________________
स्वाद्वादमंजरी
"न सोऽस्ति प्रत्ययो लोके यः शन्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्व शब्देन भासते" ॥ इति ।
(અનુવાદ) વ્યાખ્યાથે - ચેતન અને અચેતન પદાર્થ (વા) સામાન્ય રૂપે એક અને વિશેષ રૂપે અનેક છે, વિશેષરૂપે અનેક હેઈને સામાન્યરૂપે એક જ છે. તેવી જ રીતે ચેતન અને અગતનને વાચક (શબ્દ) પણ સામાન્ય અને વિશેષ ઉભયરૂપ હોવાથી એક અનેક સ્વરૂપ છે. આ રીતે વાચ્ય અને વાચકનું સામાન્ય અને વિશેષ ઉભયરૂપ સિદ્ધ હોવા છતાં પણ એકાન્ત સામાન્ય અને એકાન્ત વિશેષરૂપ વા-વાચક ભાવની સ્વતંત્રપણે કલ્પના કરવાવાળા દર્શનકારો ન્યાયમાર્ગથી ખલિત થાય છે.
વાચ્ય શબ્દમાં અલ્પ સ્વર હોવાથી લેકમાં વાચક શબ્દના પહેલાં તેના નિપાતની પ્રાપ્તિ હેવા છતાં પણ આદિમાં વાચક શબ્દનું ગ્રહણ કરવાથી સૂચન થાય છે કે પ્રાયઃ અર્થનું પ્રતિપાદન શબ્દને આધીન છે. તેથી શબ્દનું પૂજ્યત્વ જણાવવા માટે વાચક પદનું આદિમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. વૈયાકરણે કહે છે કે જગતમાં એવું કોઈ જ્ઞાન નથી કે જે શબ્દના સંબંધ વિના થઈ શકે. કારણ કે સર્વ પ્રકારનું જ્ઞાન જાણે વિંધાયેલું હોય તેમ શબ્દની સાથે સંબદ્ધ હોય છે. અર્થાત શબ્દના સંબંધ વિના જ્ઞાન થઈ શકતું નથી.
(टीका) भावार्थस्त्वेवम् । एके तीथिकाः सामान्यरूपमेव वाच्यतयाभ्युपगच्छन्ति । ते च द्रव्यास्तिकनयानुपातिनो मीमांसकभेदा अद्वैतवादिनः सांख्याश्च । केचिच्च विशेषरूपमेव वाच्यं निर्वचन्ति । ते च पर्यायास्तिकनयानुसारिणः सौगताः । अपरे च परस्परनिरपेक्षपदार्थपृथग्भूतसामान्यविशेषयुक्तं वस्तु वाच्वत्वेन निश्चिन्वते । ते च नैगमनयानुरोधिनः काणादाः, आक्षपादाश्च ॥
(અનુવાદ) ભાવાર્થ આ પ્રમાણે છે : કેટલાક વાદી કેવલ સામાન્યને જ પદાર્થ રૂપે સ્વીકારે છે, તે છે દ્રશાસ્તિક નયને અનુસરવાવાળા અદ્વૈતવાદી, મીમાંસકો અને સાંખ્યો. કેવલ વિશેષને જ સત રૂપે સ્વીકારે છે, તે છે પર્યાયાસ્તિક નયને માનનારા બૌદ્ધો. તથા નૈગમ નયને અનુસરવાવાળા નેયાયિક અને વૈશેષિકો પરસ્પર ભિન્ન અને નિરપેક્ષ એવા સામાન્ય અને વિશેષથી યુક્ત વસ્તુને વાય(પદાર્થ)રૂપે સ્વીકારે છે.
- (ત્રીજા) પાર પાત્ર િાિતિ વસે છે તથાિ સંદનારકિવનો वादिनः प्रतिपादयन्ति । सामान्यमेव तत्त्वम् । ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् । तथा सर्वपेकम् । अविशेषेण सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वात् तथा इम्पत्वमेवम्। ततोऽर्थान्तरभूतानां धर्माधर्माकाशकालपुद्गल जीवद्रव्याणामनुपलब्धेः। किया. यैः सामान्यात् पृथग्भूता अन्योऽन्यव्यावृत्यात्मका विशेषाः कल्प्यन्ते, तेषु