________________
स्याद्वादमंजरी
१८५
(અનુવાદ)
સાંખ્ય મતમાં પ્રાકૃતિક, વૈકારિક અને દાક્ષિણુ એમ ત્રણ પ્રકારને બંધ કહ્યા છે. તે આ પ્રમાણે :- પ્રકૃતિને આત્મતત્ત્વ સમજીને પ્રકૃતિની આત્મબુદ્ધિથી ઉપાસના કરવી તે પ્રાકૃતિક ખ’ધ કહેવાય છે. પાંચભૂત, ઇંદ્રિયેા, અહીં કાર અને બુદ્ધિરૂપ વિકારાની આત્મબુદ્ધિથી ઉપાસના કરવી તે વૈકારિક બંધ કહેવાય છે. અને આત્મતત્ત્વને જાણ્યા વિના કેવલ સાંસારિક સુખની ઈચ્છાથી યજ્ઞ, દાન, આદિ કાર્યાં કરવાં તે દાક્ષિણ ખંધ કહેવાય છે. કહ્યું પણ છે કે: જે કોઇ મૂઢ પુરુષ, ઇષ્ટાપૂ એટલે યજ્ઞ અને દાન આર્દિને સથા શ્રેષ્ઠ માનતા યજ્ઞ આદિથી ભિન્ન કાઈ પણ શુભકાર્યની પ્રશંસા કરતા નથી, તે પુરુષા યજ્ઞ આદિથી જન્ય પુણ્ય વડે સ્વ`લાકમાં ઉત્પન્ન થાય છે, પરંતુ પરિણામે મનુષ્યલાકમાં અથવા તા મનુષ્યથી પણ અત્યંત હીન ચેાનિમાં ઉત્પન્ન થાય છે,
ટીકાકાર કહે છે કે: ઉક્ત ત્રણે પ્રકારના બંધ માત્ર કલ્પના છે. કેમ કે તે ત્રણે પ્રકારના અધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચૈત્ર આ ચાર પ્રકારના કર્મ-બંધના મુખ્ય હેતુઓમાં અંતર્ભાવ થાય છે. આ પ્રમાણે આત્માના અંધ સિદ્ધ થવાથી આત્માના સંસાર પણ સિદ્ધ થાય છે. તેમજ જે બંધાય છે તે જ મુક્ત થાય છે. આથી બંધ અને મેક્ષ આત્મારૂપ એક જ અધિકરણમાં રહેવાથી પુરુષને જ બંધ અને પુરુષનેા જ મેાક્ષ સિદ્ધ થાય છે. માટે પુરુષના મધ મેાક્ષ અને સસાર થતા નથી. એમ કહેવુ તે યુક્તિ યુક્ત નથી.
(टीका) प्रकृतिपुरुषविवेकदर्शनात् प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणाव - स्थानं मोक्ष इति चेत् । न । प्रवृत्तिस्वभावायाः प्रकृते रौदासीन्यायोगात् । अथ पुरुषार्थनिबन्धना तस्याः प्रवृत्तिः । विवेकख्यातिश्च पुरुषार्थ: । तस्यां जातायां નિયતંતે, તળાયેસ્ત્રાર્ ।
" रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥"
इति वचनादिति चेत् । नैवम् । तस्या अचेतनाया विमृश्यकारित्वाभावात् । यथेयं कृतेऽपि शब्दाद्युपलम्भे पुनस्तदर्थं प्रवर्तते, तथा विवेकख्यातौ कृतायामपि पुनस्तदर्थं प्रवर्तिष्यते । प्रवृत्तिलक्षणस्य स्वभावस्थानपेतत्वात् । नर्तकी दृष्टान्तस्तु स्वेष्टविघातकारी । यथा हि नर्तकी नृत्यं पारिषदेभ्यो दर्शयित्वा निवृत्तापि पुनस्तकुतूहलात् प्रवर्तते, तथा प्रकृतिरिपि पुरुषायात्मानं दर्शयित्वा निवृत्तापि पुनः कथं न प्रवर्ततामिति । तस्मात् कृत्स्नकर्मक्षये पुरुषस्यैव मोक्ष इति प्रतिपत्तव्यम् । (અનુવાદ)
શંકા : જે સમયે પ્રકૃતિ અને પુરુષનું ભેદજ્ઞાન થાય છે અને પ્રકૃતિ પ્રવૃત્તિથી વિશ્રાંત થાય છે, ત્યારે જ પુરુષ સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે. તેને જ મેાક્ષ કહે છે, સમાધાન : એમ કહેવું ઠીક નથી. કેમકે પ્રકૃતિના સ્વભાવ પ્રવૃત્તિ કરવાને હાવાથી સ્થાપિ પ્રકૃતિ પ્રવૃત્તિથી ઉદાસીન થઇ શકતી નથી,
સ્થા. ૨૪