________________
स्याद्वादमंजरी
३५१
(અનુવાદ)
શંકા : જો પૃથ્વી આદિ પાંચભૂતાથી ચૈતન્યની ઉત્પત્તિ ન થતી હૈાય તે સૂક્ષ્મ ઊઠેલા મનુષ્યેામાં ચૈતન્ય શક્તિ ક્યાંથી આવે ? કેમકે નિદ્રાવસ્થામાં ચેતના (જ્ઞાન)ને અભાવ હાય છે.
સમાધાન : સૂઈને ઉઠયા ખાદ જાગૃત અવસ્થામાં અનુભવેલ પદાનું સ્મરણ થાય છે. સુષુપ્તિ અવસ્થામાં ચૈતન્ય(જ્ઞાન)ના નાશ થતા નથી. પરંતુ ચેતના શક્તિ નિદ્રાના ઉદ્દયથી આચ્છાદિત થઈ જાય છે. તેથી નિદ્રાવસ્થામાં જ્ઞાન થતું નથી,
શંકા : જો પાંચ ભૂતજન્ય ચૈતન્ય ના હોય તે શરીરમાં વિક્રાર થવાથી ચૈતન્યમાં વિકાર કેવી રીતે હાઈ શકે ?
સમાધાન : એવા કાઈ એકાન્તે નિયમ નથી કે શરીરના વિકારથી આત્માને વિકાર થાય, કેમકે કાઢ-આદિ રોગથી શરીરમાં વિકાર થવા છતાં પણ તે પુરુષ બુદ્ધિશાળી હાય છે. અને શરીરમાં કાઇ પણ જાતને વિકાર નહીં થવા છતાં પણ ભાવના વિશેષથી રાગ દ્વેષ આદિ વિકારા બુદ્ધિમાં થતા દેખાય છે, તેવી જ રીતે શાક આદિથી બુદ્ધિમાં વિકાર થવા છતાં પણ શરીરમાં વિકાર થતા દેખાતા નથી. આથી પરિણામી કારણ વિના બુદ્ધિમાં પરિણમન રૂપ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. તેથી સિદ્ધ થાય છે કે પરિણામી જે છે તે જ આત્મા છે. પૃથ્વી આદિ પાંચ ભૂતાનુ ચૈતન્યરૂપ પરિણમન થઈ શકતુ નથી. કેમકે પૃથ્વી આર્દિની જેમ ચૈતન્યમાં કાઠિન્ય આદિ ગુણા જોવામાં આવતા નથી. પરમાણુએ ઇન્દ્રિય-ગ્રાહ્યું સ્થૂલરૂપતા ધારણ કરે છે. તેથી સ્થૂલ પર્યાયને પ્રાપ્ત કરવા છતાં પણ પરમાણુએની જાતિમાં કાઇ અંતર પડતું નથી. અર્થાત્ તેમાં તે જાતિ જ ઉપલબ્ધ થાય છે. પરંતુ ચૈતન્યમાં તેા પૃથ્વી આદિ જાતિની ઉપલબ્ધિ થતી નથી. આથી સિદ્ધ થાય છે કે ચૈતન્ય (આત્મા) પૃથ્વી આદિ પાંચ ભૂતાના ધમ કે કાનથી, તેમ જ તમે જેના ઉપર આક્ષેપ કરા છે તેને જ અમે આત્મા કહીએ છીએ. તે આત્મા અનુભવને વિષય છે. વળી આત્મા જો પાંચ ભૂતથી ઉત્પન્ન થતા હોય તે હુ ગૌર ” આવું અતંખ જ્ઞાન નહી થાય, પરંતુ આ ગૌર છે' તેવું બહિર્મુખ જ્ઞાન થવું જોઈએ. તમે અનુમાન પ્રમાણુ માન્યા વિના આત્માને નિષેધ કરી શકશેા નહીં, કહ્યું પણ છે કે : ચૈતન્ય પૃથ્વી આદિ પાંચ ભૂતાના ધર્મો કે કાય હાય તેા પ્રત્યેક ભૂતામાં ચૈતન્યના અનુભવ થવા જોઈ એ. પૃથ્વી આદિ વિજાતીય પદાર્થોથી ચૈતન્યની ઉત્પત્તિ થતી હોય તેા ખીજા પણ વિજાતીય પદાર્થોથી વિજાતીય પદાર્થીની ઉત્પત્તિ થવી જોઈએ. આથી ચેતના શક્તિ(આત્મા)ને ભૌતિક વિકાર નહા માનતા આત્માને એક સ્વતંત્ર પટ્ટા તરીકે માનવા જોઇ એ.