનું કારણ નથી, કેમકે તે જ્ઞાન અને ક્રિયા મિથ્યા રૂપ છે. વિચાર કરવાથી એ સાળે પદાર્થો તત્ત્વાભાસરૂપ સિદ્ધ થાય છે.
તે જ્ઞાનક્રિયાનું મિથ્યારૂપ અસિદ્ધ નથી, તે બતાવતાં શબ્દાનુક્રમે પહેલા પદાર્થ (૧) પ્રમાણનું નિર્વાચન કરતાં કહે છે : તમે પટ્ટાના જ્ઞાનમાં જે કારણ હોય તેને પ્રમાણુરૂપ સ્વીકારા છે, તે ખરાખર નથી. કેમકે જો પદાર્થ જ્ઞાનમાં નિમિત્ત માત્ર કારણ માનતા હૈ તે કર્તા, કમ આદિ સર્વ કારોમાં પ્રમાણુરૂપતા આવશે! કર્તા, કમ આદિ કારકે પણ પદ્મા ના જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. અને જો કર્તા કમ` આદિથી વિલક્ષણ કારણને કરણ કહેતા હા, તે। માત્ર જ્ઞાન જ પદાર્થીના જ્ઞાન પ્રત્યે કરણ થશે ! પરંતુ ઈંદ્રિય અને પટ્ટાના સંબંધ, જ્ઞાન પ્રત્યે કરણ નહીં અને કેમકે ઇંદ્રિય અને પદાના સંબધ હોવા છતાં પણ જો જ્ઞાન ના હાય તેા પદાનું જ્ઞાન થઈ શકતું નથી. કારણકે જે હાતે છતે પદાર્થ નુ જ્ઞાન થતું હેાય તે જ પદાર્થોના જ્ઞાન પ્રત્યે કરણ થાય છે. તે ઇંદ્રિય અને પટ્ટાના સંબંધ હાવા છતાં પણ જ્ઞાનના અભાવમાં પદ્માનું જ્ઞાન થઈ શકતુ નથી. માટે ઇક્રિયા સન્નિક" એ પદાર્થાંના જ્ઞાન પ્રત્યે કરણ નથી. કિન્તુ જ્ઞાન જ પદાર્થના જ્ઞાન પ્રત્યે કરણ છે. જે અત્યંત સાધક હાય તે જ કરણ કહેવાય છે; માટે પટ્ટાના જ્ઞાન પ્રત્યે અત્યંત સાધક એવું અનંતર કરણ તે જ્ઞાન જ થાય છે.
જો પદાના જ્ઞાન પ્રત્યે પરપરાએ ફળ આપવાવાળું કરણ માનવામાં આવે તે દુગ્ધભેાજન આદિ પણ પર પરાએ પદાથ ના જ્ઞાન પ્રત્યે કરણુ ખનશે ! કારણ કે જ્ઞાન પ્રત્યે દુગ્ધાદિ પણ નિમિત્ત કારણ છે. આથી પદાર્થના જ્ઞાન પ્રત્યે જ્ઞાન સિવાય અન્ય કેાઇ કરણ નથી, અને ઇંદ્રિયા સનાિકર્ષાદિમાં જે પ્રમાણુરૂપતા કહેવાય છે, તે ઉપચારથી કહેવાય છે, પરંતુ વાસ્તવિક નથી, ન્યાયભૂષણકારે કહ્યું છે કે; સભ્ય પ્રકારે અનુભવનુ સાધન હેાય તે પ્રમાણ કહેવાય છે.' આ કથન પણ ઠીક નથી. કેમકે કર્તા અને કર્મને છેાડી કરણમાં જ પ્રમાણપણું સિદ્ધ થાય છે, તેથી અવ્યવહિત ફળને આપવાવાળું
4