________________
स्याद्वादमंजरी
(टीका) सा शाक्यपरिकल्पिता त्रुटितमुक्तावलीकल्पानां परस्परविशालतानां क्षणानामन्योन्यानुस्थूतप्रत्ययजनिका एकसूत्रस्थानीया सन्तानापरपर्याया वासना । वासनेति पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुः । सा च क्षणसन्ततिस्तदर्शनप्रसिद्धा । प्रदीपकलिकावत् नवनवोत्पद्यमानापरापरसदृशक्षणपरम्परा । एते द्वे अपि अभेद भेदानुमयैर्न घटेते ॥
(અનુવાદ ) બૌધ્ધ દર્શન વડે કલ્પિત, તૂટેલી મેતીની માળાની જેમ પરસ્પર ભિન્નક્ષણોનું એક બીજામાં અનુસંધાન કરવાવાળી વાસના બાંધેલી મોતીની માળામાં જેમ સૂત્ર () હોય છે, તેમ પરસ્પર ભિન્ન ક્ષણમાં રહે છે. વાસનાનું બીજું નામ સંતાન છે. તેમજ પૂર્વજ્ઞાનક્ષણથી ઉત્પન્ન કરાએલી ઉત્તરજ્ઞાનક્ષણની શક્તિને પણ વાસના કહે છે. જેમ દીપકની જ્યોત પ્રત્યેક ક્ષણે નવી નવી ઉત્પન્ન થાય છે, તે પણ તેમાં સાય હેવાથી” આ એ જ જાત છે. તેવું જ્ઞાન થાય છે. તેમ પદાર્થો પ્રત્યેક ક્ષણમાં નવીન નવીન ઉત્પન્ન થવા છતાં પણ તેમાં પૂર્વ અને ઉત્તર ક્ષણનું સદશ્ય હોવાથી “આ એ જ પદાર્થ છે તેવું જ્ઞાન થાય છે, આવી ક્ષણપરંપરા બૌહમતમાં પ્રસિદ્ધ છે. એ વાસના અને ક્ષણ સંતતિ ભેદ અભેદ અને અનુભય, એ ત્રણે પ્રકારમાંથી કેઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકતી નથી.
(टीका) न तावादभेदेन तादात्म्येन ते घटेते । तयोहि अभेदे वासना वा स्यात् क्षणपरम्परा वा। न द्वयम् । न यद्धि यस्मादभिन्न न तत् ततः पृथगुपलभ्यते, यथा घटाद् घटस्वरूपम् । केवलायां वासनायामन्वयिस्वीकारः वास्याभावे च किं तया वासनीयमस्तु । इति तस्या अपि न स्वरूपमवतिष्ठते । क्षणपरम्परामात्राङ्गीकरणे च प्राश्च एव दोषाः ।।
(અનુવાદ) અભેદ પક્ષ : વાસના અને ક્ષણે પરંપરાનું અભિન્નપણું ઘટી શકતું નથી, કેમકે વાસના અને ક્ષણ પરંપરા પરસ્પર અભિન્ન હોય તે તે બન્નેમાંથી કોઈ એક જ વિદ્યમાન હોઈ શકે. પરંતુ વાસના અને ક્ષણ પરંપરા, બંનેની સિદ્ધિ થશે નહીં કેમકે જે જેનાથી અભિન્ન હોય છે. તે તેનાથી પૃથક્ હોઈ શક્તાં નથી. જેમ ઘટનું સ્વરૂપ ઘટથી અભિન્ન છે, તે તે ઘટનું સ્વરૂપ ઘટથી ભિન્નપણે ઉપલબ્ધ થઈ શકતું નથી. આ પ્રમાણે કેવળ વાસનાને સ્વીકાર કરવાથી અન્વયી (નિત્ય) દ્રવ્યને સ્વીકાર થશે. પરંતુ ક્ષણપરંપરાના અભાવમાં વાસનાને સ્વીકાર કરવાથી પણ શું ? અર્થાત્ વાસનાને સ્વીકાર નિપ્રજન થશે. અને એ પ્રમાણે થવાથી વાસનાનું સ્વરૂપ પણ ટકી શકતું નથી અને જે કેવળ ક્ષણપરંપરાને સ્વીકાર કરવામાં આવે, તે પૂર્વોક્ત તમામ દેશે આવશે.
(टीका) न च भेदेन ते युज्यते । सा हि भिन्ना वासना क्षणिका वा થાન થક્ષના વા? રાજા જેવ, 7 લોહતા: પૃથાપન કાર્યમાં अक्षणिका चेत्, अन्वयिपदार्थाभ्युपगमेनागमवाधः। तथा च पदार्थान्तराणां क्षणिकत्वकल्पनाप्रयासो व्यसनमात्रम् ॥