________________
अन्ययोगव्य. द्वा श्लोक : १५
શકા : પ્રકૃતિની પ્રવૃત્તિ કેવલ પ્રકૃતિ અને પુરુષમાં ભેદષ્ટિ કરવી તે રૂપ પુરુષાર્થીને માટે છે. પ્રકૃતિ ભેદજ્ઞાનને ઉત્પન્ન કરીને કૃતકૃત્ય થતી હાવાથી પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. કહ્યુ' પણ છે કે જેમ રંગભૂમિ ઉપર નકી પ્રેક્ષકાને નૃત્ય દેખાડીને નિવૃત્ત થાય છે, તેમ પ્રકૃતિ પણ પેાતાના સ્વરૂપને દેખાડીને નિવૃત્ત થાય છે.
१८६
સમાધાન : આ કથન ખરાખર નથી. કેમકે પ્રકૃતિ અચેતન હોવાથી તેમાં વિચાર પૂર્વકની પ્રવૃત્તિને અભાવ છે. તથા વિષયના ઉપભેાગ કરવા છતાં પણ પ્રકૃતિ પ્રવૃત્તિશીલ હોઈને ફરીથી પણ તે જ વિષયમાં પ્રવૃત્તિ કરે છે. તેમ વિવેકખ્યાતિ થવા છતાં પણ પ્રકૃતિના સ્વભાવ પ્રવૃત્તિ કરવાના હોવાથી ફરીથી પણ પુરુષાર્થ માટે પ્રકૃતિ પ્રવૃત્તિ કરશે. નત કીનું દૃષ્ટાંત પશુ તમારા સિદ્ધાંતનું ઘાતક છે. કેમકે ન`કી પ્રેક્ષકાને એક વાર નૃત્ય દેખાડીને નિવૃત્ત થવા છતાં પણ નૃત્ય સારૂ હાવાથી પ્રેક્ષકાને કુતૂહલ થાય છે, તેથી પુનઃ પણ ન`કી નૃત્ય માટે પ્રવૃત્ત થાય છે. તેમ પ્રકૃતિ પણ પુરુષને પાતાનુ સ્વરૂપ દેખાડીને પુનઃ પુરુષાય માટે પ્રવૃત્ત કેમ ના થાય ? તેથી પ્રકૃતિના ખધ મેક્ષ નહીં માનતાં, સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ પુરુષના જ મેાક્ષ સ્વીકારવા શ્રેષ્ડ છે.
1
(टीका) एवमन्यासामपि तत्कल्पनानां तमोमोहमहामोहता मित्रान्धतामिस्रभेदात् पञ्चधा अविद्यास्मितारागद्वेषाभिनिवेशरूपो विपर्ययः । ब्रह्माप्राजापत्यसौम्येन्द्रगान्धर्वयक्षराक्षसपैशाच भेदादष्टविधो देवः सर्गः । पशुमृगपक्षी सरीसृपस्थावरभेदात् पञ्चविधस्तैर्यग्योनः। ब्राह्मणत्वाद्यवान्तरभेदाविवक्षया चैकविधो मानुषः । इति चतुदर्शधा भूतसर्गः । वाधिर्यकुण्ठतान्धत्वजडताऽजिघतामूकता कौण्य पङ्गुत्वक्लैब्योदावर्तमत्तता रूपैकादशेन्द्रियवधतुष्टिनवकविपर्ययसिद्ध्यष्टकविपर्ययलक्षणसप्तदशबुद्धिवध भेदादष्टाविंशतिधा अशक्तिः । प्रकृत्युपादानकालभोगाख्या अम्भः सलिलौघवृष्टयपरपर्यायवाच्याश्चतस्त्र आध्यात्मिक्यः । शब्दादिविषयोपरतयश्चार्ज नरक्षणक्षयभोगहसा दोषदर्शन हेतु जन्मानः पञ्च बाह्यास्तुष्टयः । ताश्च पारसुपारपारापारानुत्तमाम्भउत्तमाम्भः शब्दव्यपदेश्या: । इति नवधा तुष्टिः । यो दुःखविघाता इति मुख्यास्तिस्रः सिद्धयः प्रमोदमुदितमोदमानाख्याः । तथाध्ययनं शब्द ऊहः सुहृत्प्राप्तिर्दानमिति दुःखविघातोपायतया गौण्यः पञ्च तारतारतारताररम्यक सदामुदिताख्याः । इत्येवमष्टधा सिद्धिः । धृतिश्रद्धासुखविविदिपाविज्ञप्तिभेदात् पञ्च कर्मयोनयः । इत्यादीनां संवरप्रतिसंवरादीनां च तवकौमुदीगौडपादभाष्यादिप्रसिद्धानां विरुद्धत्वमुद्भावनीयम् । इति काव्यार्थ ः || १५ ||
(અનુવાદ)
અને
એવી રીતે સાંખ્યમતની અન્ય કલ્પના પણ વિરાધી છે. તે આ પ્રમાણેઃ- અવિદ્યા અસ્મિતા, રાગ, દ્વેષ, અને અભિનિવેશરૂપ તમ-મેહ-મહામેાહ-તામિશ્ર અંધતામિસ્ર, આ પાંચ પ્રકારના વિપયય છે. બ્રાહ્મ, પ્રાજાપત્ય, સૌમ્ય, ઇન્દ્ર, ગાંધવ, યક્ષ, રાક્ષસ અને પૈશાચ એ આઠ પ્રકારની ધ્રુવસૃષ્ટિ અને પશુ, મૃગ, પક્ષી, સપ` અને