________________
१७८
अन्ययोगव्य. द्वा. लोक : १५
શબ્દ, સંપ, રૂપ અને ગંધથી રહિત છે. તથા અવિનાશી છે. પ્રકૃતિથી બુદ્ધિ (મહંત)તત્ત્વ ઉત્પન્ન થાય છે. ગવાદિને વિષે આ ગાય છે, અશ્વ નથી' તથા પુરૂષ જ છે, પરંતુ સ્થાણુ નથી' ઈત્યાકારક વસ્તુના નિશ્ચયાત્મક જ્ઞાનને બુદ્ધિ કહે છે. તે બુદ્ધિનાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અશ્વ, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વય આ આઠ ગુણા છે. તે પૈકીના ધમ, જ્ઞાન, વૈરાગ્ય અને અન્ધય, આ ચાર ગુણા સાત્ત્વિક ભાવના છે. અને અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વય' એ ચાર ગુણા તામસ ભાવના છે.
( टीका) बुद्धेः अहङ्कारः । स न अभिमानात्मकः । अहं शब्देऽहं स्पर्शेऽहं रूपेऽहं गन्धेऽहं रसेऽहं स्वामी अहमीश्वरः असौ मया हतः ससवोऽहमनुं हनिष्यामीत्यादिप्रत्ययरूपः । तस्मात् पश्च तन्मात्राणि शब्दतन्मात्रादीनि अविशेषरूपाणि सूक्ष्मपर्यायवाच्यानि । शब्दतन्मात्राद् हि शब्दएवोपलभ्यते, न पुनरुदात्तानुदात्तस्वरितकम्पितषड्जादिभेदाः । षड्जादयः शब्दविशेषादुपलभ्यन्ते । एवं स्पर्शरूपरसगन्धतन्मात्रेष्वपि योजनीयमिति । तत एव चाहङ्काराद् एकादशेद्रिन्याणि च । तत्र चक्षुः श्रोत्रं घ्राणं रसनं त्वगिति पञ्च बुद्धीन्द्रियाणि । वाक्पाणिपादपायूपस्थाः પશ્ચ મેન્દ્રિયાળિ જાશે મન તિ।
(અનુવાદ)
બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થાય છે. તે અભિમાનરૂપ છે. હું શબ્દ સાંભળું છું, સ્પર્શી કરું છું, હું રૂપ જોવું છું, હું ગ ંધ સુધું છું, હુંરસ ચાખું છું, હું... સ્વામી શ્રુ, અશ્વય યુક્ત છે, આને મેં માર્યાં, ખળવાન એવા હું, પેલા માણસને હણીશ, ઇત્યાદિ અભિમાનનું નામ જ અહંકાર છે. તે અહ'કારથી શબ્દ તન્માત્ર વગેરે પાંચ તન્માત્ર કે જે સામાન્યરૂપ અને સૂક્ષ્મ પર્યાય રૂપ છે તે ઉત્પન્ન થાય છે. શબ્દ તન્માત્રથી શબ્દ જ પ્રાપ્ત થાય છે પણ તેના ઉદાત્ત, અનુદાત્ત, કૅપિત, ષડ્જ વગેરે ભેદે જણાતા નથી. ષડ્વાદિ ભેદે તે શબ્દ વિશેષથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્પ, રૂપ, રસ, ગન્ધ તન્માત્રામાં પણ જોડવુ, તે જ અહંકારથી અગિયાર ઈન્દ્રિયેા ઉત્પન્ન થાય છે. તેમાં ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણુ, રસન અને ત્વક્ આ પાંચ બુદ્ધી...દ્રિયા અને વાડ્, પાણિ, પાદ, પાયુ, ઉપસ્થ આ પાંચ ક્રમે°ન્દ્રિયા અને અગીઆરમ્' મન.
(टीका) पञ्चतन्मात्रेभ्यश्च पञ्च महाभूतान्युत्पद्यन्ते । तद्यथा शब्द तन्मात्रादाकाश शब्दगुणम् । शब्दतन्मात्रसहितात् स्पर्शतन्मात्राद् वायुः शब्दस्पर्शगुणः । शब्दस्पर्शतन्मात्रसहिताद् रूपतन्मात्रात् तेजः शब्दस्पर्शरूपगुणम् । शब्दस्पर्शरूपतन्मात्रसहिताद् रसतन्मात्रादापः शब्दस्पर्शरूपरसगुणाः । शब्दस्पर्शरूपरसतन्मात्रसहिताद् गन्धतन्मात्रात् शब्दस्पर्शरूपरसगन्धगुणा पृथिवी जायत इति ।
શબ્દાદિ પાંચ તન્માત્રથી પૃથ્વી, મહાભૂત ઉત્પન્ન થાય છે, તે
આ
( અનુવાદ)
પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ પ્રમાણે ઃ શબ્દ તન્માત્રથી શબ્દગુણયુક્ત આકાશ