________________
१९४
अन्ययोगव्य, द्वा. श्लोक : १६
(टीका) अदृश एव स्वभावस्तस्य हेतुतो जातो यत्कियन्तमपि कालं स्थित्वा विनश्यति । एवं तर्हि मुद्गरादिसंमिधानेऽपि एव एव तस्य स्वभावः इति पुनरप्येतेन तावन्तमेव कालं स्थातव्यम् इति नैव विनश्येदिति । सोऽयं “आदित्सोवैणिजः प्रतिदिनं पत्रलिखितश्चस्तनदिनभणनन्यायः"। तस्मात् क्षणद्वयस्थायित्वेनाप्युत्पत्तौ प्रथमक्षणवद् द्वितीयेऽपि क्षणे क्षणद्वयस्थायित्वात पुनरपरक्षणद्वयमवतिष्ठेत । एवं तृतीयेऽपि क्षणे तत्स्वभावत्वाव विनश्यदिति ॥
(અનુવાદ) જૈનદર્શનઃ પિત પિતાનાં કારણેથી ઉત્પન્ન થતા પ્રત્યેક પદાર્થને સ્વભાવ યત્કિંચિત કાળ રહીને નાશ પામવાને છે, માટે પદાર્થો ક્ષણ વિનાશી નથી.
બૌદર્શનઃ જે પદાર્થને સ્વભાવ ક્ષણ ક્ષણમાં નાશ થવાનો ના હોય તે ઘટની સાથે મુદુગરને સંયોગ થવા છતાં પણ ઘટને નાશ ના થવા જોઈએ. કેમકે મુદગરને સંગ થવા છતાં પણ ઘટને બે ક્ષણ રહેવાને સ્વભાવ મોજુદ છે. જેમ કેઈ દેવાદાર દેવું આપવાની ઈચ્છા નહીં હોવાથી દેવું આપવા માટે નિરંતર વાયદા કરીને લેણદારને કઈ દિવસ દેવું ચુકવતું નથી. તેમ બે ક્ષણ રહેવાવાળા પદાર્થો બ્રિક્ષણસ્થાયી-સ્વભાવવાળા હેવાથી પ્રથમ ક્ષણની જેમ બીજી ક્ષણમાં પણ પ્રિક્ષણસ્થાયી-સ્વભાવ મેજુદ હોવાથી બીજી ક્ષણમાં પણ ઘટને નાશ થશે નહીં. એવી રીતે ત્રીજી ચોથી આદિ ક્ષણમાં પણ ઉપર્યુક્ત સ્વભાવના કારણે પ્રત્યાઘાતોનો સંગ પ્રાપ્ત થવા છતાં પણ, ઘટ આદિ પદાર્થોનો નાશ ના થવું જોઈએ અર્થાત્ મુદુગરના સંનિધાનમાં પણ ઘટ સદૈવ નિત્ય રહેવો જોઈએ. કેમકે તમારા મતમાં ઘટ આદિ પદાર્થોને સ્વભાવ નાશ નહીં થવાનું છે.
(टीका) स्यादेतत् । स्थावरमेव तत् स्वहेतोर्जातम्, परं बलेन विरोधकेन मुद्गरादिना विनाश्यत इति । तदसत् । कथं पुनरेतद्धटिष्यते। न च तद विनश्यति स्थावरत्वात, विनाशश्च तस्य विरोधिना बलेन क्रियते इति । न ह्येतत्सम्भवति जीवति देवदत्तो मरणं चास्य भवतीति । अथ विनश्यति तर्हि कथमविनश्वरं तद् वस्तु स्वहेतोर्जातमिति । न हि म्रियते च अमरणधर्मा चेति युज्यते वक्तुम् । तस्मादविनश्वरत्वे कदाचिदपि नाशायोगात् दृष्टत्वाच्च नाशस्य नश्वरमेव तद्वस्तु स्वहेतोरुपजातमङ्गीकर्तव्यम् । तस्मादुत्पन्नमात्रमेव विनश्यति । तथा द क्षणक्षयित्वं सिद्धं भवति ॥
(અનુવાદ) પદાર્થો પોતે પિતાનાં ઉત્પાદક કારણોથી સ્થિર સ્વભાવવાળાજ ઉત્પન્ન થાય છે. પરંતુ બળવાન એવા વિરોધી મુદુગર આદિના પડવાથી નાશ પામે છે.
બૌદ્ધદર્શન : એ ઠીક નથી. કેમકે પદાર્થોને સ્વભાવ નાશ પામવાનો હોય તે બલવાન વિરોધી નાશકથી પણ પદાર્થોને નાશ થઈ શકશે નહીં. તેથી ‘પદાર્થોને સ્વભાવ