________________
।।
अन्ययोगव्य. द्वा. श्लोक : १४ सामान्यविशेषात्मकं, तथाप्यपौद्गलिकेषु धर्माधर्माकाशकालेषु तदात्मत्वमर्वाग्दृशां न तथाप्रतीतिविषयमायाति । पौदगलिकेषु पुनस्तद् साध्यमानं तेषां सुश्रद्धानम् । इत्यप्रस्तुतमपि शब्दस्य पौद्गलिकत्वमत्र सामान्यविशेषात्मकत्वसाधनायोपन्यमिति ।
(अनुवाद) આત્મામાં અપદ્ગલિકપણું હોવા છતાં પણ, સામાન્ય વિશેષ ઉભયરૂપ નિર્વિવાદ અનુભવમાં આવે છે. જેમ અગ્નિથી તપાવેલ અને ઘણથી કુટેલ અનેક સેને સમૂહ વિભાગરહિત પિંડરૂપ થાય છે, તેમ આત્માના અસંખ્યાત પ્રદેશો સાથે અનતાનંત કર્મપરમાણુઓનું ક્ષીરનીરની જેમ ઐક્ય થવાથી સંસારી આત્માનું કથંચિત પગલિકપણું કહેલું છે. જો કે સ્યાદ્વાદીઓને તે પીગલિક અને અપગલિક સમસ્ત વસ્તુ સામાન્ય અને વિશેષ ઉભયાત્મક છે. તે પણ અલ્પાને ધર્મ,અધર્મ, આકાશ અને કાલરૂપ અપદગલિક વસ્તુમાં સામાન્ય વિષ ઉભયરૂપ ઠીક રીતે સમજાતું નથી અને શબ્દ આદિ પૌગલિક વસ્તુમાં સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ સારી રીતે સમજાય એ દષ્ટિએ અહીં શબ્દમાં પૌગલિકત્વની ચિંતા અપ્રસ્તુત હોવા છતાં પણ તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે શબ્દમાં પૌગલિકત્વ સિદ્ધ થવાથી સામાન્ય વિશેષ ઉભયસ્વરૂપ પણ સિદ્ધ થાય છે.
(टीका) अत्रापि नित्यशब्दवादिसंमतः शब्दकत्वैकान्तः, अनित्यशब्दवाद्यभिमतः शब्दानेकत्वकान्तश्च प्राग्दर्शितदिशा प्रतिक्षेप्यः । अथवा वाच्यस्य घटादेर्थस्य सामान्यविशेषात्मकत्वे तद्वाचकस्य ध्वनेरपि तत्त्वम् । शब्दार्थयोः कथश्चित् तादात्म्याभ्युपगमात् । यदाहुभेद्रवाहुस्वामिपादा:
"अभिहाणं अभिहेयाउ होइ भिण्णं अभिण्णं च ।। खुरअग्गिमोयगुच्चारणम्मि जम्हा उ वयणसवणाणं ॥१॥ नवि छेओ नवि दाहो ण पूरणं तेण भिनं तु । जम्हा य मोयगुच्चारणम्मि तत्थेव पच्चओ होइ ॥२॥
न य होइ स अन्नत्थे तेण अभिन्नं तदत्थाओ।" एतेन-"विकल्पयोनयः शब्दाः विकल्पाः शब्दयोनयः ।
कार्यकारणता तेषां नार्थ शब्दाः स्पृशन्त्यपि" ॥ (टीका) इति प्रत्युक्तम् । "अर्थाभिधानप्रत्ययास्तुल्या नामधेया" इतिवचनात् शब्दस्य ह्येतदेव तत्त्वं यदभिधेयं याथात्म्येनासौ प्रतिपादयति । स च तत् तथा प्रतिपादयन् वाच्यस्वरूपपरिणामपरिणत एव वक्तुं शक्यः, नान्यथा, अतिप्रसङ्गात् । पदाभिधानकाले पटाघभिधानस्यापि प्राप्तेरिति ।